28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

જીવનમાં એકવાર આ 4 લોકોને જરૂર ચકાસી લો, નહીં તો દગો મળવાની છે ગેરેન્ટી

ચાણક્ય અનુસાર જીવનમાં પાછતાવા માંગતા ના હોય, તો એક વખત આ 4 લોકોને જરૂર ચેક કરો. નહી તો 101 ટકા ગેરેન્ટી કે તમે થશો દુઃખી દુઃખી. આચાર્ય ચાણક્ય પોતાના જમાનામાં સૌથી મોટા વિદ્વાન હતા. તેમણે પોતાના જીવનના અનુભવો અને વિચારસરણીના આધારે ચાણક્ય નીતિ બનાવી છે. ઘણા લોકોને ચાણક્યની આ નીતિ કઠોર લાગી શકે છે, પરંતુ જોવામાં આવે તો આજના કળયુગના જમાનામાં આ નીતિને પ્રેક્ટીકલ બેઝ ઉપર ધ્યાન બહાર કરવા મુશ્કેલ છે. તે ક્યાંકને ક્યાંક કામ આવી જ જાય છે.

તેવામાં આજે અમે તમને ચાણક્ય નીતિના એક વિશેષ વાક્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ કથનમાં આચાર્ય ચાણક્ય એ જણાવી રહ્યા છે કે વ્યક્તિએ જીવનમાં ચાર લોકોને જરૂર પારખવા જોઈએ. તેની એ પરખ કેવી રીતે અને કઈ સ્થિતિમાં કરવી જોઈએ તેનું પણ વિવરણ તેમણે પોતાના વાક્યમાં આપ્યું છે. તે વાક્ય આ મુજબ છે – ‘સેવકને ત્યારે પારખો જયારે તે કામ ન કરી રહ્યો હોય, સંબંધીને કોઈ મુશ્કેલીમાં, મિત્રને કોઈ સંકટમાં અને પત્નીને ઘોર આપત્તિમાં.’ આચાર્ય ચાણક્ય

chanakya niti

આચાર્ય ચાણક્યનું માનવું છે કે એક સેવક (નોકર) ની સાચી પરખ ત્યારે થાય છે, જયારે તે કામ ન કરી રહ્યો હોય. તે વખતે તેનું મન શાંત રહે છે અને તમને તેનો સાચો ચહેરો જોવા મળી જાય છે. આજકાલ ઘણા લોકો સેવકને ઘરના સભ્યની જેમ માને છે. તેને પૂરું માન સન્માન આપે છે અને આંખ બંધ કરીને વિશ્વાસ પણ કરી લે છે. તેવામાં સેવકને પારખી લેવા જરૂરી છે.

સંબંધીની સાચી પરખ ત્યારે થાય છે જયારે તમે મુશ્કેલીમાં હો છો. તમારા સારા દિવસોનો ભાગ બનવા માટે સંબંધીઓ આનંદથી પોતાની જાતે જ આવી જાય છે. પરંતુ જયારે તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને ત્યારે જો કોઈ સંબંધી તમારી મદદ માટે આગળ આવે તો તે તેની સાચી પરખ થશે. જયારે તમે ખુશ હો છો, તમારી સાથે સારું થઇ રહ્યું હોય છે, તો ઘણા મિત્રો તે ખુશીમાં સામેલ થવા આવી જાય છે. પરંતુ એક સાચા મિત્ર તે હોય છે. જે સંકટના સમયમાં તમને સાથ આપે.

લગ્ન વખતે પત્ની સાથે આપણે સાત જન્મ સાથે રહેવાના વચન આપીએ છીએ. આ વચન આપતી વખતે દરેક સુખ દુઃખમાં એક બીજાને સાથ આપીશું. તેવામાં આચાર્ય ચાણક્યના કહેવા મુજબ પત્નીની સાચી પરખ ત્યારે કરવી જોઈએ જયારે તમે ઘોર આપત્તિમાં હો. કેમ કે એક સુખી, શ્રીમંત અને સારા સમય માંથી પસાર થઇ રહેલા પતિનો સાથ કોઈ પણ પત્ની આપશે જ, પરંતુ તમને ઘોર વિપત્તિના સમયમાં માત્ર પવિત્રતા અને તમારી સાથે સાચો પ્રેમ કરવા વાળી પત્ની જ સાથ આપશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રણબીરના જેવા જ દેખાતા જુનેદનો સ્વર્ગવાસ, જેને જોઈને ક્યારેક ઋષિ કપૂર થઇ ગયા હતા કન્ફ્યુજ.

Amreli Live

પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય, આ રાશિઓ પર પડશે વ્યાપક અસર, અપનાવો આ ઉપાય

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

‘બબીતા જી’ નો ખતરનાક ડેવિલ અવતાર જોઈને ગભરાઈ ગયા લોકો, જુઓ તેમનો વાયરલ ફોટો.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

આ સરળ રીતે તમે ઘરે પણ કરી શકો છો શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધના મહત્વની સાથે જાણો કયા દિવસે રહશે ક્યુ શ્રાદ્ધ.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

યૂઝરે કહ્યું, ઇન્ટરનેટની સ્પીડ વધારી દો પ્લીઝ, સોનુ સુદે આપ્યો મજેદાર જવાબ.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

ઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.

Amreli Live

મિથુન રાશિમાં બુધ થયા માર્ગી, આ 8 રાશિઓના શુભ સમયની થઈ શરૂઆત, મુશ્કેલીઓ થશે દૂર.

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

આજે ચોથા નોરતા પર માં કુષ્માંડાની રહેશે કૃપા, ધનની બાબતમાં આ રાશિઓના કાર્યો થશે પુરા.

Amreli Live

જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

Amreli Live