33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

જીવનના પરમ સત્યને જણાવે છે મહાભારતની આ 10 વાતો.

મહાભારતમાં જણાવેલી આ 10 વાતો આપણા જીવનના પરમ સત્ય વિષે જણાવે છે, અહીં જાણો તેના વિષે.

મહાભારત ફક્ત એક કવિતા જ નહીં પરંતુ એક એવો ગ્રંથ છે જેના દ્વારા આપણે જીવનની ઘણી વાતો શીખી શકીએ છીએ. વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતની ઘણી કથાઓનો સાર લઈએ, તો આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, જે ઘણાં પુસ્તકો પણ આપણને શીખવી નથી શકતા. અધર્મ વચ્ચે ન્યાયની સ્થાપના માટે લડાયેલ મહાભારતના યુદ્ધથી આજના જીવનમાં પણ પ્રેરણા મળે છે. મહાભારત અનુસાર મોહ, માયા અને સ્વાર્થથી ઉપર ઉઠીને ચાલવાવાળા હંમેશા જ વિજયી થાય છે, જ્યારે અધર્મ ફેલાવનારા લોકોનો અંતમાં કૌરવોની જેમ નાશ થાય છે. આવો, મહાભારતની 10 વાતો જાણીએ.

જ્ઞાની – અજ્ઞાની, હિંમતવાન – કાયર, પ્રરાક્રમી – તકવાદી વચ્ચે ક્યારેય મિત્રતા થઇ શકતી નથી.

સંસારમાં મોટાભાગના લોકો દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોનું અનુકરણ કરવાને બદલે, વ્યક્તિએ વિવેકપૂર્ણ અને તાર્કિક વાતોને પોતાના જીવનમાં અપનાવવાની જોઈએ.

કૃપાથી કોઈની ઇચ્છાઓ સંતુષ્ટ કરી શકાતી નથી. ઈચ્છાથી ગ્રસ્ત વ્યક્તિ અગ્નિની જેમ સળગતા રહે છે.

ક્ષમા અને વેર હંમેશાં સારા નથી હોતા. વ્યક્તિમાં બંને ગુણો હોવા જોઈએ.

કારણ વગર આત્મ-પ્રશંસા હંમેશા અયોગ્ય જ હોય છે.

સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત જાણ્યા વિના સત્યનો અભ્યાસ કરવાવાળા મૂર્ખ હોય છે.

જે લોકો આ દુનિયામાં કાર્ય કરે છે તે હંમેશાં સફળતા પ્રાપ્ત કરે છે. આળસુ ક્યારેય સફળ થતા નથી.

ગુસ્સે થયેલ વ્યક્તિ ‘શું બોલવું અને શું ન બોલવું જોઈએ’ તેની વચ્ચેનો તફાવત ભૂલી જાય છે.

જ્યારે તમને નિષ્ફળતા મળે ત્યારે નિરાશ થવું નહીં. સફળતા ઘણી પરિસ્થિતિઓ પર આધારીત હોય છે.

જીવનમાં અસંતોષ એ સારા નસીબનું મૂળ છે. અસંતુષ્ટ વ્યક્તિ ઈચ્છે તો મોટામાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

આજે આ 5 રાશિઓ પર રહેશે વિષ્ણુજીની કૃપા, ધનલાભ થાય, ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે.

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

Amreli Live

નોકિયાએ ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવવા માટે નાસાનો કોન્ટ્રાકટ જીત્યો, મળશે આટલા ડોલર.

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

વાત એક એવા વ્યક્તિની જે સુગંધ માત્રથી વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી લેતા હતા….

Amreli Live

આજે માતા કાત્યાયનીની કૃપાથી આ રાશિના લોકો માટે ધન લાભના યોગ છે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય.

Amreli Live

વિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live