25.9 C
Amreli
11/08/2020
bhaskar-news

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની 28 અને 29 જુલાઈના રોજ ઓનલાઇન પ્રિ- ટ્રાયલ ટેસ્ટ યોજાઈ હતી. જેમા અજાણી વ્યક્તિએ ઓનલાઇન વિદ્યાર્થીઓનો ડેટા ચોરી કરી વેબસાઈટ પર અપલોડ કરી દીધો હતો. જીટીયુના રજિસ્ટ્રારે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

ઓનલાઇન પરીક્ષા માટે ખાનગી એજન્સીને નિમવામાં આવી હતી
કોરોના મહામારી વચ્ચે જીટીયુ સંલગ્ન તમામ કોલેજોમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઇન, ઓફલાઈન અને પરિસ્થિતિ સામાન્ય બાદ પરીક્ષા એમ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. ઓનલાઇન પરીક્ષા માટે ખાનગી એજન્સીને નિમવામાં આવી હતી. આ માટે જીટીયુની વેબસાઈટ પરથી ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને લેપટોપ અને ડેસ્કટોપ માટે જરૂરી exe.file અને મોબાઈલ માટે apk.file ડાઉનલોડ કરવા કહ્યું હતું.

30 જુલાઈના રોજ ઓનલાઈન વિદ્યાર્થીઓના ડેટા લીક થયા
ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 28 અને 29 જુલાઈના રોજ પ્રિ-ટ્રાયલ ટેસ્ટ જેમાં 1275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 30 જુલાઈના રોજ ઓનલાઈન વિદ્યાર્થીઓનો ફોટો અને આઈડી કાર્ડનો ફોટો લીક થયેલો જોવા મળ્યો હતો. ઓનલાઇન પરીક્ષા લેનાર એજન્સીને તપાસ કરવાનું કહેતા 29 જુલાઈએ પરીક્ષા લેવાઈ હતી તેમાંથી આ ડેટા લીક કરી અપલોડ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A complaint was lodged with the Cyber Crime Branch regarding the online data leak of GTU students

Related posts

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

અત્યાર સુધી 5373 કેસ, 172 મોતઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

કોરોના વાઈરસની મહામારી સામે લડવા વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

ભાવનગરના ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જંગલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

કોરોના વાયરસ સામેની લડાઈમાં ચિરીપાલ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું કરું દાન

Amreli Live

અત્યાર સુધીમાં 15,724 કેસઃ શનિવારે સૌથી વધુ 1370 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 423 લોકો સાજા થયા

Amreli Live