26.6 C
Amreli
26/10/2020
અજબ ગજબ

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

નોકિયા જીઓને ધૂળ ચટાવવાની તૈયારી માં છે, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે પોતાના આ શાનદાર 4G ફોન. હાલમાં ભારતીય બજારમાં કીપેડવાળા સ્માર્ટફોન કેટેગરીમાં જીઓ (Jio) ફોનનો જલવો છે. જો કે, Jio ફોનની બાદશાહીને નોકિયા તરફથી ટક્કર મળી શકે છે.

હકીકતમાં નોકિયા ટૂંક સમયમાં ભારતમાં બે સસ્તા 4G ફોન નોકિયા 215 4G (Nokia 215 4G) અને નોકિયા 225 4G (Nokia 225 4G) લોન્ચ કરી શકે છે. આ બંને કીપેડ ફોન હશે. આ ફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જ્યાં નોકિયા 215 4G ની કિંમત 3,137 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ નોકિયા 225 4G ને 3,794 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો છે.

સ્પેશિફિકેશન : જો આપણે આ ફોનના સ્પેશિફિકેશનની વાત કરીએ, તો નોકિયા 215 4G ફોન કેમેરા વગર આવશે, જ્યારે નોકિયા 225 4G ફોનમાં વીજીએ કેમેરો મળશે. ડિઝાઇનની બાબતમાં બંને ફોન્સ Nokia 3310 4G કરતા એકદમ અલગ છે. આ બંને ફોનમાં 4G કનેક્ટિવિટી મળશે. આવી સ્થિતિમાં ફોનમાં ઉત્તમ ઇન્ટરનેટ સુવિધા મળશે. સાથે જ ફોન ઉચ્ચ ગુણવત્તાની સાઉન્ડ સુવિધા સાથે આવશે.

Nokia 4G phones

ફોનમાં T9 આઇલેન્ડ શૈલીની ન્યુમેરિક કીપેડ આપવામાં આવશે. નોકિયાના બંને ફીચર ફોન્સ એફએમ રેડિયો, એલઇડી ફ્લેશ અને માઇક્રો કાર્ડ સ્લોટથી સજ્જ હશે. Nokia 215 4G બ્લેક અને ગ્રીન કલરમાં મળી શકે છે. તેમજ Nokia 225 4G બ્લેક, બ્લુ અને ગોલ્ડ કલર વિકલ્પોમાં રજુ કરવામાં આવી શકે છે.

જીઓ એક નવો ફોન લઈને આવી રહ્યો છે : ભારતમાં જીઓ ફિચર ફોન ઘણા લોકપ્રિય છે. તેની કિંમત 4000 રૂપિયાથી ઓછી છે. ફિચર ફોન પછી જીઓ હવે નવો સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ એક એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે, જેના માટે જીઓએ ગૂગલ સાથે ભાગીદારી કરી છે. લીક થયેલા રિપોર્ટ મુજબ, જીઓ 4000 રૂપિયાથી ઓછામાં ભારતમાં પોતાનો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

તે જીઓ ઓર્બિક ફોન (Jio Orbic phone – RC545L) નામથી ગુગલ પ્લે-કન્સોલ સાઇટ પર લિસ્ટેડ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગ મુજબ જીઓના આ 4G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન ક્યૂએમ 215 પ્રોસેસર આપવામાં આવશે, જે ખાસ કરીને એન્ડ્રોઇડ ગો માટે બનાવવામાં આવ્યું છે. આ સિવાય આ ડિવાઇસમાં યુઝર્સને 1 જીબી રેમ, એન્ડ્રોઇડ 10 અને એચડી રિઝોલ્યુશન ડિસ્પ્લે મળશે.

પહેલો જીઓ ફોન વર્ષ 2017 માં આવ્યો હતો : સૌથી પહેલા વર્ષ 2017 માં પહેલો Jio ફોન આવ્યો હતો, જેની કિંમત 1500 રૂપિયા હતી. ત્યારબાદ વર્ષ 2018 માં કંપનીએ જીઓ ફોન 2 લોન્ચ કર્યો. જિઓફોન 2 માં બેક પેનલ પર 2 એમપી કેમેરા અને ફ્રન્ટ પર 0.3 એમપીનો સેલ્ફી કેમેરો છે. આ સિવાય આ ફોનમાં વાઇ-ફાઇ, જીપીએસ અને એનએફસી જેવી કનેક્ટિવિટી સુવિધાઓ આપવામાં આવી છે. તેમજ આ ફોન WhatsApp, YouTube, google assistant અને ફેસબુકને સપોર્ટ કરે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વૃષભ રાશિના લોકોને આજે વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થવાના યોગ છે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

પિતૃઓને કરવા છે પ્રસન્ન, તો પિતૃપક્ષમાં ઘરે લગાવો આ છોડ.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

ઉજ્જૈનના કાલભૈરવ મંદિરમાં વિચિત્ર સ્થિતિ, મદિરા વેચવાની છૂટ પણ ચડવા ઉપર પ્રતિબંધ

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

ખુબ સરળતાથી ધોવાશે કપડાં અને નીકળશે જીદ્દી ડાઘ, ફક્ત કપડાં ધોતી વખતે અપનાવો આ 4 ટીપ્સ

Amreli Live

કોણ હતો દૈત્યરાજ મહિષાસુર? કઈ રીતે થયો તેનો વધ? અહીં જાણો.

Amreli Live

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

બજારમાં મળતા સીંગતેલ, કપાસિયા તેલ કે અન્ય તેલ વિષે આ બાબત જાણી લેશો તો ફાયદામાં રહેશો.

Amreli Live

દરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

Infinix Hot 10 હવે 4GB રેમની સાથે પણ ખરીદી શકો છો, કિંમત નવ હજારથી પણ ઓછી.

Amreli Live