26.4 C
Amreli
23/09/2020
માહિતી ઓફિસ

જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે.

નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં તા.ર૬-૩-ર૦ર૦ નાં કુલ-૧૯ કેસ કરી રૂ. ૨૬૫૦ નો દંડ કરેલ છે આમ કુલ મળીને અત્‍યાર સુધીમા રુ.૮૦૧૫૦ નો દંડ વસુલવામાં આવેલ છે.

Related posts

આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

Amreli Live

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે.

Amreli Live

૨૦ જેટલા મિલ્ક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

Amreli Live

જિલ્‍લાની કુલ-૬૧ સરકારી ફેસીલીટીમા ફલુ કોર્નર કાર્યરત

Amreli Live