29 C
Amreli
22/09/2020
bhaskar-news

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 247 નવા કેસ સામે આવ્યા છેઅને 11 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 163 થયો છે અનેકુલ દર્દીઓ 3548 થયાછે. તેમજ 81 દર્દી સાજા થયા છે. આમકુલ 394 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે.જ્યારે જામનગરમાં 22દિવસ બાદ 1 પોઝિટિવ કેસ સામે આવ્યોછે. આ પહેલા જામનગરમાં 5 એપ્રિલે 14 મહિનાના બાળકને કોરોના થયો હતો. જેનું મોત પણ થઈ ગયું છે.

કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 247 નવા કેસ સામે આવ્યા છે. જેમાંઅમદાવાદમાં 197, સુરતમાં 30, વડોદરામાં 6, ગાંધીનગરમાં 5, પંચમહાલમાં 3, આણંદમાં 2 તો જામનગર, બોટાદ, ડાંગ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરા અને બનાસકાંઠામાં 1-1 મોત સાથે 11 દર્દીના મોત થયા છે. હાલ 3538 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 2961ની હાલત સ્થિર છે. જ્યારે 394 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 162 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 53575 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3548 પોઝિટિવ અને 50027 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

27 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જરૂરિયાતમંદ 8500 વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે

કોરોના વાઇરસના કારણે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે. જેમાં ગુજરાતના વકીલોની હાલત કફોડી બની છે. જેથી આર્થિક જરૂરિયાતમંદ વકીલોની વહારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આવ્યું છે. જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી અરજીઓની સ્ક્રુટીની કરીને 8500 વકીલનાબેન્ક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાની વકીલો દ્વારા બાર કાઉન્સિલ દ્વારાઅરજી મંગાવવામાં આવી હતી.

ગુજરાત અપડેટ્સ

>>મુખ્યમંત્રી રૂપાણીની વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ, કહ્યું, ‘લોકડાઉનનું અંગે આદેશ મુજબ પાલન કરવામાં આવશે’

>>રાજ્યના 27 જિલ્લામાં કોરોનાના 11 ટકા અને અમદાવાદ, સુરત, વડોદરામાં 89 ટકા પોઝિટિવ કેસોઃ જયંતિ રવિ

>>રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી કોરોનાની સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યોઃ જયંતિ રવિ

>>રાજ્યમાં ઇન્ક્યુબેશન સાઈકલ પૂરી કરવા લૉકડાઉન 16મી સુધી લંબાઇ શકે
>>ગાંધીનગરમાં 5 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા
શહેરના સેક્ટર 7 ડી અને સેક્ટર 3 સી વિસ્તારને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો

કુલ દર્દી 3548, 162ના મોત અને 394 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2378 109 212
વડોદરા 240 13 56
સુરત 556 19 20
રાજકોટ 46 00 15
ભાવનગર 40 05 19
આણંદ 51 03 15
ભરૂચ 29 02 14
ગાંધીનગર 30 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 01
પંચમહાલ 20 02 00
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 03
મહેસાણા 07 00 02
બોટાદ 13 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 02 01 00
મોરબી 01 01 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 03 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3548 162 394

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may

Related posts

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી માર્કશીટ મળશે, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે

Amreli Live

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશે

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છે

Amreli Live

જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live

રશિયાની વેક્સીનને લઈને અમેરિકાએ વ્યક્ત કરી આશંકા , રશિયાની વેક્સીન સામે ઉઠાવ્યા સવાલ

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live