29.7 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

જાણો Maruti S-Presso ના સૌથી સસ્તા મોડલની કિંમત, તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ.

આટલી સસ્તી છે Maruti S-Presso, જાણો લેટેસ્ટ માઈક્રો એસયુવીની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ. મારુતિ સુઝુકીની નવી કાર મારુતિ એસ-પ્રેસો (Maruti S-Presso) હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારને માઈક્રો એસયુવી પણ કહેવામાં આવે છે, જોકે આ એક હૈચબૈક કાર છે. તમને જણાવી દઈએ કે, લોન્ચિંગ પછી આ કારને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

આ કારના ઘણા વેરિયન્ટ છે જે અલગ અલગ ફીચર્સ સાથે આવે છે. જો તમે પણ આને ખરીદવા માંગો છો અને તમારું બજેટ ઓછું છે, તો આજે અમે તમને આ કારના સૌથી સસ્તા વેરિયન્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે સરળતાથી ખરીદી શકો છો, સાથે જ અમે તમને તેના ફીચર્સ વિષે પણ જણાવીશું. S-Presso નું સૌથી સસ્તું વેરિયન્ટ છે STD, જેની એક્સ શોરૂમ કિંમત 3.7 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો ચાલો હવે આ વેરિયન્ટની ખાસિયત જાણીએ.

Maruti S Presso
Maruti S Presso

એન્જીન અને પાવર :

એન્જીન અને પાવરની વાત કરીએ તો એસટીડી વેરિયન્ટમાં કંપનીએ 998 cc નું 3 સિલિન્ડર K10B પેટ્રોલ એન્જીન આપ્યું છે. આ એન્જીન 5500 આરપીએમ પર 67 બીએચપીનો મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ પર 90 ન્યુટન મીટરનો પીક ટૉર્ક જનરેટ કરે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

માઈલેજ :

જો માઈલેજની વાત કરીએ તો મારુતિ એસ-પ્રેસોનું એસટીડી વેરિયન્ટ 1 લીટર પેટ્રોલમાં 21.4 કિલોમીટરની માઈલેજ આપે છે, જે ઘણી સારી માનવામાં આવે છે.

ફ્યુઅલ ટેંક કેપેસીટી :

ફ્યુઅલ ટેંક કેપેસીટીની વાત કરીએ તો એસટીડી વેરિયન્ટમાં 27 લીટરનું ફ્યુઅલ ટેંક આપવામાં આવ્યું છે, જે લાંબી મુસાફરી માટે ઘણું જરૂરી છે.

સીટિંગ કેપિસિટી :

મારુતિ એસ-પ્રેસો 5 સીટર કાર છે અને તેમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે.

બુટ સ્પેસ :

જો તમે ક્યાંક જઈ રહ્યા છો, અને તમારી પાસે વધારે સામાન છે, તો તમારે તે સામાનની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને મારુતિ એસ-પ્રેસોના એસટીડી વેરિયન્ટમાં 270 લીટરની બુટ સ્પેસ મળે છે, જેમાં તમે પોતાનો ઘણો બધો સામાન મૂકી શકો છો.

ફીચર્સ :

ફીચર્સની બાબતમાં આ કાર થોડી પાછળ છે, કારણ કે આ કારમાં તમને ઘણા બધા ફીચર્સ જોવા નહિ મળે, જે અન્ય વેરિયન્ટમાં આપવામાં આવે છે. જોકે તમને આ કારમાં એંટી લોક બ્રેકીંગ સિસ્ટમ, ડ્રાઈવર એયરબેગ અને વહીલ કવર મળી જશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ચમત્કારી હોય છે વરસાદનું પાણી, દેવામાંથી મુક્તિથી લઈને આ મુશ્કેલીઓ કરી દે છે દૂર

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

આ રાશિના લોકોનું મગજ કોમ્પ્યુટરથી પણ તેજ છે, મૂર્ખ બનાવવા છે મુશ્કેલ

Amreli Live

બોલીવુડના 10 એવા સ્ટાર્સ, જેમને કોઈ પ્રખ્યાત સ્ટાર સાથે લગ્ન કર્યા નથી, જાણો તેમના વિષે

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

વિટામિન્સની ઉણપના કારણે પણ થઇ શકે છે ચહેરા પર દાગ-ધબ્બા, આ 5 ફુડ્સને કરો ડાયટમાં એડ.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

તમારા મુશ્કેલ કામને સરળ બનાવી શકે છે મીણબત્તી, જાણો અને અજમાવો.

Amreli Live

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live