28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

જો તમે પણ ઘરમાં રાખો છો વધારાનો LPG ગેસનો બાટલો તો તમારે જરૂર વાંચો જોઈએ આ લેખ. ઘણી વાર તમારું ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ જવા પર, તમારે પોતાના જુના ઘરમાં જ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) રાખવું પડે છે. આવી સ્થિતિમાં મનમાં એ સવાલ જરૂર ઉભો થાય છે કે, ગેસ સિલિન્ડરને ઘરે કેટલા સમય સુધી રાખી શકો છો. જો ભરેલા એલપીજી સિલિન્ડરને સાવચેતી પૂર્વક રાખવામાં આવે, તો તમે તેને ઘણા વર્ષો સુધી ઘરમાં રાખી શકો છો, તેનાથી કોઈ ભય નથી.

ગેસ સિલિન્ડરની ઉંમર જરૂર જોવી જોઈએ : સ્પેશિયાલિસ્ટ અનુસાર, એલપીજી ગેસ સિલિન્ડરને ઘણા વર્ષો સુધી ઘરે રાખી શકાય છે. તમારે એ જરૂર જોવું જોઈએ કે તે સિલિન્ડરની ઉંમર કેટલી છે. માપદંડ અનુસાર ગેસ સિલિન્ડર 10 વર્ષ પછી રિસાઈકલ કરવામાં આવે છે, કારણ કે તેમાં કાટ લાગવાનો ભય હોય છે. ગેસ સિલિન્ડર પર તેના નિર્માણની તારીખ લખેલી હોય છે. એટલા માટે જયારે તમે ખાલી ઘરમાં કોઈ ભરેલું ગેસ સિલિન્ડર મુકો છો, તો તે જરૂર જોવું જોઈએ કે સિલિન્ડરની ઉંમર કેટલી થઈ છે.

lpg gas
lpg gas

સિલિન્ડરને કેવી રીતે રાખવું જોઈએ? જો તમારે એલપીજી ગેસ સિલિન્ડરને ઘણા દિવસો માટે રાખવું છે, તો તેનું રેગ્યુલેટર કાઢીને તેના પર કેપનું સીલ લગાવીને મૂકવું જોઈએ. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે, એલપીજી સિલેન્ડરને સૂકી જગ્યા પર રાખવું જોઈએ. તેને આગ અને પાણીથી પણ દૂર રાખવું જોઈએ.

આટલા વર્ષો સુધી મૂકી શકો છો : જો સિલેન્ડરની સ્થિતિ સારી છે, તો તેમાં ગેસને 30 વર્ષ સુધી પણ આરામથી રાખી શકાય છે, પણ આપણે એટલા સમય સુધી એવું નહિ કરવું જોઈએ. ભારતમાં સિલિન્ડરની એક્સપાયરી ડેટ 10 વર્ષ છે, ત્યારબાદ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેના લીધે ભરેલા ગેસ સિલિન્ડરને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી બચવું જોઈએ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કીચકે દ્રૌપદી પર નાખી ખરાબ નજર તો પાંડવોએ આવો કર્યો એનો હાલ.

Amreli Live

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે, આ રાશિના લોકોએ અકસ્‍માતથી સંભાળવું.

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ ખેડૂતે ખોલ્યો પ્રાકૃતિક સ્ટોર, મળશે આ પ્રાકૃતિક વસ્તુઓ, જાણો વધુ વિગત.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

સૂર્યગ્રહણ પર આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો, આર્થિક લાભના યોગ પણ છે.

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

પાંચમાં નોરતે સ્કંદમાતાના આશીર્વાદથી ૫રિવારમાં સુખશાંતિ રહે, બઢતીના સંજોગ સર્જાય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live