25.9 C
Amreli
11/08/2020
અજબ ગજબ

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

વાસ્તુ દોષ વિષે ઘણું જાણતા હશો પણ શું તમે જાણો છો વાસ્તુ પુરુષ વિષે? પૂજા કરવા માત્રથી દરેક વાસ્તુ દોષ દૂર થઇ જાય છે.

નિર્માણ કાર્ય, અનુષ્ઠાન, ધાર્મિક વિધિઓ, કુવાનું ખોદકામ, , પાયો નાખવો, દરવાજા સ્થાપન અને મકાન પ્રવેશ દરમિયાન વાસ્તુ દેવની પૂજાની વિધિ. એવું માનવામાં આવે છે કે વાસ્તુ દેવની પૂજા કરવાથી વાસ્તુ દોષ નથી લાગતો અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. જો કે આ વાસ્તુ દેવ કોણ છે અને તેનો ઉદ્ભવ કેવી રીતે થયો. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

કોણ છે વાસ્તુ દેવ

વાસ્તુ દેવને વાસ્તુ પુરુષ પણ કહેવામાં આવે છે. તેની સાથે જોડાયેલી કથા અનુસાર, તેની ઉત્પતી ભગવાન શિવજીના પરસેવાથી થઇ હતી. મત્સ્ય પુરાણમાં તેનું વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું. આ યુદ્ધ દેવતાઓ વતી ભગવાન શિવજી જ્યારે અસુરો વતી અંધકાસુર લડી રહ્યા હતા. યુદ્ધ કરતી વખતે ભગવાન શિવ અને અંધકાસુરને પરસેવો આવવા લાગ્યો અને આ બંનેના કેટલાક ટીપાં જમીન ઉપર પડી ગયા. જેનાથી એક વિરાટ પુરુષની ઉત્પતી થઇ અને આ વિરાટ પુરુષે આખી પૃથ્વીને ઢાંકી લીધી.

વચ્ચે અટકી ગયું યુદ્ધ

વિરાટ પુરુષની ઉત્પતીથી દેવતા અને અસુરો ચોંકી ગયા અને અધવચ્ચે જ યુદ્ધ અટકી ગયું. ખરેખર દેવતાઓએ થયું કે આ કોઈ અસુર છે. અસુરોને લાગ્યું કે તે કોઈ ભગવાન છે, જે તેમની સાથે લડવા આવ્યા છે પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ વિરાટ પુરુષ ન તો દેવતા છે કે ન તો રાક્ષસ. તેથી દેવો અને અસુરો તેને પકડીને બ્રહ્માજી પાસે લઈ ગયા.

બ્રહ્માજીએ આપ્યું ‘વાસ્તુ પુરુષ’ નામ

બ્રહ્માજીએ દેવતા અને અસુરોને કહ્યું કે આ વિરાટ પુરુષ ભગવાન શિવ અને અંધકાસુરના પરસેવાથી જન્મ્યા છે. તેથી તમે લોકો તેને ધરતીપુત્ર કહી શકો છો. તેથી બ્રહ્માજીએ આ વિરાટ પુરુષ વિશે કહ્યું કે તે તેને ‘વાસ્તુ પુરુષ’ તરીકે પણ ઓળખવામાં આવશે. તે વિશ્વના કલ્યાણ માટે પૃથ્વીમાં સમાવિષ્ટ રહેશે અને પૃથ્વીની અંદર જ વાસ કરશે.

આપ્યું વાસ્તુ પુરુષને વરદાન

બ્રહ્માજીએ વાસ્તુ પુરુષને વરદાન પણ આપ્યું અને કહ્યું કે જે પણ વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ભાગ ઉપર કોઈ બાંધકામ કરતી વખતે વાસ્તુ પુરુષની ઉપાસના કરશે, તેને દરેક કાર્યમાં સફળતા મળશે. જે તમારી પૂજા કર્યા વિના કોઈ પણ બાંધકામનું કામ કરશે, તો તેને મુશ્કેલીઓ અને અડચણોનો સામનો કરવો પડશે.

વાસ્તુ પુરુષે લીધી વિશેષ મુદ્રા

વરદાન મળ્યા પછી, વાસ્તુ પુરુષ પૃથ્વી ઉપર આવી ગયા અને પૃથ્વી ઉપર આવીને એક ખાસ મુદ્રા લઇ લીધી. તેના બંને હાથ જોડીને, તે પિતા બ્રહ્મદેવ અને માતા ધરતીને નમન કરીને, ઉંધા મોં એ પૃથ્વીમાં સમાવા ગયા. આ મુદ્રા મુજબ તેમની પીઠ નૈરુત્ય દિશામાં અને મોઢું ઇશાન દિશામાં છે. તેમના પગ નૈરુત્ય દિશા તરફ છે. જ્યારે તેમના હાથ પૂર્વ અને ઉત્તર દિશા તરફ છે અને પગ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ છે.

કરે છે ઘરનું રક્ષણ

વાસ્તુ પુરુષને ઘરનો રક્ષક માનવામાં આવે છે અને તેની પૂજા દેવતા તરીકે કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના બાંધકામનું કામ કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે અને તેથી ઘરની સુરક્ષાની કામના કરવામાં આવે છે. તેથી તમે જ્યારે પણ કોઈ બાંધકામ કરો છો, ત્યારે તેમની પૂજા જરૂર કરવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

WHO એ પણ માન્યું હવે હવામાં ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો કેટલો ખતરનાક?

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

દિવસના હિસાબે કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય, પૈસાથી ભરાઈ જશે તિજોરી.

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

આ એક વસ્તુ તમને સૂકી ઉધરસથી અપાવી શકે છે છુટકારો, જાણો તેનું સેવન કરવાની રીત

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

કરોળિયો જેવા જંતુથી ફેલાયો બુન્યા વાયરસ, ચીનમાં 60 લોકો સંક્રમિત, 7 મૃત્યુ, દર્દીઓમાં તાવ-ખાંસી જેવા લક્ષણ

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live