33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

જાણો કેટલો શુભ રહેશે તમારા માટે બુધવારનો દિવસ, કોને મળશે લાભ અને કોને થશે નુકશાન.

મેષ રાશિ : નવા સંપર્ક અને સંચાર તમારા વ્યવસાયને એક નવી દિશા અપાવી શકે છે. આજે સમયની માંગણી છે કે તમે પોતાનું ધ્યાન વ્યવહારિક બાબતો તરફ વાળો. ઘણી બધી પ્રવૃત્તિઓ સંપન્ન થઈ શકે છે, અને યાત્રા પણ લાભદાયક રહેશે. બાળકો અને પ્રિયજનો સાથે પસાર કરેલો સમય સંબંધોને મજબૂત કરશે. તમે પોતાના વિચાર અને સપનાને પોતાના પ્રેમી સાથે શેયર કરશો જેથી તમારા પ્રેમ સંબંધમાં હૂંફ રહેશે.

વૃષભ રાશિ : પહેલાથી બુક કરેલું મકાન આજે મળી શકે છે. વ્યવસાયમાં કોઈ નવો વિસ્તાર જોડાઈ શકે છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરવો સારો રહેશે. લવ લાઈફમાં ઉત્સાહ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની શક્યતા છે. કોઈ એવા કામમાં હાથ નાખવાનો સમય નથી જેમાં થોડું રિસ્ક હોય. સંયમથી કામ લો. નકારાત્મક વિચારોથી દૂર રહો.

મિથુન રાશિ : પ્રાકૃતિક વાતાવરણમાં પસાર કરેલો થોડો સમય સ્વાસ્થ્ય માટે લાભકારી રહેશે. પરિસ્થિતિઓમાં પરિવર્તનને કારણે મનમાં મૂંઝવણ વધારે રહેશે, પણ સારી વાત એ છે કે, તમને સહયોગ અને સંસાધન સરળતાથી મળશે. જેથી તમે જે કામ કરવા માંગો છો, તે સરળતાથી કરી શકશો. પોતાના કામ અને પોતાની જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત રાખો, પરિસ્થિતિ જલ્દી જ તમને અનુકૂળ થઇ જશે. થોડા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો ઉકેલ મળશે.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકોને આજે ઊંચું પદ અને સમ્માન મળી શકે છે. બિઝનેસમેન માટે આ દિવસ સારો રહેશે. અટકેલા પૈસા આવી શકે છે. તમે ઘરે પોતાની જીવનશૈલીને આરામદાયક અને સુખદ બનાવવાનો પ્રયત્ન કરશો. તમારા સુખના સ્તરમાં વધારો થશે. આ આર્થિક લાભનો દિવસ હશે. તમારું લગ્ન જીવન આનંદ અને સદ્દભાવથી ભરેલું હશે.

સિંહ રાશિ : વ્યવસાયિક ક્ષેત્રમાં કરેલી મહેનતનો લાભ મળશે. વ્યવસાયમાં સારો વ્યવહાર તમને આર્થિક લાભ અપાવશે. ધન લાભ માટે કોઈ નવા સ્ત્રોતનો સહારો લઇ શકો છો. પ્રેમિકા સાથે રોમાન્ટિક યાત્રા પર જઈ શકો છો. શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિના સંકેત છે. જો તમે પોતાના સંબંધમાં પોતાની માન-પ્રતિસ્થાબનાવી રાખવા ઇચ્છો છો, તો પોતાના આત્મસમ્માનને ક્યારેય પણ ઠેસના પહોંચાડો.

કન્યા રાશિ : પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે તમને તમારા કરેલા કામોનો શ્રેય નહિ પણ બદનામી મળી શકે છે. ખરાબ કામોનું પરિણામ આ સમયે ઘણું વધારે વિપરીત રહેશે, એટલે પોતાના કામને લઈને સતર્કતા રાખો. શિક્ષણ-પ્રતિયોગિતા માટે પણ સમય અનુકૂળ નથી. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. જો કોઈ પણ લાંબી બીમારી ચાલી રહી હોય તો સાવચેત રહેવું.

તુલા રાશિ : તમને વ્યાપારમાં જે નુકશાન પહોંચાડી રહ્યા છે, તેમના પ્રત્યે નરમ રહેવાના છો. જે તમારી મદદ કરવા ઈચ્છે છે, તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરો. શૈક્ષણિક ક્ષેત્રમાં નક્કી કરેલું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. દૈનિક કામમાંથી સમય કાઢીને ક્યાંક ફરવા જઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. પરીક્ષામાં સારા પરિણામ મળશે. આજે પરિવારજનોને મળવાનો અવસર મળશે. કુંવારા લોકો માટે દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ : પરાક્રમના બળ પર સફળતા પ્રાપ્તિના યોગ બની રહ્યા છે, આજે તમે જે પણ કર્મ કરશો તેનું તમને સો ટકા ફળ મળશે. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. પછી થોડી વારમાં જ બધું સામાન્ય પણ થઈ જશે. પોતાની કુશળતાને ઓળખીને તેનો ઉપયોગ કરો, તેને વધારો અને પોતાની ખામીઓ જાણીને તેને દૂર કરવા પ્રયત્ન કરો. પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો ધન કમાવા માટે નવા સાધનનો ઉપયોગ કરશે. નોકરી કરતા લોકોને પોતાની પ્રોફેશનલ લાઈફને આગળ વધારવા માટે નવી ઓફર મળી શકે છે. બિઝનેસમેન લોકોએ કોઈના પર વિશ્વાસ નહિ રાખવો જોઈએ. તમારે બિઝનેસમાં કંઈક નવું કરવાનું પ્લાનિંગ કરશો. ઝગડા અને ચર્ચાથી દૂર રહો. આજે તમારું લક તમારો સાથ આપશે. પોતાના જીવન અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દામાં થોડી મુશ્કેલી આવશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.

મકર રાશિ : તમારી આર્થિક સ્થિતિ સારી નહિ રહે. પોતાના વધતા ખર્ચા અટકાવવા માટે તમારે પોતાના નક્કી કરેલા બજેટ પ્રમાણે ચાલવું પડશે. જો તમે એવું નથી કરતા તો ભવિષ્યની યોજનાઓમાં અડચણ આવી શકે છે. પારિવારિક જીવનમાં આજે ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ઘરના કોઈ સભ્ય સાથે ચાલી રહેલી તમારી તકરાર કોઈ મોટા ઝગડામાં બદલાઈ જશે, જેથી ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. અંગત જીવનની મુશ્કેલીઓ તમારા મગજ પર હાવી થઈ શકે છે, જેના લીધે આજે તમે પોતાના કામ પર ધ્યાન નહિ આપી શકો. પરિણીત લોકોએ પોતાના જીવનસાથી સાથે કારણ વગર વિવાદથી બચવું પડશે. આજે તમે પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે સંતુલિત અને પૌષ્ટિક ભોજન ખાવ.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકો માટે ખર્ચાથી ભરેલો દિવસ હશે. તમારે પોતાના વ્યવસાયિક કામોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમારું મન ઘણી દુવિધાઓથી ઘેરાઈ જશે. તમારા લગ્ન સંબંધોમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. કોઈ પણ તણાવને પોતાના મગજમાં ના આવવા દો. તમે શું અને કેવું બોલો છો, તે વાતનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલી થઈ શકે છે.

મીન રાશિ : સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરવાની જરૂર છે. આર્થિક લાભ માટે આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. ભવિષ્યમાં તે પ્રોજેક્ટમાં લાભ થઈ શકે છે. સંબંધોમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો જલ્દી ઉકેલ આવશે. ધૈર્ય અને સંયમ બનાવી રાખો.


Source: 4masti.com

Related posts

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

સરકારે આપી રાહત, દીકરીઓના નામ પર 31 જુલાઈ સુધી ખોલાવો આ ખાતું.

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

126 વર્ષ પછી ગણેશ ઉત્સવ પર બની રહ્યો છે દુર્લભ યોગ, ભારત માટે શુભ રહેશે આવનારો સમય

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

આ રાશિની છોકરીઓને નથી થતી પૈસાની ઉણપ, મહારાણીઓની જેમ જેવી છે જીવન.

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live