27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

જાણો કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ.

અલગ અલગ પ્રકારના દિવા પ્રગટાવીને તમે પણ તમારા મનપસંદ દેવને કરી શકશો પ્રસન્ન, મળશે વિશેષ કૃપા. હિંદુ ધર્મમાં દીવાને ઘણું મહત્વ આપવામાં આવે છે. દરેક પૂજામાં દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે, તે પૂજા પાઠનો એક જરૂરી ભાગ છે. શાસ્ત્રો અનુસાર તેને ઘણું શુભ માનવામાં આવે છે. લોકો ઘર મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવે છે. ઘણા લોકો તુલસીના ક્યારા પાસે પણ દીવો પ્રગટાવે છે. આજે અમે તમને આ દીવા સાથે જોડાયેલી કેટલીક અગત્યની જાણકારી આપવાના છીએ.

દીવો શુભતાનું પ્રતીક છે. તે સકારાત્મકતા અને જીવનનું પણ પ્રતીક છે. હિંદુ ધર્મમાં દિવાને ઘણું વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દરેક હિંદુના ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાનો રિવાજ છે. પણ શું તમે જાણો છો, દીવાને આટલું મહત્વ કેમ પ્રાપ્ત થયું છે. દીવો પ્રગટાવવાથી ઘણા પ્રકારના કષ્ટ દૂર થાય છે. આવો તમને જણાવીએ દીવા વિષેની મહત્વપૂર્ણ જાણકારીઓ.

એવું કહેવાય છે કે, અલગ અલગ દેવી-દેવતાઓ માટે અલગ અલગ પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે, તો તેમને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. તો આવો જાણીએ કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ

લોટનો દીવો કોઈ પણ પ્રકારની સાધના અથવા સિદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. પૂજા માટે તેને સર્વોત્તમ માનવામાં આવે છે.

સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

રાહુ અને કેતુ ગ્રહોની દશાને શાંત કરવા માટે અળસીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

હનુમાનજીની પૂજા કરવા માટે ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવવો જોઈએ.

દરરોજ 3 વાટ (દિવેટ) વાળો દીવો પ્રગટાવવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા મળે છે.

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની સમક્ષ સાત મુખવાળો દીવો પ્રગટાવવો જોઈએ. દિવાળી પર તો સાત મુખવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમની સામે રોજ 16 વાટ (દિવેટ) વાળો દીવો પ્રગટાવવો જોઈએ.

આ વાતોનું ધ્યાન રાખીને તમે ભગવાનને પ્રસન્ન કરી શકો છો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણના અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

છ એવા વાસ્તુ યંત્ર જે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

ખગોળીય ઘટના : 1 ઓક્ટોબરે ફૂલ મૂન તો 31 એ હશે બ્લૂ મૂન, અવકાશમાં બનશે વિચિત્ર સંયોગ.

Amreli Live

21 વર્ષની ઉંમરમાં દીકરીને મળશે 21 લાખ રૂપિયા, ફક્ત 250 રૂપિયામાં ખોલો આ ખાતું.

Amreli Live

જાણો કેમ વેદોમાં જણાવેલ આ પાંચ ફરજો દરેક મનુષ્ય માટે સતત કરવી જોઈએ?

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

મોગલ સમયગાળા દરમિયાન બન્યા હતા મુસ્લિમ, રામ મંદિર ભૂમિ પૂજાના દિવસે અટલા લોકો હિન્દુ બન્યા.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

આ 7 હસીનાઓ સાથે ઇશ્ક લડાવી ચુક્યા છે ઋતિક રોશન, એક સાથે બ્રેકઅપ પછી થયો હંગામો.

Amreli Live

સંયુક્ત નામ ઉપર મકાન ખરીદવું છે ખુબ ફાયદાકારક સોદો, જાણો કેવી રીતે, જણાવી રહ્યા છે એક્સપર્ટ.

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

સરકારી સ્કૂલને અપાવ્યો પ્રાયવેટ સ્કૂલનો દરજ્જો : આ રીતે કર્યો ધડમૂળથી ફેરફાર.

Amreli Live

કાલે છે સર્વપિતૃ અમાસ, જાણો માતૃ-પિતૃ દોષમાંથી મુક્તિના 7 ઉપાય

Amreli Live

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

જાણો કોચિંગ અને પુસ્તકો વગર યૂટ્યૂબ દ્વારા ભણીને કેવી રીતે આ છોકરી બની IAS ઓફિસર

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

રિયા ચક્રવર્તીના સપોર્ટમાં આવી વિદ્યા બાલન, જણાવ્યું : રિયા માટે થઈ રહેલ ખરાબ વાતોથી મારુ દિલ તૂટી ગયું છે.

Amreli Live