24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

જાણો આ 9 શેરોએ કઈ રીતે રોકાણકારોને પોતાની માયાજાળમાં ફસાવી રાખ્યા છે?

શેર બજારમાં રોકાણ કરતા લોકોને આ 9 શેરોએ પોતાની માયાજાળમાં ફસાવી રાખ્યા છે, જાણો તેના વિષે. માર્કેટની તેજી પાછળ દોડવું તેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ઘણી વાર એવું કરતા તમે તમારા હાથ દઝાડો છો. BSE 500 ઈન્ડેક્સની નવ કંપનીઓના નાના શેરહોલ્ડરોનું કંઈક આવું જ થયું છે.

કંપનીના શેરમાં બે લાખ રૂપિયાથી ઓછું રોકાણ કરનારા રોકાણકારો રિટેલ રોકાણકારોની શ્રેણીમાં આવે છે. આવા રોકાણકારોએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ નવ કંપનીઓમાં પોતાનો હિસ્સો 200 થી 700 બેસિસ પોઇન્ટ વધાર્યો હતો.

આ શેરોએ જૂન ક્વાર્ટરમાં 28 થી 115 ટકાનો ઉછાળો કરીને રોકાણકારોને આકર્ષ્યા હતા. 30 જૂન પછી, આમાંથી કોઈ પણ શેરોએ પોઝીટીવ વળતર આપ્યું નથી.

આંકડા દર્શાવે છે કે નાના રોકાણકારોએ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં તેમનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં 11.7 ટકાથી વધારીને 16.22 ટકા કર્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શેરમાં 27 ટકાનો ઘટાડો થયો હતો.

સરકારી એન્જિનિયરિંગ કંપની ભેલમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 3.25 ટકાથી 9.9 ટકાથી 13.15 ટકા સુધી પહોંચી ગઈ છે. જૂન ક્વાર્ટરમાં 71 ટકાનો ઉછાળો નોંધાવતા, સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 20 ટકાનો નબળો રહ્યો હતો.

share market
share market graph – source google

એ જ રીતે જીએમએમ ફોડલના શેયર જૂન ક્વાર્ટરમાં 63 ટકાના ઉછાળાપછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીએમએમ ફોડલરના શેરમાં 13 ટકાનો ઘટાડો છે. રિટેલ રોકાણકારોએ કંપનીમાં તેમનો હિસ્સો 15.12 ટકાથી વધારીને 18.52 ટકા કર્યો છે.

30 જૂન પછી હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર ફ્લેટ થઇ ગયા છે. અગાઉ આ શેરમાં 44 ટકાનો વધારો થયો હતો. રિટેલ રોકાણકારોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીમાં પોતાનો હિસ્સો 249 બેસિસ પોઇન્ટ વધાર્યો હતો.

સાઉથ ઇન્ડિયન બેંકમાં રિટેલ રોકાણકારોનો શેર જૂન ક્વાર્ટરમાં 723 બેસિસ પોઇન્ટ વધીને 59.11 ટકા સુધી પહોંચી ગઈ, જે જૂન ક્વાર્ટરમાં 51.88 ટકા હતી. જોકે, સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ શેરમાં 14 ટકાનો તૂટ્યો હતો, પરંતુ જૂન ક્વાર્ટરમાં તે 38 ટકા મજબૂત હતા.

આ શેરોમાં માર્ચની નીચી સપાટીથી જોરદાર તેજી જોવા મળી છે. જો કે, 30 જૂન પછી બીએસઈ સેન્સેક્સમાં 5,700 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ, તે જૂન ક્વાર્ટરમાં 5,400 અંક મજબૂત થઇ ગયો હતો.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી ઇકોનોમિકટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live

ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવારે કરો આ અચૂક ટોટકા, મહાલક્ષ્મી સાક્ષાત પધારશે ઘરે.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

આજે કુંભ રાશિના લોકોના માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે.

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live

લગ્ન ના થતા હોય કે તૂટી જતા હોય સંબન્ધ આ વાસ્તુ ઉપાયોથી દૂર થશે એ બધી મુશ્કેલીઓ.

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

મર્સીડિસએ બનાવી ‘મેડ ઈન ઇન્ડિયા’ કાર 6 નવેમ્બરે થશે લોન્ચ, આની સ્પીડ જાણી ને દંગ રહી જશો

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

જીઓ નંબર પોર્ટ કરાવવું થયું હવે વધારે સરળ, ગ્રાહક વધારવા માટે આપી રહ્યા છે આ મોટો ફાયદો.

Amreli Live

ગણેશજીની કૃપાથી આ 3 રાશિના લોકો માટે ઘણું શુભ છે આ અઠવાડિયું, નોકરીમાં લાભદાયી તબક્કો છે.

Amreli Live

હેટ સ્પીચ બાબતમાં સોસીયલ મીડિયા કંપનીએ જણાવ્યું : અમે નિષ્પક્ષ છીએ અને દરેક પ્રકારની કટ્ટરતાની નિંદા કરીએ છીએ

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

એક્સપર્ટ્સ મુજબ આ 5 કારણોથી લોકોને પોતાના ખોટા અનુમાનોના કારણે જોખમનો યોગ્ય અંદાજો આવી શકતો નથી.

Amreli Live

1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live