33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

જાણો આ વખતે ક્યારથી થશે શિયાળાની શરૂઆત, કેવી રહેશે ઠંડી અને ક્યાં સુધી ચાલશે શિયાળો?

આ વર્ષે કેવી ઠંડી પડશે, શિયાળાની ઋતુ લાંબી હશે કે ટૂંકી, ક્યારથી થશે શિયાળાની શરૂઆત? જાણો દરેક પ્રશ્નોના જવાબ. હવાઓમાં ઘટતા ભેજ, સુકી તેજ હવાઓ અને સ્વચ્છ આકાશથી ઠંડીનો વર્તારો શરુ થઇ જાય છે, જે થઇ ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં ઘટાડો થવા લાગશે ત્યાર પછી ઠંડીની ઔપચારિક શરુઆત થઇ જશે.

સુરેન્દ્ર પ્રસાદ સિંહ, દેશના ઉત્તરી ક્ષેત્રના પહાડી અને મેદાની ક્ષેત્રો માંથી ચોમાસાની ઔપચારિક વિદાય સાથે જ ઠંડીની ઋતુનું આવવાનું શરુ થઇ ગયું છે. આગામી ઠંડીની ઋતુમાં જ્યાં કડકડતી ઠંડી પડશે, ત્યાં શિયાળાની ઋતુ લાંબી ચાલવાનું અનુમાન છે. હવાઓમાં ઘટતા ભેજ, સુકી તેજ હવાઓ અને સ્વચ્છ થતા આકાશથી ઠંડીનું આગમન શરુ થઇ જાય છે, જે થઇ ચુક્યું છે.

ચોમાસાની વિદાય થતા જ આકાશ માંથી વાદળ ગુમ થઇ ગયા છે. તેનાથી દિવસમાં થોડો તાપ છતાં પણ ભેજ ઓછો થઇ ગયો છે. પરંતુ રાત્રીના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. શીયાળાની ઋતુ શરુ થવાના આ તથ્યો ઉપરથી અનુમાન લગાવવામાં આવે છે. હવામાન વિભાગનું માનવું છે કે 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં ઘટાડો થવા લાગશે, ત્યાર પછી ઠંડીની ઔપચારિક શરુઆત થઇ જશે.

શિયાળાની ઋતુ હોઈ શકે છે લાંબી : વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક જીપી શર્માના જણાવ્યા મુજબ હવાઓની દિશાઓ બદલાવા લાગી છે. ઓછા દબાણ વાળા ઉત્તરી ક્ષેત્રોમાં હવે ઊંચા દબાણને કારણે જ હવાઓની ગતિ વધી છે. ગઈ રાતે તેજ હવાઓ ચાલી. સ્કાઈમેટ વિધર સર્વિસ સાથે જોઆયેલા વૈજ્ઞાનિક શર્માએ વિસ્તાર પૂર્વક તેના વિષે જણાવ્યું કે આ વખતે ‘લા નીના’ ની સ્થિતિ ઉભી થઇ રહી છે. તેને લઈને જ્યાં શિયાળાની ઋતુ લાંબી થઇ શકે છે, ત્યાં ઠંડી પણ કડકડતી પડી શકે છે. તેના કારણે જ ચોમાસાનો વરસાદ આખા દેશમાં સામાન્યથી વધુ થયો છે. જયારે અલ નીનાની સ્થિતિમાં તેનું ઉલટું થાય છે.

આ રાજ્યોમાંથી વિદાય લઈ ચુક્યું છે ચોમાસું : ઉત્તરી પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી મધ્ય પ્રદેશ માંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. આમ તો ગયા વર્ષે દિલ્હી અને આસપાસમાં ચોમાસાની વિદાય 10 ઓક્ટોબરના રોજ થઇ હતી પરંતુ આ વખતે ઘણી વહેલા થઇ ગઈ. તેવામાં ઠંડીની સીઝનની શરુઆત પણ વહેલી થાય એમ લાગે છે. આમ તો દિલ્હીમાં ઓક્ટોબર માસ પૂરો થાય એ વખતે ચોમાસાનો 40 થી 50 મિ.મિ. વરસાદ થતો રહે છે. પરંતુ આ વખતે તેની સંભાવના જરાપણ નથી.

ખેતીવાડીની દ્રષ્ટિએ ઘણું જ મહત્વપૂર્ણ : આગામી ઠંડીની ઋતુ ખેતીવાડીની દ્રષ્ટિએ ઘણી જ મહત્વપૂર્ણ રહે છે. તેના વિષે ઈંડીયન ઇન્સ્ટીટયુટ ઓફ વ્હીટ એંડ બારલે રીસર્ચના નિર્દેશક ડોક્ટર જીપી સિંહના જણાવ્યા મુજબ ઠંડીની વહેલી શરુઆત અને ઠંડીની સીઝનનું લાંબુ થવાની સકારાત્મક અસર રવી સીઝનના પાકના ઉત્પાદન ઉપર પડશે. ચોમાસાના સારા વરસાદથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની માટીમાં ભેજ પર્યાપ્ત છે, જેથી ત્યાં ઘઉંની ખેતી વહેલી થઇ શકે છે. બીજા પાકની ખેતી પણ માટીના કુદરતી ભેજમાં જ થઇ જશે.

તેનાથી વિપરીત ઉત્તરી રાજ્યો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સપ્ટેમ્બરમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે. તેના કારણે જ ઉત્તરી ક્ષેત્રના જળાશયોમાં જળનું સ્તર સામાન્યથી ઓછું થઇ ગયું છે. ઘઉંનું ઉત્પાદન આ રાજ્યોમાં ખેતી 100 ટકા સિંચાઈ ઉપર છે. પરંતુ ઠંડીની સીઝન લાંબી ખેંચાવાથી ઘઉંનું ઉત્પાદન વધી શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

મજેદાર જોક્સ : પત્નીની તબીયત ખરાબ રહેતી હતી, તો તેણીએ પેઈન્ટર પાસે પોતાનો ફોટો બનાવડાવ્યો…

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી માતા પિતાની સેવા કરે છે આ 3 રાશિના લોકો, તેમના માટે માતા-પિતા જ છે આખી દુનિયા.

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

દૈનિક રાશિફળ, જાણો તમારા રોજિંદા જીવનને લગતા મહત્વપૂર્ણ પાસાઓની ભવિષ્યવાણી.

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

LPG કનેક્શનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અપનાવો આ સ્ટેપ્સ અને મેળવો સબસીડી.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ લોન્ચ કરી સ્કેનિંગ એપ, આત્મનિર્ભર ભારત અભિયાનથી થયા પ્રેરિત.

Amreli Live

ખુબ મહેનતી અને બુદ્ધિમાન હોય છે ધનુ રાશિની છોકરીઓ, હંમેશા શોધતી રહે છે સાચા પ્રેમ

Amreli Live