25.9 C
Amreli
30/10/2020
અજબ ગજબ

જયારે પ્રેમી અને દીકરીને પસંદ કરવાનો સમય આવ્યો તો મહિલાએ ભર્યું આવું ખતરનાક પગલું.

મહિલાએ પોતાની દીકરી અને પ્રેમીમાંથી પસંદ કરવાના હતા કોઈ એક ને, પછી મહિલાએ જે કર્યું તે જાણીને તમે ચોંકી જશો. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી થોડા દિવસ પહેલા જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં પોતાની એક વર્ષની દીકરીને તળાવમાં ફેંકીને મારી નાખવાવાળી માં ની કબૂલાત પછી પોલીસ પણ ચકિત થઈ ગઈ. મહિલાનું કહેવું છે કે, તે પોતાના પ્રેમીને ખોવા માંગતી ન હતી, એટલા માટે પોતાની દીકરીને રસ્તામાંથી હટાવી દીધી.

પરિણીતા અને તેનો પ્રેમી રાયસેન જિલ્લાના રહેવાસી છે. મહિલાનું કહેવું છે કે, તેના પ્રેમી શિવમની ફોન કરવાની એક ભૂલે તેમને જેલમાં પહોંચાડી દીધા. પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીને સોમવારે લાલઘાટીમાં આવેલ હલાલપુરા બસ સ્ટેશન પરથી પકડી લીધા છે. બંને ભોપાલની બહાર ભાગી જવાની તૈયારીમાં હતા.

તલૈયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડીપી સિંહ અનુસાર, સોનમને પોતાની દીકરીના મૃત્યુનો કોઈ અફસોસ નથી. પૂછપરછમાં 23 વર્ષની સોનમે પોલીસને જણાવ્યું કે, લગ્ન પછીથી તેનો તેના પતિ જિતેન્દ્ર ચૌરસિયા સાથે ઝગડો થવા લાગ્યો હતો. તે મારપીટ કરતો હતો. શિવમને તે કોલેજના સમયથી ઓળખતી હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. 16 સપ્ટેમ્બરે વહેલી સવારે 3 વાગ્યે તે દીકરીને લઈને ઘરેથી નીકળી અને ઔબેદુલ્લાગંજથી રાયસેન પોતાના પિયર આવી ગઈ.

તેના પિતાએ આ રીતે અચાનક આવવાનું કારણ પૂછ્યું તો તેણીએ જણાવ્યું કે, જિતેન્દ્ર મારપીટ કરે છે. પછી તેના પિતા ખીજવાયા તો 17 તારીખે સવારે 11 વાગ્યે તે શિવમ સાથે ત્યાંથી ભાગી ગઈ. પછી તે બંને ભોપાલ આવી ગયા, જ્યાં વીઆઈપી રોડ પર તેણીએ પોતાની દીકરીને તળાવના પાણીમાં ફેંકી દીધી. પછી તે રડવા લાગી અને મરજીવિયા આવ્યા તો તેમને જુઠ્ઠી સ્ટોરી જણાવી દીધી.

સ્ટેશન ઇન્ચાર્જ સિંહે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરની સાંજે સોનમે દીકરીને પાણીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ તે શિવમ સાથે ભાગી ગઈ હતી. તે પહેલા 16 સપ્ટેમ્બરની સવારે તે પોતાના ઘરેથી ગયાબ થઇ ગઈ હતી, તો તેના પતિ જીતેન્દ્રએ સાંજે તેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી તેઓ તેને શોધી રહ્યા હતા.

બીજી તરફ, બાળકીનું શબ શુક્રવારે સવારે મળ્યું તો શનિવારે મોડી રાત્રે તેની ઓળખ થઈ શકી હતી. ત્યારબાદથી સોનમ અને શિવમને શોધવાનું ચાલુ હતું. આ દરમિયાન શિવમની તેના ભાઈ સાથે ફોન પર વાત થઈ, અને વાતો વાતોમાં તેણે જણાવ્યુ કે તે ભોપાલમાં છે. ત્યારબાદ પોલીસ તેમને શોધતા શોધતા ભોપાલ આવી અને તેમને પકડી પાડ્યા.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

કન્યા રાશિના લોકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

બે છોકરીઓને થયો પ્રેમ, મંદિરમાં લગ્ન કર્યા પછી પતિ-પત્ની બની પહુંચ્યા પોલીસ સ્ટેશન

Amreli Live

એક એવી આયુર્વેદિક પ્રોડક્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસથી તમને બચાવી શકે છે, જાણો કિડની રિએક્ટિવેટર વિષે.

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

કન્યા પૂજનનું મહત્વ, અષ્ટમી નવમી તિથિ પર કઈ વાતોનું રાખવાનું છે ખાસ ધ્યાન.

Amreli Live

પીએમ 1.3 લાખ લોકોને સોંપશે જમીનના દસ્તાવેજ, જાણો શું છે આ સ્કીમ.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

પિતૃઓને કરવા છે પ્રસન્ન, તો પિતૃપક્ષમાં ઘરે લગાવો આ છોડ.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live