28.6 C
Amreli
19/10/2020
અજબ ગજબ

‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ દીકરા આકાશના સવાલ ઉપર હતો મુકેશ અંબાણીનો આવો જવાબ

દીકરા આકાશે પૂછ્યું ‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ મુકેશ અંબાણીનો જવાબ સાંભળી રોજ રાત્રે કરતો આવું કામ. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ન ફક્ત પોતાના વ્યવસાયિક દ્રષ્ટિકોણને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ પોતાની બાળકોને ઉછેરવાની શૈલીને કારણે પણ ઘણી વખત મીડિયાની હેડલાઇનમાં રહે છે. મુકેશ અંબાણીએ પોતાના ત્રણેય બાળકોને ક્યારેય પણ એ વાતનો અનુભવ નથી થવા દીધો કે, તેમની પાસે ઘણા બધા પૈસા છે. આ વાત અંબાણી દંપતી પોતે પોતાના ઘણા ટીવી ઇન્ટરવ્યુમાં આ જણાવી ચુક્યા છે. આવો જાણીએ બાળકોના ઉછેર વિશે શું વિચારે છે મુકેશ અંબાણી.

મુકેશ અંબાણીએ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બાળકોમાં કંઈક વધારાનું તો હોવું જ જોઈએ પરંતુ ભણતરના બદલામાં નહીં. મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમના ત્રણેય બાળકો આ વાત સમજતા હતા અને તેઓ ક્યારેય ટોપર નથી રહ્યા પરંતુ તેમના ફંડામેન્ટલ્સ હંમેશા ક્લિયર રહ્યા.

મુકેશ અંબાણીએ એક કિસ્સો જણાવ્યો હતો. જ્યારે તેમના મોટા દીકરા આકાશે એક દિવસ તેમને પૂછ્યું કે, પપ્પા જયારે કેલ્ક્યુલેટર છે તો અમે ઘડિયા શા માટે મોઢે કરીએ છીએ. આકાશના આ સવાલનો જવાબ આપતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, દીકરા આપણે આ બધું યાદ એટલા માટે રાખીએ છીએ જેથી તે આપણા મગજમાં સેટ થઇ જાય.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેમની આ વાતની આકાશ પર એટલી અસર પડી કે, તે દરરોજ રાત્રે સૂતા પહેલા બધા ઘડિયા, ગુણાકાર અને ભાગાકાર યાદ કરીને સૂતો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી જણાવે છે કે, બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે તેઓ પણ બાળકો સાથે ભણતા હતા.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

એક-બે નહિ પણ ત્રણ લગ્ન કરીને ત્રીજા પતિ સાથે ભાગી ગઈ કેલિફોર્નિયા, આવી રીતે લુંટ્યા દરેક ભોળા પતિને.

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

239 યાત્રીઓ સાથે રહસ્યમય રીતે ગાયબ થયેલા MH370 વિમાનનો 6 વર્ષ પછી અહીંથી કાટમાળ મળ્યો.

Amreli Live

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

Amreli Live

માં દુર્ગાના 5 શક્તિશાળી મંત્ર બદલી શકે છે તમારું નસીબ, નવરાત્રીમાં કરો જાપ

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

મૌના પંચમી વ્રત, શ્રાવણ મહિનાની પાંચમની તિથિએ કરવામાં આવે છે ભગવાન શિવ અને નાગદેવતાની વિશેષ પૂજા

Amreli Live

શિવ પાતાળેશ્વર મંદિર, અહીં ભગવાન શિવને ભેટ કરવામાં આવે છે સાવરણી

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

આ ચાર રાશિઓની મહિલાઓ સાબિત થાય છે સુપર મોમ, સારી રીતે કરે છે પોતાના બાળકનો ઉછેર

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live