34.2 C
Amreli
22/10/2020
અજબ ગજબ

જયારે એક ભક્તે અજાણતા જ તોડ્યું ભગવાન રામનું અભિમાન, વાંચો પૌરાણિક કથા.

ભગવાન રામને હતું આ વાતનું અભિમાન, જે એક ભક્તના વિલક્ષણ પ્રેમ ભાવથી તૂટ્યું, વાંચો આખી કથા. આ તે સમયનો પ્રસંગ છે, જયારે કેવટ ભગવાનના ચરણ ધોઈ રહ્યા હતા. ઘણું સુંદર દ્રશ્ય હતું. ભગવાન ઉભા હતા અને કેવટ ભગવાનના પગ ધોઈ રહ્યા હતા. કેવટ ભગવાનનો એક પગ ધોયા પછી તેને કથરોટમાંથી બહાર કાઢી જમીન પર મૂકે છે અને બીજો પગ ધોવાનું શરૂ કરે છે. પણ ભગવાનનો પહેલો પગ ભીનો હોવાથી તેને જમીન પર મુકવા પર તે ધૂળથી મેલો થઈ જાય છે.

આથી કેવટ ભગવાનનો બીજો પગ ધોયા પછી પાછો પહેલો પગ ધોવાનું શરૂ કરે છે. અને આવી રીતે તે એક એક કરીને ભગવાનના બંને પગ 7 વખત ધોય છે. પછી તે ભગવાનને કહે છે, પ્રભુ તમારો એક પગ કથરોટમાં મુકો અને બીજો મારા હાથ પર મુકો, જેથી તે મેલો ના થાય. જો ભગવાન આવું કરે તો વિચારો કેવી સ્થિતિ ઉભી થાય. જો ભગવાનનો એક પગ કથરોટમાં હોય અને બીજો કેવટના હાથ પર હોય, તો ભગવાન સરખી રીતે ઉભા નહિ રહી શકે અને પડી જાય. આથી ભગવાન બોલ્યા – કેવટ હું પડી જઈશ.

આ સાંભળી કેવટ બોલ્યા – ચિંતા શા માટે કરો છો સરકાર! તમારા બંને હાથ મારા માથા પર મૂકીને ઉભા થઈ જાવ, પછી તમે નહિ પડો. જે રીતે કોઈ નાનું બાળક હોય અને જયારે તેની માં તેને સ્નાન કરાવે ત્યારે બાળક માં ના માથા પર હાથ મૂકીને ઉભો રહી જાય છે એ રીતે.

ભગવાન પણ એ રીતે જ ઉભા રહી ગયા. પછી ભગવાન કેવટને બોલ્યા – ભાઈ કેવટ, આજે મારી અંદરનું અભિમાન તૂટી ગયું.

કેવટ બોલ્યા – પ્રભુ, શું કહી રહ્યા છો તમે. પછી ભગવાન બોલ્યા – સાચું બોલી રહ્યો છું કેવટ, અત્યાર સુધી મારી અંદર અભિમાન હતું કે, હું ભક્તોને પડવાથી બચાવું છું. પણ આજે ખબર પડી કે ભક્ત પણ પણ ભગવાનને પડવાથી બચાવે છે.


Source: gujaratilekh.com

Related posts

પૂજાના નારિયળનું હોય છે વિશેષ મહત્વ, જાણો શું તેના વિના પૂજા છે અધૂરી.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

સચિન અને વિરાટ કોહલીનું બેટ બનાવનાર કારીગરની મદદ માટે આગળ આવ્યા સોનુ સુદ.

Amreli Live

એક બહુ જ હોંશિયાર છોકરાએ સહપરિવાર આત્મહત્યા કરી, પણ ગરબડ ક્યાં થઈ કે આવું પગલું ભરવું પડ્યું?

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

વધારવી છે ઇમ્યુનીટી અને કરવો છે પોતાનો અને પોતાના પરિવારનો બચાવ, તો અપનાવો આ ટિપ્સ.

Amreli Live

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમા જણાવ્યું કારણ, કે શા માટે યુવતીના રાત્રે કરી દેવાયા અંતિમ સંસ્કાર.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

શરીરને રોગોથી મુક્ત રાખવા માંગો છો, તો પૌષ્ટિક ખોરાકનું સેવન કરો, જાણો કેવી રીતે.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live