31.2 C
Amreli
24/09/2020
કલેક્ટર ઓફિસ

જબરજસ્ત મનોબળ સાથે 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યા બાદ આ રીતે કરી પાર્ટી

કોરોનાગ્રસ્ત દાદીએ જ્યારે પરિવાર અને હોસ્પિટલના સ્ટાફને ચોંકાવ્યો

અમેરિકામાં ઇસ્ટન શહેરમાં 103 વર્ષનાં દાદીએ કોરોનાને હરાવ્યો અને જેની ખુશીમાં તેમણે હોસ્પિટલમાં જ ઠંડી બિયર દ્વારા ઉજવણી કરી હતી. જેની સ્ટેજ્નાની પૌત્રી શેલી ગન પોતાના દાદીને એક મજબૂત અને દ્રઢ મનોબળના વ્યક્તિ ગણાવે છે. જેનીએ કોરોના વાયરસને હરાવીને આ વાત સાચી પણ સાબિત કરી આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

103 વર્ષે પણ મજબૂત મનોબળ

તેમની પૌત્રી કહે છે કે પરિવારજનોએ તો તેમના સાજા થવાની આશા જ છોડી દીધી હતી પણ તેઓ કહેતા હતા કે હું કોરોનાને હરાવીશ અને તેમણે અમને બધાને સરપ્રાઈઝ આપી છે.

અમે તો ડરી ગયા હતા પણ દાદી…

શેલી ગને કહ્યું કે, દાદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા અમે બધા ડરી ગયા હતા અમને લાગતું હતું કે તેઓ અમને છોડીને જતા રહેશે. મે મહિનામાં તેમને સામાન્ય તાવ આવ્યો હતો. જોવાની વાત તો એ છે કે, દાદીને ખબર નથી કે આ કોરોના કેટલો જોખમી છે ! તેઓ રોજ ખુશ રહેતા હતાં અને અમને ચિંતા ના કરવાનું કહેતા હતાં.

હોસ્પિટલનો સ્ટાફ પણ ખુશ થયો

જેની મૂળ પોલેન્ડનાં છે અને નર્સિંગ હોમમાં કોરોનાને હરાવનારા 30માં દર્દી બની ગયાં છે. જેનીને બિયર બહુ ગમે છે. કોરોનાને લીધે તેમણે ઘણા સમયથી પીધી નહોતી, પરંતુ કોરોનાને હરાવ્યા બાદ નર્સિંગ હોમના સ્ટાફે જ દાદીને ઠંડી બિયર લાવી આપી અને જેનીએ તે પીને ખુશી મનાવી.


Source: iamgujarat.com

Related posts

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

અમદાવાદઃ પોલીસ સ્ટેશનોને આદેશ- ‘માસ્કના દરરોજ 100 કેસ કરો’

Amreli Live

એક યુવતીની વ્યથા, ‘સ્તન નાના છે એટલે પતિ મારી સાથે આવું કરે છે…’

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

વન-ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોપ-5 બોલર્સ, આ યાદીની છે એક ખાસ વાત

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

સુશાંતના નિધનના 15 દિવસ પહેલા જ આ એક્ટ્રેસે જોઈ હતી ‘છિછોરે’, કહ્યું ‘તે અમારા માટે…’

Amreli Live

ગુજરાત પોલીસ ખાતાના કોન્સ્ટેબલ પણ હવે ગુનાની તપાસ કરી શકશે

Amreli Live

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

Amreli Live

ઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

‘અનુરાગ’નો રિપોર્ટ પોઝિટિવ આવતા એકતા ચિંતિત, કહ્યું- ‘કસૌટી’ હીરોની રાહ જોઈ રહી છે

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

196 કિલોના ગોરિલાનો કોરોના ટેસ્ટ કરાયો, અઠવાડિયાથી બીમાર હતો

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live

ચીનનું નંબર-1 બનવાનું સપનું ભારતના એપ પ્રતિંબંધથી રોળાઈ જશે, જાણો કઈ રીતે

Amreli Live

ભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયો

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, SVP સહિતની કોર્પોરેટ હોસ્પિટલ હાઉસફુલ!

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પુરીમાં આવતીકાલે નીકળશે રથયાત્રા, સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી

Amreli Live

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live