32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

અકસ્માતમાં જપ્ત કરાયેલી ટ્રકને છોડવા માટે તેનાથી વધુ કિંમતની વસ્તુને મુકવાની હતી જમીન માટે, પછી જે કર્યું…

શનિવારે જોધપુર કોર્ટમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અકસ્માત બાદ કબજે કરેલી ટ્રકને

મોટર સાયકલના જામીન પર મુક્ત કરવામાં આવી હતી. પખવાડિયા પહેલા જોધપુરમાં અકસ્માત બન્યા બાદ પોલીસે એક ટ્રક કબજે કરી હતી. જયારે ટ્રક કરતાં વધુ કિંમતની વસ્તુ જામીન પર રાખવામાં આવી હોય, ત્યારે જ આ જપ્ત કરેલી ટ્રક છોડી શકાય તેમ હતું.

ટ્રકને છોડાવવા અને જામીન રૂપે મોટર સાયકલના દસ્તાવેજો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, ત્યારે કોર્ટમાં હજાર લોકો ચોંકી ગયા હતા. એક મોટરસાયકલના દસ્તાવેજોના આધારે ટ્રક કેવી રીતે મુક્ત કરી શકાય, પરંતુ કોર્ટે જ્યારે દસ્તાવેજો જોયા ત્યારે જાણવા મળ્યું કે મોટરસાયકલની હાલની કિંમત 29 લાખ રૂપિયા છે, જે ટ્રક કરતા વધારે છે. કોર્ટે અરજીને મંજૂરી આપી અને ટ્રકને મુક્ત કરી માલિકને સોંપવાનો આદેશ આપ્યો.

હકીકતમાં, એક પખવાડિયા પહેલા, સુરસાગર ક્ષેત્રના કાલીબેરી ખાતે ત્રણ વાહનોની ટક્કર થઈ હતી. પોલીસે મુકદ્દમો નોંધીને ટ્રક કબજે કરી હતી. રામવત લોજિસ્ટિક્સના હેમંત રામાવત વતી એડવોકેટ ધનરાજ વૈષ્ણવે સીઆરપીસીની કલમ 457 હેઠળ અરજી સબમિટ કરી હતી. જેથી તેને સીઝ ફ્રી કરવામાં આવે. જપ્ત કરેલા વાહનને ત્યારે જ છોડી શકાય, જ્યારે જપ્ત કરાયેલા વાહનના મૂલ્ય કરતાં વધુ કિંમતવાળી મિલકત અથવા વાહન વગેરે જામીન તરીકે રાખવામાં આવે છે.

ટ્રકની વીમા કિંમત 20 લાખ રૂપિયા છે

વીમા અનુસાર, ટ્રકની કિંમત હાલમાં 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તેથી સ્પષ્ટ છે કે 20 લાખ રૂપિયાથી વધુના દસ્તાવેજો તૈયાર કરવાના હતા. અદાલતમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા જ્યારે એડવોકેટ વૈષ્ણવે મોટર સાયકલના આધારે ટ્રક મુક્ત કરવા તેના દસ્તાવેજો રજૂ કરવાની વિનંતી કરી. કારણ કે તે સમયે તે દરેકના મગજમાં હતું કે મોટરસાઇકલની કિંમત 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, પરંતુ જ્યારે કોર્ટે વાહનના દસ્તાવેજો જોયા અને તેનું મૂલ્ય જોયું તો તે ટ્રકના મૂલ્ય કરતા વધારે હતું, તેથી અરજીની મંજૂરી આપી દીધી.

હાલમાં 29 લાખ રૂપિયાની મોટરસાયકલ છે

વૈષ્ણવે જણાવ્યું હતું કે આ મોટરસાયકલ હાર્લે એન્ડ ડેવિડસન કંપનીનું છે અને જ્યારે મુકેશ રામાવતે વર્ષ 2016 માં આ મોટરસાયકલ ખરીદી હતી, ત્યારે તેની કિંમત આશરે 33 લાખ રૂપિયા હતી અને વેટ અને આરટીઓ વીમા સહિત ઓન રોડ તેં મોટરસાયકલની કિંમત 39 લાખ રૂપિયાની હતી. હાલમાં તેની કિંમત આશરે 29 લાખ રૂપિયા છે, જ્યારે ટ્રકની વર્તમાન કિંમત 20 લાખ છે. જે ટ્રક કરતા 9 લાખ રૂપિયા વધારે છે. આ અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુપ્રભા દેવાલે અરજીને મંજૂરી આપી ટ્રકને મુક્ત કરી હતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

હાર્દિકના બર્થડેના એક દિવસ પહેલા બદલ્યો હતો પત્નીએ લૂક, નવા લૂકમાં કર્યું પતિદેવને વિશ.

Amreli Live

કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ ડીવી સાઠે વાયુસેનામાં રહી ચુક્યા હતા વિંગ કમાંડર

Amreli Live

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

ખુબ મહેનતી અને બુદ્ધિમાન હોય છે ધનુ રાશિની છોકરીઓ, હંમેશા શોધતી રહે છે સાચા પ્રેમ

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

ખુબ જ શંકાશીલ સ્વભાવની હોય છે આ રાશિની છોકરીઓ, પાર્ટનર પર હંમેશા રાખે છે નજર.

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

તમને ઊંઘની સમસ્યા છે, તો જાણી લો આ 5 વાતો, કુંભકર્ણ જેવી ઊંઘ માટે છે જરૂરી.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

બજારમાં ચાલ્યો કોરબાના કાળા ચોખાનો જાદુ, વિદેશોમાં પણ ધૂમ વેચાણ.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

1962 માં ચીનની વાયુસેનાની સ્થિતિ ઘણી જ ખરાબ હતી, તો પછી ભારત યુદ્ધ કેમ હારી ગયું? જાણો વિસ્તારથી.

Amreli Live