32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

બીજાના જન્મદિવસ ઉપર આપે છે કરોડોનું ગિફ્ટ, ક્યારેય પણ પોતાનો જન્મદિવસ ઉજવાતા નથી મુકેશ અંબાણી.

મુકેશ અંબાણીનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે વિશ્વના 5 માં સૌથી અમીર વ્યક્તિ છે. અઢળક સંપત્તિના માલિક મુકેશ અંબાણીની બિઝનેસ સેંસ વિષે તો લગભગ દરેક વ્યક્તિ જાણે છે. પણ અંગત જીવનમાં તે કેવા છે તેની જાણકારી ઘણા ઓછા લોકોને હોય છે. આવો આજે મુકેશ અંબાણી અને તેમના નજીકના વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂના આધાર પર જાણીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિકનું અંગત જીવન કેવું છે.

એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણી ઘણા સાધારણ કપડા પહેરે છે. તેમને હંમેશા સફેદ હાફ શર્ટ અને બ્લેક પેંટ અથવા શૂટમાં જોઈ શકાય છે.

મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે દારૂ પણ નથી પીતા.

પોતાનો જન્મ દિવસ નહિ ઉજવવાવાળા મુકેશ અંબાણી બીજાના જન્મ દિવસ પર ઘણા મોંઘા ગિફ્ટ આપે છે. તેમણે પોતાની પત્ની નીતા અંબાણીને તેમના જન્મ દિવસ પર પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું.

મુકેશ અંબાણી વિષે કહેવામાં આવે છે કે, તે ભલે કેટલા પણ વ્યસ્ત રહેતા હોય પણ રવિવારનો દિવસ પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણી પોતાના ઘર એંટિલિયામાં આવેલા મહેમાનોનું સ્વાગત પણ પોતે જ કરે છે. જણાવવામાં આવે છે કે, તે મહેમાનોની પસંદનું ખાવાનું બનાવડાવે છે અને તેમને જાતે જ પીરસે પણ છે.

આટલા પૈસાદાર વ્યક્તિ અંગત જીવનમાં આટલું સાદું અને સરળ જીવન જીવે છે તે જાણીને લોકોને ઘણું આશ્ચર્ય થતું હોય છે. ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નથી થતો, પણ તેમની નજીકના લોકોએ આ વાતો જણાવી છે તો તે ખોટી હોવાના ચાન્સ ઘણા ઓછા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

રેલવેના પાટા ઉપર કોઈ કરન્ટ મૂકી દે, તો શું થશે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાયેલ આ 14 પ્રશ્નોથી ચકરાઈ જશે તમારું માથું

Amreli Live

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live

જોક્સ : એક છોકરી પાણીપુરી ખાઈ રહી હતી, 15-20 પાણીપુરી ખાદ્યા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું… ડાર્લિંગ

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

હવે Paytm થી 1 મિનિટમાં ચેક કરી શકશો પોતાનો લોન લેવા માટેનો સ્કોર, તેના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહિ.

Amreli Live

આ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે છે તેમની મિસાલ.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

Rule of 72 : જાણો PPF, SSY, KVP અને NSC માં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ ઉપર વરસશે માતા રાણીની કૃપા, સુખ સંપત્તિથી ભરી દેશે ઘર

Amreli Live