26 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

જનધન ખાતું ખોલવા માટે કઈ લાયકાત હોવી જોઈએ, આ બધી ફેસેલીટી ફક્ત આ ખાતેદારને જ આપવામાં આવે છે.

જન ધન એકાઉન્ટના ખાતેદારને મળે છે કેટલાય પ્રકારના ફાયદા, જાણો તમે ખોલાવી શકો છો આ ખાતું કે નહિ.

દેશના આર્થિક રૂપથી નબળા લોકોને સીધી મદદ ઉપલબ્ધ કરવા માટે સરકાર હવે જુદી જુદી યોજનાઓનો લાભ સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે દે છે. સરકાર કિસાન સમ્માન નિધિ (PM Kisan), રસોઈ ગેસ સબસીડી, વૃદ્ધાવસ્થા પેંશન, ફસલ વીમા યોજના સાથે જુદા જુદા યોજનાથી જોડાયેલી રકમને સીધે સીધે લાભાર્થીના ખાતામાં મોકલી દે છે. એવામાં બેન્ક ખાતું અને ખાસ કરીને દેશની ગ્રામીણ વસ્તી પાસે બેન્ક ખાતું હોવું મુખ્ય છે. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) આ બાબત માટે ખાસ મહત્વપૂર્ણ છે. દેશમાં આ સમયે 38.57 કરોડ લોકો પાસે જનધન એકાઉન્ટ છે.

કોરોના સંકટના આ મુશ્કેલ સમયમાં સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) ની નીચે મહિલા જનધન ખાતેદારને ત્રણ મહિના સુધી 500-500 રૂપિયાની સીધી મદદ મોકલવાની જાહેરાત સરકારે માર્ચ, 2020 માં કરી હતી, આના બે હપ્તા અત્યાર સુધી લાભાર્થીના ખાતામાં મોકલી દેવામાં આવી છે.

આવો જાણીએ આ યોજના અંતર્ગત એકાઉન્ટ ખોલવાની લાયકાત શું છે?

કોઈ પણ ભારતીય નાગરિક આ યોજના અંતર્ગત એકાઉન્ટ ખોલવા માટે આવેદન કરી શકે છે.

પરંતુ આવેદન કરનારની ઉંમર 10 વર્ષથી વધુ હોવી જોઈએ.

PMJDY ની વેબસાઈટ પ્રમાણે 10 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર ભારતીય નાગરિક કોઈપણ બેંકની શાખામાં જઈને કે બેન્ક કોરેસ્પોન્ડેટ કે બેન્ક મિત્ર દ્વારા ખાતું ખોલાવી શકે છે.

આવો જાણીએ આ યોજના અંતર્ગત કેવા લાભ મળે છે.

1. મિનિમમ બેલેન્સની કોઈ માથાકૂટ નહિ.

2. જમા રકમ ઉપર વ્યાજ

3. બે લાખ રૂપિયા સુધી દુર્ઘટના વીમો.

4. રૂપે કાર્ડ

5. આ સ્કીમ પ્રમાણે 30,000 રૂપિયાનું લાઈફ કવર મળે છે. ખાતેદારના મૃત્યુ થયા પછી જરૂરી લાયકાતની શરતોને પુરી કરાવથી આ રકમ તેના નોમેનીને મળે છે.

6. જુદા જુદા સરકારી યોજનાનો લાભ સીધા આ એકાઉન્ટમાં મળે છે.

7. જુદી જુદી શરતોને પૂરું કરવાથી 10,000 રૂપિયાનો ઓવરદ્રાફ્ટની સગવડ મળે છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુમાં ફરી ઉછાળો, 24 કલાકમાં 1297નાં મોત

Amreli Live

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓનો વિસ્તાર વધ્યો

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

ક્વોરન્ટાઈન થવાનું હતું, મહિલા કોન્સ્ટેબલે બોયફ્રેન્ડને પતિ બતાવીને સાથે રાખી લીધો

Amreli Live

આપણી તમામ પોસ્ટ સુરક્ષિત છે, સેનાને છૂટ અપાઈ છેઃ PM નરેન્દ્ર મોદી

Amreli Live

PF કપાતો હોય તેવા લોકો માટે બેડ ન્યૂઝ, હવે EPFO પણ આંચકો આપવાની તૈયારીમાં!

Amreli Live

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

દિલ્હીમાં હવે નહીં કરાય હોમ ક્વોરન્ટિન, કોરોના પોઝિટિવને આઈસોલેશન વોર્ડમાં જવું પડશે

Amreli Live

દેશમાં પહેલીવાર નવા નોંધાયેલા કોરોના કેસનો આંકડો 20,000ને પાર, મૃત્યુઆંક 16,000ને પાર

Amreli Live

દુર્લભ ગોલ્ડન ટાઈગરની તસવીરો વાયરલ, ભારત જ નહીં વિશ્વમાં આવો એકમાત્ર વાઘ

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

બે મદનિયાએ કરી એવી મસ્તી કે વાયરલ થયો વિડીયો, જુઓ

Amreli Live

યુપી: બાળકોનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ‘ગોડમેન’ની ધરપકડ

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

અમદાવાદ: ગેરકાયદેસર દારુ વેચતા બુટલેગરોમાં આશરે 60% મહિલાઓ

Amreli Live