27.4 C
Amreli
23/10/2020
મસ્તીની મોજ

છ એવા વાસ્તુ યંત્ર જે તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માટે આ છ વાસ્તુ યંત્ર ખુબ મદદગાર થશે સાબિત. ઘણી વખત ખુબ જ મહેનત અને મનથી ઘર બનાવવા છતાં પણ વાસ્તુદોષ રહી જાય છે. જેના લીધે તમારે શારીરિક, માનસિક અને આર્થિક નુકશાની વેઠવી પડે છે. તેમજ સતત કોઈને કોઈ તકલીફો ઘેરાયેલી રહે છે. એવામાં જણાવી દઈએ કે, વાસ્તુમાં થોડા એવા સરળ યંત્રો દ્વારા તેના ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને દુર કરી સુખ, સમૃદ્ધી અને ખુશીઓ લાવી શકો છો. આવો જાણીએ તે યંત્રો વિષે.

મારુતિ યંત્ર : મારુતિ યંત્ર હનુમાનજીનું યંત્ર છે. આ યંત્રના ઘણા બધા ઉપયોગ છે, પરંતુ તેમાંથી એક ઉપયોગ વાસ્તુના સંબંધમાં ઘણો પ્રચલિત છે. જેની જમીન નથી વેચાતી કે જે જમીનમાં વિવાદ ઉભા થઇ ગયા છે, એવી સ્થિતિને પહોંચી વળવા માટે જમીન માલિકે મંગળવારના દિવસે બપોરે 12 વાગ્યે આ યંત્રને ત્યાં લઈ જઈને સંબંધિત જમીનમાં પૂર્વ કે ઇશાન દિશામાં સવા હાથ ખાડો ખોદીને દાટી દેવું, અને તેને ઉપરથી દૂધ કે ગંગાજળની ધારા ચડાવવી જોઈએ. વાસ્તુ અનુસાર જમીનનો વિવાદ મહિનાની અંદર ઉકેલાઈ જશે. મારુતિ યંત્ર વાહન સુરક્ષા માટે પણ લાભદાયક છે.

શુદ્ધ ચાંદીનું શ્રીયંત્ર : શ્રીયંત્રને માં લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એશ્વર્ય અને ધનલક્ષ્મીની વૃદ્ધી માટે વાસ્તુમાં આ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો દુકાનમાં મન નથી લાગતું, વેપારમાં બરકત નથી થતી, રૂપિયા પૈસા આવે છે તો પણ બચત નથી થઈ શકતી, તો તેને ઘર કે દુકાનની ઉત્તર દિશામાં લગાવવો વધુ લાભદાયક છે.

maruti yantra and shree yantra

દીકદોષનાશક યંત્ર : આ વાસ્તુ નિવારણનું મહત્વનું યંત્ર છે, જેમાં દરેક દિશાઓ અને દિગપાલોને પૂજવામાં આવે છે. જો ઘરમાં ટોયલેટ, રસોડું કે બાથરૂમ કોઈ ખોટી દિશામાં બની ગયા હોય, તો આ યંત્ર સ્થાપિત કરવાથી તે દોષ ટળી જાય છે.

વરુણ યંત્ર : આ ખુબ જ પ્રભાવી વાસ્તુ યંત્ર છે જે જળ સંબંધી તમામ દોષોને દુર કરે છે. જો જળસ્થાન, નળકૂપ, પાણીની ટાંકી અગ્નિ ખૂણો કે ખોટી દિશામાં બની ગયા છે, તો વરુણ યંત્રને તેની ઉપર સ્થાપિત કરીને પૂજા કરવાથી જળ સંબંધી તમામ દોષ દુર થઇ જાય છે.

સર્વમંગળ વાસ્તુ યંત્ર : સર્વમંગળ વાસ્તુ યંત્ર વાસ્તુ સંબંધી તમામ પ્રકારના દોષનું નિવારણ કરવાની સાથે સાથે તમામ પ્રકારની મંગળ કામના માટે અચૂક વરદાનરૂપ છે.

દ્વારદોષનાશક તોરણ : આ એક વિશિષ્ઠ પ્રકારનું તોરણ છે, જે દ્વાર સંબંધી દોષો દુર કરે છે અને ઘરને બહારની આપત્તિઓથી બચાવે છે.

કૃત્યનાશક વસ્તુ યંત્ર : વાસ્તુ મુજબ જો કોઈ દુશ્મનોએ તમારા ઘર કે દુકાનને બાંધી રાખી છે, કે તમારી ઉપર કોઈ અભિચાર કર્મ કર્યું છે, તો આ યંત્ર તે અભિચાર કર્મનો નાશ કરીને તેને પાછા અપાવી દે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

કંગના રનૌતે કરણ જોહર અને જાન્હવી કપૂર ઉપર છોડ્યું વાક્ય બાણ, કહી આ મોટી વાત.

Amreli Live

કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

ચાણાક્ય નીતિ : આ 3 પરિસ્થિતમાં ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, ભોગવવા પડે છે ખુબ જ દુઃખ.

Amreli Live

સ્વતંત્રતા દિવસ : રાષ્ટ્રપતિના રિસેપ્શનમાં બદલાવ, કોરોના પ્રોટોકોલ્સને કારણે રીસેપ્શનમાં કાપ.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

આ 5 વસ્તુ માં હોય છે દેવી લક્ષ્મીનો વાસ, ઘરમાં રાખવાથી થાય છે ધન લાભ.

Amreli Live

8 ને 8 વખત લખવાથી જવાબ 1 હજર આવશે, જણાવો કેવી રીતે? જાણો વિચિત્ર સવાલના જવાબ.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે તમને એક દિવસનો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરશો? કેન્ડિડેટનો જવાબ દિલ જીતી લેશે

Amreli Live

અયોગ્ય લાભ મેળવવા માટે કરેલી નાનકડી લાલચ તમને મોટું નુકશાન કરાવી શકે છે, વાંચો પ્રેરક કથા.

Amreli Live

સોનુ સૂદને કારણે દોડશે ગોરખપુરની પ્રજ્ઞા, 6 મહિના પહેલા અકસ્માતમાં ગુમાવ્યો ગયો હતો એક પગ.

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

ચટાકેદાર રાજ કચોરીથી દિવસ બની જશે ખાસ, રેસ્ટોરેંટ સ્ટાઈલમાં આવી રીતે બનાવો.

Amreli Live

પોસ્ટ ઓફિસની આ છે મસ્ત યોજના, 5 લાખ જમા કરાવવા પર બેંકોની FD કરતાં 50 હજાર વધુ મળશે.

Amreli Live

સ્પીતિ ખીણ સહિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર વાળા ગામ ટશીગંગમાં ઘરે ઘરે પહોંચ્યુ પાણી.

Amreli Live