26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ચુલ્હાની રાખમાં એવું શું હતું કે જેના કારણે આ જુના જમાનાનું હેન્ડ સેનિટાઇઝર હતું?

જુના જમાનામાં ચુલ્હાની રાખને હેન્ડ સેનિટાઇઝર તરીકે કરતા હતા ઉપયોગ જાણો તેનું કારણ. તે સમયમાં હેન્ડ સેનિટાઈઝર ન હતું, અને સાબુ પણ દુર્લભ વસ્તુઓની યાદીમાં આવતો હતો. તે સમયમાં હાથ ધોવા માટે જે સંપૂર્ણ સુવિધા વાળી વસ્તુ હતી, તે હતી ચુલાની રાખ. જે બનતી હતી લાકડા અને છાણના છાણા સળગાવવાથી. ચુલાની રાખનું સંગઠન છે જ કંઈક એવું. આવો ચુલાની રાખનું વિશ્લેષણ કરીએ. રાખમાં તે તમામ તત્વ મળી આવે છે, જે ઝાડમાં ઉપલબ્ધ હોય છે. તે તમામ Major અને Minor Elements છોડ, અથવા તો માટી માંથી ગ્રહણ કરે છે કે પછી વાતાવરણ માંથી.

તેમાં સૌથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તે ઉપરાંત તેમાં હોય છે પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશીયમ, આયરન, ફોસ્ફરસ મેગ્નેશ, સોડીયમ અને નાઈટ્રોજન. થોડા પ્રમાણમાં ઝીંક, બોરોન, તાંબુ, લીડ, ક્રોમિયમ, Molybdenum, Arsenic, Cadmium, Mercury અને Selenium પણ હોય છે.

chulho

રાખમાં રહેલા કેલ્શિયમ અને પોટેશિયમને કારણે તેની ph 9 થી 13.5 સુધી હોય છે. આ ph ને કારણે જયારે કોઈ વ્યક્તિ હાથમાં રાખ લઈને અને તેની ઉપર થોડું પાણી નાખીને ઘસે છે, તો તે એકદમ એ સ્થિતિ ઉભી કરે છે, જે સાબુ ઘસવાથી થાય છે. જેનું પરિણામ એ આવે છે કે જીવાણુંઓ અને વિષાણુંનો નાશ.

આવો હવે મનન કરીએ સનાતન ધર્મના તે તથ્ય ઉપર, જેને હવે આખી દુનિયા અપનાવવા માટે તત્પર છે. સનાતનમાં મૃત દેહને સળગાવવા અને પછી રાખને વહેતા પાણીમાં અર્પણ કરવાની વ્યવસ્થા છે. મૃત વ્યક્તિના દેહની રાખને પાણીમાં ભેળવવાથી તે પંચતત્વોમાં ભળી જાય છે. મૃતદેહને અગ્નિ તત્વના હવાલે કરતી વખતે તેની સાથે લાકડા, ઘી અને છાણા પણ સળગાવવામાં આવે છે અને છેલ્લે જે રાખ ઉત્પન્ન થાય છે, તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે.

પાણીમાં પધરાવી દેવામાં આવેલી રાખ પાણી માટે ડીસઈંફૈકટેન્ટનું કામ કરે છે. આ રાખનું કારણ મોસ્ટ પ્રોબેબીલ નંબર ઓફ કોલીફોર્મ (MPN) માં ખામી આવે છે અને સાથે જ ડીજોલ્વડ ઓક્સીજન (DO)ના પ્રમાણમાં વધારો થાય છે. વૈજ્ઞાનિક અધ્યયનોમાં તે સ્પષ્ટ થઇ ગયું છે કે ગાયના છાણ માંથી બનેલી રાખ ડીસઇન્ફેકશન પર્પલ માટે લો કોસ્ટ એકોફ્રેન્ડલી વિકલ્પ છે, જેનો ઉપયોગ સીવેજ વોટર ટ્રીટમેંટ (STP) માટે પણ કરવામાં આવી શકે છે.

– વિશ્વનાથ ભારદ્વાજ


Source: 4masti.com

Related posts

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

મેષ રાશિના લોકોને મળશે ધનલાભ, તેમજ તુલા રાશિના લોકો રહે સતર્ક.

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

સ્વચ્છ ભારત મિશન : ઘરમાં શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12 હજાર રૂપિયા, જાણો કઈ રીતે લેવો લાભ.

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

આ નવરાત્રી બની રહ્યો છે અશુભ સંયોગ, આખા એક વર્ષ દુનિયામાં થશે ઉથલ પાથલ.

Amreli Live

જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

BIgg Boss 14 : ‘સુશાંત’ના કારણે આ વખતે સલમાન અને બિગ બોસ બંને જ થઇ શકે ફ્લોપ.

Amreli Live

ભારતીયોને ફ્રી મળશે કોરોના વેક્સીન, આટલા કરોડ ડોઝ ખરીદી રહી છે કેંદ્ર સરકાર.

Amreli Live

ચાણક્ય નીતિ અનુસાર એક સુખી જીવન માટે વ્યક્તિએ આ બે અવગુણોથી દૂર રહેવું જોઈએ.

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

FD પર વ્યાજ દર છે ઓછા પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમથી પૈસા ડબલ થવાની છે પુરી ગેરેન્ટી, જાણો

Amreli Live

નવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ થશે નહિ.

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

માંગલિક હોવું એટલે શું, અને કેવી રીતે તમે મંગળના દોષોના ખરાબ પ્રભાવને ઘટાડી શકો.

Amreli Live

આવી જુગાડ ગાડી ક્યારેય જોઇ છે, ઝીણકુ છે પણ કરી લે છે ઓછા ખર્ચમાં મોટા મોટા ટ્રેકટરો ના કામ.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 4 રાશિ વાળાઓનું નસીબ છે ખુબ ઊંચું, સુખ -સુવિધાઓથી જીવન થશે પરિપૂર્ણ.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live