26.1 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

ચીન સાથેના સરહદ વિવાદના લીધે વડાપ્રધાન મોદી ‘સારા મૂડ’માં નથીઃ ટ્રમ્પ

વોશિંગટનઃ બોર્ડર પર ચાલી રહેલા વિવિદના કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાની કોશિશ કરી છે. ટ્રમ્પે કહ્યું, કે બન્ને દેશના સંબંધોમાં વિખવાદ આવ્યા બાદ તેમણે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી છે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે, ચીન સાથેના સરહદ વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સારા મૂડ’માં નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વ્હાઈટ હાઉસમાં ગુરુવારે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ભારત-ચીન વચ્ચેના વિવાદ અંગે વાત કરી છે. ટ્રમ્પે ચિંતા વ્યક્ત કીને કહ્યું કે, “હું તમને જણાવી રહ્યું છે કે મેં વડાપ્રધાન મોદી સાથે આ વિષયમાં વાત કરી છે. ચીન સાથે જે થઈ રહ્યું છે, તેને લઈને તેમનો મૂડ સારો નથી.” ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં મધ્યસ્થીની તૈયારી બતાવ્યા બાદ હવે ટ્રમ્પે ચીન અને ભારત વચ્ચેના સંબંધમાં પણ મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી છે.

ટ્રમ્પે આ વાતચીત દરમિયાન જણાવ્યું કે, “ભારત અને ચીન વચ્ચે આ બહુ મોટો વિવાદ છે.. બન્ને દેશો 1.4 બિલિયન લોકો છે અને તેમનું સૈન્ય ઘણું જ શક્તિશાળી છે. આ ઘટનાથી ભારત અને ચાઈના બન્ને દુઃખી હશે.”

ભારતે ટ્રમ્પની ઓફરને ફગાવી દીધી

ભારત-ચીનની સરહદ LAC (લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ) પર લદ્દાખ ચાલી રહેલા વિવાદ પર ભારતે ટ્રમ્પની ઓફર ફગાવી દીધી છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના સ્પોકપર્સન અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે ચીન સાથે સંપર્કમાં છીએ” તેમણે એમ પણ કહ્યું કે, “ભારતીય સૈનિક મુદ્દાના સમાધાન માટે ચીન સાથે થયેલી દ્વિપક્ષીય સમજૂતિના આધારે કડક પગલા ભરીને તેનું પાલન કરી રહ્યા છીએ.”

પશ્ચિમ લદ્દાખમાં વિખવાદ થયા બાદ 250 ભારતના અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપીની ઘટના 5મી મેના રોજ થઈ હતી. જેમાં 100 જેટલા ભારતના અને ચીનના જવાનો ઘાયલ થયા હતા. આ પ્રકારનો માહોલ પેંગોગની સાથે નોર્થ સિક્કિમમાં 9મેએ જોવા મળ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

પ્રતિબંધ હોવા છતાં પણ ખતરનાક છે TikTok, આ રીતે છેતરાઈ શકે છે યુઝર્સ

Amreli Live

અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભારતનો જલવો, આ ડાન્સિંગ જોડીએ મચાવી ધમાલ

Amreli Live

અમદાવાદમાં લૂંટેરી દુલ્હનઃ સાસરામાં હાથ સાફ કરીને ફરાર થઈ ગઈ, પતિએ સસરાને ફોન કર્યો તો…

Amreli Live

અમદાવાદઃ લગ્ન પછી તરત જ પતિએ કહી દીધું ‘મારે તો બીજી સાથે છે સંબંધ, તું મને ગમતી નથી’

Amreli Live

જમાલપુર સ્મશાનગૃહમાં અસ્થિ કૌભાંડ? અસ્થિઓ માટે લેવામાં આવી રહી છે લાંચ!

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live

કોરોના: દેશમાં 6.53 લાખ દર્દીઓ સાજા થયા, 3.58 લાખ હાલ સારવાર હેઠળ

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

દેશમાં 24 કલાકમાં વધુ 11,929 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 3.20 લાખને પાર થયો

Amreli Live

ભુતાને રોક્યું ભારતનું પાણી? બહાર આવ્યું સત્ય

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

વિકાસ દુબે પાસે 11 ઘર અને 16 ફ્લેટ હોવાની આશંકા, EDએ સંપત્તિની તપાસ શરૂ કરી

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

16 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો

Amreli Live