30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાંભારતીય સરહદે નેપાળ પણ ચીન જેવી હરકતો કરી રહ્યું છે. સરહદ વટાવીને નેપાળે બિહારના વાલ્મીકિનગરમાં સુસ્તા ક્ષેત્રની સંપૂર્ણ જમીન પર કબજો કરી લીધો છે. અહીં ભારતીયોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. આ વિસ્તારમાં 7100 એકર જમીન પર નેપાળની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે નેપાળે સુસ્તા નજીકના નરસહી જંગલ પર પણ દાવો ઠોક્યો છે. નેપાળ આર્મ્ડ ફોર્સે અહીં કેમ્પ બનાવી લીધા છે. ત્રિવેણી ઘાટ નજીક નદી કિનારે જંગલની જમીન ઉપર પણ નેપાળે પોતાનો ઝંડો લગાવી દીધો છે.

નેપાળે કહ્યું: આ તો અમુક દિવસ માટે જ છે
ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા દરમિયાન નેપાળે પહેલીવાર બિહાર સરહદે સેના પણ ખડકી દીધી છે. કોરોના ક્વોરન્ટીન સેન્ટરના નામે બનેલા કેમ્પોમાં સેનાએ ઠેકાણાં બનાવી દીધાં છે. સુપોલની કુનૌલી બોર્ડર સામે નેપાળના રાજ બિરાજ ભંસાર ઓફિસ પાસે નેપાળની સેનાની અવર-જવર અનેકવાર જોવા મળી હતી. મધુબનીના મધવાપુર નજીકના મટિહાની તરફ પણ નેપાળની સેના જોવા મળી રહી છે. જોકે રક્સોલ નજીકના મહદેવા ગામ નજીક તહેનાત એક નેપાળી જવાને કહ્યું કે આ અમુક દિવસો માટે જ છે. જલદી પહેલાં જેવી સ્થિતિ બહાલ થશે.

દર 100 મીટરે ચેકપોસ્ટઃ બિહારમાં નેપાળને ક્યારેય અલગ દેશ મનાયો નથી. સરહદે રોક-ટોક વિના અવર-જવર થાય છે પણ હવે સરહદે દર 100 મીટરે નેપાળ આર્મ્ડ ફોર્સના જવાનો ઊભા છે. ટેન્ટ, ઝૂંપડા અને વાંસના વૉચ ટાવર પર બેઠેલા નેપાળી જવાન સરહદ ઓળંગનાર લોકોને અટકાવી રહ્યા છે. ગંડક બેરેજ પણ સીલ છે.

નેપાળની કરતૂતો: એસએસબીને હેરાન કરવા પાણી અટકાવ્યું

  • ગંડક નદીના આ છેડે ગેરકાયદે કબજાવાળા સુસ્તા ગામમાં પુલ નિર્માણ શરૂ કર્યુ. ભારતે વાંધો દર્શાવતા નિર્માણ અટકાવ્યું. નરસહી જંગલની જમીન પર કબજા અંગે ભારતીય દૂતાવાસે નેપાળના દૂતાવાસને પત્ર લખ્યો છે.
  • નરકટિયાગંજના ભિખનાઠોડીમાં આવતા બે જળસ્ત્રોત પૈકી એક અટકાવાયો. વહેણ રોકવાની જગ્યાથી 50 મીટર દૂર જ SSB કેમ્પ છે.
  • જૂનની શરૂઆતમાં વાલ્મીકિનગરમાં ત્રિવેણી ઘાટ નજીક ડેમ સમારકામનો નેપાળે વિરોધ કર્યો. ભારતના કડક વલણ અને એસએસબીના હસ્તક્ષેપ બાદ હાલ મામલો શાંત છે.
  • પૂર્વ ચંપારણમાં ડેમ સમારકામ કાર્ય નેપાળે અટકાવ્યું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ચીની ટેન્ટમાં નેપાળી સૈનિકોની તસવીર

Related posts

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

વિશ્વના વૃક્ષોનું કદ અને ઉંમર ઘટી રહી છે, ગરમી અને CO2ના કારણે આ ફેરફાર છેલ્લાં 10 વર્ષમાં નોંધાયો

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયો

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live