30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

ચીન અને નેપાળ બાદ આ ટચૂકડા પાડોશી દેશે વધારી ભારતની ચિંતા

ગુવાહાટીઃ એક તરફ ભારત કોરોના વાયરસ અને નબળા અર્થતંત્ર સામે લડી રહ્યું છે ત્યાં હાલમાં પાડોશી દેશો પણ ભારત માટે મુશ્કેલી બની રહ્યા છે. એક તરફ લદાખ સરહદે એલએસી પર ચીન સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે તો ચીનના ખૂંટે બંધાઈને નેપાળ પણ ભારત સામે લાલ આંખ કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન તો શરૂઆતથી જ ભારત માટે માથાનો દુખાવો રહ્યું છે. હવે આમાં ભૂતાનનો ઉમેરો થયો છે. આમ તો ભૂતાન સાથે ભારતના સંબંધો ઘણા સારા રહ્યા છે પરંતુ હવે તેણે આસામના બક્સા જિલ્લામાં ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દીધું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

બક્સાના ખેડૂતો ભૂતાનના આ વર્તનથી ઘણા પરેશાન છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બક્સા જિલ્લાના 26થી વધારે ગામના અંદાજીત 6,000 ખેડૂતો સિંચાઈ માટે ડોંગ પરિયોજના પર આધાર રાખે છે. 1953થી સ્થાનિક ખેડૂતો પોતાની ખેતરોમાં સિંચાઈ ભૂતાનથી આવતી નદીઓના પાણીથી કરે છે.

છેલ્લા બે-ત્રણ દિવસોથી બક્સાના ખેડૂતો અને તમામ સિવિલ સોસાયટી સંગઠનો તેના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે પ્રદર્શનકારીઓએ ઘણા કલાકો સુધી પ્રદર્શનકર્તાઓએ રોંગિયા-ભૂતાન માર્ગ જામ કરી દીધો હતો. ખેડૂતોએ માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર ભૂતાન સામે આ મુદ્દાને ઉઠાવે અને આ સમસ્યાનું સમાધાન લાવે.

હકીકતમાં પ્રત્યેક વર્ષે આ સિઝનમાં ભારતના ખેડૂતો ભારત-ભૂતાન સરહદ પર સમદ્રુપ જોંગખાર વિસ્તારમાં જાય છે અને કાલા નદીના પાણીને પોતાના ખેતરોમાં લાવીને સિંચાઈ કરે છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે ભૂતાને ભારતીય ખેડૂતોને પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે જ્યારે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે તો સિંચાઈમાં શું સમસ્યા છે. જોકે, આ અંગે હજી સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


Source: iamgujarat.com

Related posts

CCTV: નશામાં હતો પોલીસવાળો, મહિલાને એકથી વધુ વખત કાર નીચે કચડી

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં મૃત્યુદર 46 ટકા ઘટી ગયો

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

Amreli Live

ભારતીય દીકરીએ યોગાસનમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Amreli Live

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

Amreli Live

પોરબંદરમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Amreli Live

29 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

ભાવનગર: માઢિયા નજીક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા આગ ભભૂકી, 3 યુવકો ભડથું થયા

Amreli Live

રાજ્યમાં 15 અને 16 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

Amreli Live

પ્રતિબંધ હોવા છતાં પણ ખતરનાક છે TikTok, આ રીતે છેતરાઈ શકે છે યુઝર્સ

Amreli Live

રક્ષાબંધન પર ભાઈ માટે બનાવો રાજસ્થાની મીઠાઈ ઘેવર, શીખી લો રેસિપી

Amreli Live