26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છેવિશ્વભરમાં કોરોના વાઈરસના 19.33લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે.દ. કોરિયામાં આવતીકાલે ચૂંટણી યોજાશે.મહામારીના કારણે 47 દેશમાં ચૂટણી સ્થિગત કરાઈ છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો ઘાતક ગણાવી લોકડાઉન કે અન્ય પ્રતિબંધોને અચાનક ન હટાવવાની સરકારોને સલાહ આપી છે.

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી
ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ ચીને કોરોના વાઈરસના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી છે., એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે. પ્રથમ રસી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ અને ચીન નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ (Sinopharm) દ્વારા ડેવલપ કરાઈ છે. બીજી રસી ઘણી કંપનીઓનું સંયુક્ત સાહસ છે જેનું નેતૃત્વ સિનોવાક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ કરે છે.ચીન, યુરોપ અને અમેરિકા કોરોનાની રસી બનાવવાની દોડમાં લાગેલા છે. આ સંશોધનમાં એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

દક્ષિણ કોરિયા : મહામારી વચ્ચે દેશમાં ચૂંટણી

સીએનએન મુજબ કોરોના વાઈરસની મહામારી વચ્ચે દક્ષિણ કોરિયામાં 15 એપ્રિલે 300 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને રાજધાની સિયોલમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયામાં ક્યારેય ચૂંટણી સ્થિગત થઈ નથી, કોરોનાની મહામારી વચ્ચે પણ તેને સ્થિગત નથી કરાઈ. શ્રીલંકા, બ્રિટન, ફ્રાન્સ અને ઈથિયોપિયા સહિત 47 દેશમાં કોરોનાના કારણે ચૂટણીઓ સ્થિગિત કરાઈ છે. જોકે અમેરિકા અને ન્યૂઝીલેન્ડ ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 23 હજાર 640 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 હજાર 641 નવા કેસ નોંધાયા છે અને 1535 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકાના વોશિંગ્ટનમાં બ્લડ ડોનેશન કરતા લોકો નજરે પડે છે.

ટ્રમ્પ રિપોર્ટર ઉપર ભડક્યા

ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન મીડિયા ઉપર ભડક્યા હતા. તેમણે સીબીએસ ચેનલના રિપોર્ટર પાઉલા રીડના સવાલના જવાબમાં કહ્યું કે તમે જુઠ્ઠા છો અને તમારું સમગ્ર કવરે જ ખોટું છે.

પાઉલા રીડે ટ્રમ્પને પૂછ્યું હતું કે ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા માટે તમે શું કર્યું હતું? ટ્રમ્પ સવાલનો જવાબ દેવાનો ઈનકાર કરતા રહ્યા અને અંતમાં રિપોર્ટર ઉપર ભડકીને કહ્યું કે શું તમને ખ્યાલ છે કે તમારો રિપોર્ટ ખોટો છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકામાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાગરિકો ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે એટલા માટે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલા એક લાખથી વધારે મોતની વાત કરાઈ રહી હતી, પરંતુ હવે આ આંકડો ઓછો રહેશે.

બ્રિટનમાં 24 કલાકમાં 717 લોકોના મોત
બ્રિટનના સોશિયલ કેર વિભાગના જણાવ્યા મુજબ સોમવારે 717 લોકોએ જીવ ગુમાવ્યો છે, આ સાથે અહીં મૃત્યુઆંક 11329 થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4342 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાતે કુલ પોઝિટિવ કેસ 88 હજાર 621 થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બ્રિટનમાં ચાલી રહેલા લોકડાઉનને સાત મે સુધી લંબાવવામાં આવ્યું છે.

લંડનના ટ્રેફલગર સ્વેરની તસવીર. બ્રિટનમાં મહામારીથી 11 હજાર 329 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્પેનમાં મૃત્યુઆંક 18 હજારને પાર
મંગળવારે વધુ 567 લોકોના મોત સાથે સ્પેનમાં કુલ મૃત્યુઆંક 18 હજાર 56 થયો છે. સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 1.73 લાખ થઈ ગયા છે.

ઈરાનમાં મહિનામાં પહેલીવાર દિવસનો મૃત્યુઆંક 100થી ઓછો
મંગળવારે ઈરાનમાં 98 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહિનામાં પહેલીવાર દિવસમાં 100થી ઓછા લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 4683 થયા છે અને કુલ કેસ 73 હજાર 303 નોંધાયા છે.

ઈટાલીમાં 1.60 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 465 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીન કરતા અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની બાબતમાં ચીન સાતમાં નંબરે આવી ગયું છે. ભારત 22માં નંબરે છે.

ઈટાલીની રાજધાની રોમમાં ડ્રાઈવરના ડોક્યુમેન્ટ ચેક કરતી પોલીસ.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 586,941 23,640
સ્પેન 170,099 17,756
ઈટાલી 159,516 20,465
ફ્રાન્સ 136,779 14,967
જર્મની 130,072 3,194
બ્રિટન 88,621 11,329
ચીન 82,249 3,341
ઈરાન 73,303 4,585
તુર્કી 61,049 1,296
બેલ્જિયમ 30,589 3,903
નેધરલેન્ડ 26,551 2,823
સ્વિત્ઝરલેન્ડ 25,688 1,138
કેનેડા 25,680 780
બ્રાઝીલ 23,723 1,355
રશિયા 18,328 148
પોર્ટુગલ 16,934 535
ઓસ્ટ્રિયા 14,041 368
ઈઝરાયલ 11,586 116
સ્વિડન 10,948 919
આયર્લેન્ડ 10,647 365
દ.કોરિયા 10,564 222
ભારત 10,453 358
પેરુ 9,784 216
જાપાન 7,618 143

અપડેસ્ટ
>> પાકિસ્તાનમાં કુલ કેસ5,496 છે અને મૃત્યુઆંક 93 છે.
>> બાંગ્લાદેશમાં 803 કેસ નોંધાયા છે અને 39 લોકોએ જીવ ગુમાવ્યો છે.
>> શ્રીલંકામાં218 કેસ નોંધાયા છે અને 7 લોકોએ જીવ ગુમાવ્યો છે.
>> અફઘાનીસ્તાનમાં665 કેસ નોંધાયા છે અને 21 લોકોએ જીવ ગુમાવ્યો છે.
>>પોર્ટુગલ અને સ્પેનની સરહદ 15 મે સુધી બંધ કરાઈ.

>> નેપાળમાં 14 કેસ નોંધાય છે અને હજુ કોઈનું મોત થયું નથી.

>> ભૂતાનમાં પાંચકેસ નોંધાય છે અને હજુ કોઈનું મોત થયું નથી.

તુર્કીના બર્દુરમાં બે સપ્તાહના ક્વોરન્ટિન પછી લોકોને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ અવસરે સ્થાનિક નૃત્ય કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો ઘાતક છે કોરોના વાઈરસ: વિશ્વ આરોગ્ય સંસ્થા

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને સ્વાઈન ફ્લૂ કરતા 10 ગણો ઘાતક ગણાવી લોકડાઉન કે અન્ય પ્રતિબંધોને અચાનક ન હટાવવાની સરકારોને સલાહ આપી છે. ગરીબ લોકો અને રોજમદારોનું ખાસ ધ્યાન રાખવાની પણ અપીલ છે.

પોર્ટુગલની રાજધાની લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાં તપાસ માટે આવેલી મહિલા નજરે પડે છે. અહીં 535 લોકોના મોત થયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ચીનના વુહાનમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કારીગરનું સેમ્પલ લેતા સ્વાસ્થ્ય કર્મચારી.


ન્યૂયોર્કની હોસ્પિટલમાં દર્દીને લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારી.


દક્ષિણ કોરિયા: સિયોલમાં વિપક્ષી પાર્ટી યુનાઈટેડ ફ્યુચર પાર્ટીના નેતાનું ભાષણ સાંભળી રહ્યા છે.

Related posts

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

અત્યારસુધી 25579 કેસ: દેશમાં 100 કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં સંક્રમિતોના વધવાની સૌથી ધીમી ગતિ, છેલ્લા 24 કલાકમાં 6 ટકાની રેટથી દર્દી વધ્યાં

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

મંદિર સ્ટાફમાં 14 પૂજારી સહિત 140 કોરોના પોઝિટિવ, ટ્રસ્ટ પર મંદિર ફરીથી બંધ કરવાનું દબાણ

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live