26 C
Amreli
22/09/2020
bhaskar-news

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલઆઈસીએમઆરએ કોવિડ-19ની તપાસ માટે ચીનથી મંગાવેલી રેપિડ ટેસ્ટ કિટના વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજસ્થાનમાં તેના 95 ટકા પરિણામ ખોટા મળ્યાં હતા. આઈસીએમઆરની 8 ટીમ બે દિવસ સુધી આ કિટનું ઓનગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરશે. જો કિટ ખરાબ જણાશે તો કંપનીને પરત મોકલાશે. ચીનની બે કંપનીઓ પાસેથી 5 લાખ કિટ મંગાવવામાં આવી હતી. આ અગાઉ પશ્ચિમ બંગાળે પણ આઈસીએમઆર પર ખરાબ કિટ મોકલવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ આઈસીએમઆરએ આ આક્ષેપ ફગાવી દીધો હતો. આઈસીએમઆરના મુખ્ય વિજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે ત્રણ રાજ્યમાંથી માહિતી મળી હતી કે કિટમાં ગડબડ છે. તેના પરિણામમાં ઘણો ફરક આવે છે. કેટલાક સ્થળે તો 6થી 71 ટકાનો ફરક પડતો હતો.

1921 ફોન દ્વારા સરવેઃ દેશભરમાં કોરોના વાઈરસના લક્ષણો અંગેની માહિતી મેળવવા કેન્દ્ર સરકાર સરવે કરાવશે. આ માટે લોકોના મોબાઈલ ફોન પર 1921 નંબર પરથી કોલ આવશે.

  • કાઉન્સીલે કહ્યું કે આગામી બે દિવસમાં આઠ ઇન્સ્ટીટ્યૂટને ફીલ્ડમાં મોકલવામાં આવશે. તેઓ ફીલ્ડમાં કીટની તપાસ કરશે. જો તેમાં ખરાબી સામે આવશે તો કિટ પરત લેવામાં આવશે. સોમવારે 35 હજાર 852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 29 હજાર 776 સેમ્પલના 201 લેબ અને 6076 ટેસ્ટ 86 પ્રાઇવેટ લેબમાં થયા છે.
  • ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે સરાકરે બે પોર્ટલ બનાવ્યા છે. તેમાં એક કોવિડ વોરિયર્સ ડોટ જીઓવી ડોટ ઇન છે. તેમાં 1 કરોડ 24 લાખ વોલન્ટિઅર જોડાઇ ચૂક્યા છે. રાજ્ય અને જિલ્લા સ્તરના કોર્ડિનેટર ઉપલબ્ધ છે. અમે 20 કેટેગરી અને 49 સબ કેટેગરી સામેલ કરી છે. જોકે જિલ્લા સ્તરનો ડેટા દરેક લોકો જોઇ શકશે પરંતુ અમુક વિગતો માત્ર અધિકારી જોઇ શકશે. 201 સરકારી હોસ્પિટલ, 49 ઇસીઆઇસીના હોસ્પિટલ, 50 રેલવે હોસ્પિટલ અને 12 પોર્ટની હોસ્પિટલની વિગતો અમે આ પોર્ટલમાં ઉપલબ્ધ કરાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


આ તસવીર કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલની છે. અહીં ડોક્ટર રેડ જોનમાં રહેતા એક વ્યક્તિની રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરી રહ્યા છે.

Related posts

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિત મળ્યા

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

પાકિસ્તાન કરતારપુર કોરિડોરને કાલથી ખોલવા તૈયારઃ ભારતે કહ્યું, ‘ભ્રમ ફેલાવવા પ્રયાસ’

Amreli Live

મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયા

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live