30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનને વધુ એક મોટો ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટે ચાઈનીસ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

લખનઉઃ ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશને ટેક્નિકલ ખામીઓને કારણે કાનપુર, આગ્રા મેટ્રો માટે ચાઈનીસ કંપનીના ટેન્ડરને રિજેક્ટ કરી દીધા છે. કોર્પોરેશને કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને આપ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ચીનની કંપની CRRCએ ભર્યું હતું ટેન્ડર
આ પ્રોજેક્ટ માટે ચીનની કંપની CRRC નૈનજિંગ પુઝહેન લિમિટેડે પણ ટેન્ડર ભર્યું હતું પરંતુ ટેક્નિકલ ખામીઓને કારણે ચીનની કંપનીઓને અયોગ્ય જાહેર કરવામાં આવી. બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક ભારતીય કંસોર્ટિયમ છે. કાનપુર અને આગારા બંને મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ 67 ટ્રેન મોકલવામાં આવશે જેમાં પ્રત્યેક ટ્રેનમાં 3 કોચ હશે. જેમાંથી 39 ટ્રેન કાનપુર અને 28 ટ્રેન આગરા માટે હશે.

બોમ્બાર્ડિયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને મળ્યું ટેન્ડર
એક ટ્રેનમાં મુસાફરોની ક્ષમતા 980ની હશે. પ્રત્યેક કોચમાં 315-250 મુસાફર મુસાફરી કરી શકશે. યૂપીએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર કુમાર કેશવે જણાવ્યું કે રોલિંગ સ્ટોક્સ અને સિગ્નલિંગ સિસ્ટમ માટે ઈન્ટરનેશનલી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. આ ટેન્ડર બોમ્બાર્ડિયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને મળ્યું છે.


Source: iamgujarat.com

Related posts

વિડીયોઃ યુવતીએ માગી સેલ્ફી, મિલિંદ સોમણે રસ્તા પર જ કરાવ્યા પુશઅપ્સ

Amreli Live

ભારત-ચીન તણાવઃ રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગે ચીની સૈન્યને આપ્યો આ આદેશ

Amreli Live

ભારતમાં કોરોનાની સ્પીડ વધી, કુલ કેસની સંખ્યા 11 લાખને પાર

Amreli Live

લોકડાઉનની અસર: હંમેશા ધમધમતા સીજી રોડ પરની 10% દુકાનોના પાટિયા પડ્યા

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

સુરત: મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા

Amreli Live

કોરોના તાંડવ: અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 26ના મોત, દર કલાકે એક દર્દી મોતને ભેટ્યો

Amreli Live

‘કચ્છમાં ફરી એકવાર આવી શકે છે મોટો ભૂકંપ, સૌરાષ્ટ્ર- અમદાવાદ સુધી થશે અસર’

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

હાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસો

Amreli Live

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

Amreli Live

લુચ્ચા ચીનની દરેક ચાલ પર ભારતીય એરફોર્સની નજર, આક્રમક હુમલા માટે તૈયાર

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના બેકાબુ: માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો વધારવાની ફરજ પડી

Amreli Live

સૂર્ય ગ્રહણઃ આજે રાત્રે 10.03 વાગ્યાથી વેધ શરું થતા સૂતક લાગશે, કાલે બપોરે 1.38 વાગ્યે મોક્ષ

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

આ શહેરમાં કોરોનાના દર્દીનો ફોટો ક્લિક કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

કોરોના વાયરસઃ સંક્રમણથી બચવા આ 3 વસ્તુ લીધા વગર ઘર બહાર ન નીકળવું

Amreli Live