30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

નવી દિલ્હીઃ ગલગાવમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ચીન તરફથી સૈન્યને સરહદ પર ઉતારવામાં આવી રહ્યું હોવાની ખબરો વચ્ચે હવે અમેરિકાએ આ દિશામાં પગલું ભરવાની વાત કરી છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ચીનને ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પોમ્પિયોએ જણાવ્યું કે, ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા અનેફિલીપીન જેવા એશિયાના દેશોને ચીનથી વધતા ખતરોને ધ્યાનમાં રાખીને અમેરિકા દુનિયામાં તૈનાત પોતાના સૈનિકોની સમિક્ષા કરી રહ્યું છે. આ પછી સૈનિકોને એ રીતે પોસ્ટિંગ સોંપાશે કે જરુરિયાત પડે ત્યારે ચીનની સેના પીપલ લિબરેશન આર્મી (PLA)નો સામનો કરી શકે. પોમ્પિયોએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રેસલ્સ ફોરમ 2020માં એક સવાલના જવાબમાં આ જણાવ્યું.

પોમ્પિયોએ કહ્યું કે, સૈનિકોનું પોસ્ટિંગ જરુરી સ્થિતિના આધારે કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાઓ પર અમેરિકાના સંશાધનો ઓછા રહેશે. તેમણે કહ્યું કે, મેં હમણાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીથી ખતરાની વાત કહી છે, માટે ભારતને ખતરો, વિયતનામને ખતરો, મલેશિયા, ઈન્ડોનેશિયાને ખતરો, દક્ષિણ ચીન દરિયાનો કડકાર છે. અમેરિકાના ખતરાને જોતા જણાય છે કે સાઈબર, ઈન્ટેલિજન્સ અને મિલિટરી જેવા સંસાશધનો કઈ રીતે વહેંચવામાં આવે.

અમેરિકા ક્યાં પોતાની સેનાને પોસ્ટ કરશે?

સૂત્રોનું માનીએ તો અમેરિકા હિન્દ મહાસાગર સ્થિત સૈન્ય ઠેકાણા પર ડિયોગાર્શિયા પર 9500 સૈનિકોને તૈનાત કરશે. આ સિવાય તાઈવાનમાં પણ પોતાના સૈન્યને તૈનાત કરવા માટે જગ્યા આપી શકે છે. જણાવી દઈએ કે અમેરિકાના સૈન્ય ઠેકાણા, જાપાન, દક્ષિણ કોરિયા, ડિયોગાર્શિયા અને ફિલીપીન્સમાં છે.


Source: iamgujarat.com

Related posts

સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં સતત બીજા વર્ષે નોંધાયો ઘટાડો

Amreli Live

બિગ બીએ ‘કોરોના વોરિયર્સ’નો માન્યો હતો આભાર, કર્યો હતો સુરતનો ઉલ્લેખ

Amreli Live

પાકિસ્તાનમાં કોરોનાના કેસ 2 લાખને પાર, 4 હજાર કરતા વધુના મોત

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

Amreli Live

વડોદરાઃ સરહદ પરના સૈનિકો માટે 12,000 રાખડીઓ મોકલશે આ પ્રિન્સિપાલ

Amreli Live

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવાર પર કોરોના સંકટ, 4 સભ્યો પોઝિટિવ નોંધાયા

Amreli Live

મંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો

Amreli Live

સૌરવ ગાંગુલી આજે પણ નથી ભૂલ્યો તે પીડાદાયક ઘટના

Amreli Live

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ભારે પવન ફૂંકાયો

Amreli Live

સુશાંતના પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી ખાસ અપીલ, ટ્વીટ વાઈરલ

Amreli Live

પાકિસ્તાનઃ કોરોના સામે લડવા રૂપિયા નથી, પણ ઈમરાન ખાને ડિફેન્સ બજેટમાં કર્યો વધારો

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live

‘પહેલી વખત માર્યા ગયા ચાર આંતકવાદી સંગઠનોના ચીફ’

Amreli Live

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોનો સપાટો એક જ દિવસમાં 8 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું

Amreli Live

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

હવે Bubonic Plagueનો કહેર, આ દેશમાં થયું પહેલું મોત

Amreli Live

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live