30.8 C
Amreli
09/08/2020
bhaskar-news

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરીગલવાનમાં 15 જૂનના રોજ થયેલી અથડામણ બાદ ભારત અને ચીનના કમાન્ડર્સસૈનિકોને હટાવવા માટે તૈયાર થઈ ગયા હતા. આજે રાજદ્વારી સ્તર પર પણ વાતચીત થઈ છે, પણ ગલવાનમાં હજુ પણ તણાવભરી સ્થિતિ ઓછી થઈ નથી. લશ્કરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાટીમાં કેટલાક કિલોમીરના ઘેરામાં ચીનના સૈનિકો હજુ પણ છે. દરમિયાન, ભારતીય હવાઈદળ(IAF)ના લડાકૂ વિમાનોએતે સ્થળ પરથી ઉડ્ડાન ભરી હતી કે જ્યાં 15 જૂનના રોજ બન્ને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે ચીન
ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે પૂર્વી લદ્દાખમાં ચીન સતત તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી રહ્યું છે તેમ જ સૈનિકોની સંખ્યા પણ વધારી રહ્યું છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પેંગોગ સરોવર કે જેને ફિંગર અરિયા પણ કહેવામાં આવે છે તેની આજુબાજુ સતત નિર્માણ કાર્ય કરી રહ્યા છે અને પોતાના સૈનિકોની સંખ્યા સતત વધારી રહ્યું છે. આ વિસ્તારમાં 4 મેના રોજ અનેક જગ્યા તૈયાર કરવા કામ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં અહી PLAના 10 હજારથી વધારે સૈનિક અહીં છે.

ગલવાન ઘાટીમાં પણ ચીનને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં ફિંગર-8 સુધીના એરિયાને પોતાની સીમા માને છે, જોકે ચીન સાથે તાજેતરની અથડામણ આ મુદ્દે થઈ હતી, કારણ કે PLAના જવાનોએ ભારતીય જવાનોને ફિંગર-8થી આગળ જતા અટકાવ્યા હતા. ફિંગર એરિયામાં સતત ચીન નવા વિસ્તારો પોતાના કબ્જામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, આ જગ્યા પર અથડામણ બાદ ચીને નવી જગ્યાઓ ઉભી કરી લીધી છે. ભારતીય સીમામાં સૈનિકોના પેટ્રોલિંગ પોઇન્ટ PP-15, PP-17 અને PP-17A પાસે ચીનની જે છાવણીઓ હતી તે હજુ પણ છે. ચીન અહીં માર્ગનો ઉપયોગ કરે છે અને જો તેને જરૂર પડશે તો ખૂબ જ ઝડપથી ભારતીય વિસ્તારોમાં પોતાના સૈનિકો અને ઉપકરણ મોકલી શકે છે.

બે એરબેઝ પર ફાઈટર જેટ ગોઠવવામાં આવ્યા
ચીનના હોટન અને ગારગુંસા એરવેઝ પર ફાઈટર જેટ્સ વધારવામાં આવ્યા છે. અહીં બોમ્બર્સ અને SU-30 લડાકૂ વિમાનો ગોઠવવામાં આવ્યા છે. ચીને ભારતીય સીમાની બાજી બાજુ એર ડિફેન્સ સિસ્ટમ S-400 પણ ગોઠવ્યું છે. ભારત અને રશિયા વચ્ચે આ એર ડિફેન્સ સિસ્ટમને લઈ સમજૂતી થઈ છે. એવું માનવામાં આવે છે કે જુલાઈના અંત ભાગ સુધીમાં આ ડિફેન્સ સિસ્ટમ ભારતને મળી જશે. કોરોના માહામારીને પગલે ડિલિવરીમાં વિલંબ થયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શ્રીનગર-લદ્દાખ હાઈવે પર 18 જૂનના રોજ ગગનગીર આજુબાજુ આવતી ગાડીઓ પર ભારતીય સેના નજર રાખી રહી છે. ભારતે સીમા વિવાદના ઉકેલ વચ્ચે ચીનને ચેતવણી પણ આપી છે કે તે ગલવાન ઘાટીને લઈ બેવકૂફીભર્યા નિવેદન ન આપે

Related posts

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, અમદાવાદમાં જ 140, રેપિડ બ્લડ ટેસ્ટની સંખ્યા વધારાશે, કુલ દર્દી 1604

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

ભાવનગરના ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જંગલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live