26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભારકોરોના વાયરસના કારણે આવેલી મંદીના કારણે તકવાદીઓ દ્વારા થતાભારતીય કંપનીઓનાટેકઓવર અનેહસ્તાંતરણને અટકાવવાના પ્રયાસ રૂપે ભારત સરકારે તેની સીધા વિદેશી રોકાણની (FDI) પોલિસીમાં તાત્કાલિક અસરથી ફેરફાર કર્યો છે. જાણકારોના માટે સરકારે આ પગલું ખાસ કરીને ચીનનાબહોળા પ્રમાણમાં થઇ રહેલા રોકાણને રોકવા માટે ભર્યું છે. ચીન અમુક સમયથી ભારત સહિત એશિયાના દેશોમાં આવેલી મંદીનો લાભ ઉઠાવી ઘણી કંપનીઓમાં રોકાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ ચીનની સેન્ટ્રલ બેંકે HDFC લિમિટેડમાં મોટું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.નવી નીતિ અનુસાર, ભારતની સરહદ સાથે જોડાયેલા કોઈ પણ દેશ અથવાઆવા દેશનો નાગરિક ભારત કેભારતીય કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે તો તે ફક્ત સરકારી રૂટહેઠળ જ રોકાણ કરી શકાશે. અગાઉ આવી શરતો માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરતી માર્યાદિત હતી. આ નિર્ણય અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીએન્ડ ઇન્ટરનલ ટ્રેડનું FDI પૉલિસીનું નોટિફિકેશન

ચીન પાછલાં બારણેથી ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું હતું

જાણકારોના મતે કોવિડ-19ના ફેલાવા દરમિયાન ઉભી થયેલીનાણાકીય કટોકટી બાદ ચીનેવિશ્વભરમાં નબળી પડેલીઅનેક કંપનીઓને ટેકઓવર કરી છે અને આ વાતથી ઘણા દેશો ચિંતિત છે. ભારતમાં પણ ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે જોતા સાવધાની રૂપે ભારત સરકારે વિધેશી રોકાણના નિયમોને કડક બનાવ્યા છે.

અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ પણ નિયંત્રણ મુખ્ય છે

કોરોના બાદ ચીનનાવધી રહેલા રોકાણને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ થોડા સમય પહેલા જ ચીન દ્વારા કરવામાં આવતા રોકાણ પાર વિવિધ પ્રકારે નિયંત્રણો લાગુ કર્યા છે. આમાં હવે ભારત પણ જોડાયું છે.

ચીનની સેન્ટ્રલ બેન્કે HDFC લિમિટેડના1.75 કરોડ શેર્સ ખરીદ્યા

હાઉસિંગ ફાયનાન્સ ક્ષેત્રે દેશની અગ્રણી ધિરાણકર્તા કંપની HDFC લિમિટેડના ચીનની સેન્ટ્રલ બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ 1.75 કરોડ શેર્સની ખરીદી કરી છે. આ સાથે જ HDFCમાં પીપલ્સ બેન્કની હિસ્સેદારી વધીને 1%ની ઉપર થઇ છે. સ્ટોક એક્સચેન્જમાં બતાવેલી જાણકારી મુજબ આ શેર્સની ખરીદી મોટાભાગે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કરવામાં આવી છે. આ સમય ગાળામાં HDFCનાશેરના ભાવ ઘણા તૂટ્યા હતા.

રાહુલ ગાંધીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

આ નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારને તેમનું સૂચન નોંધીને નિર્ણય લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


India changes FDI policy to prevent Chinese opportunistic investment in Indian companies to take advantage of recession

Related posts

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

કોરોનાના સંકટકાળ દરમિયાન બાળકોએ ક્યારથી સ્કૂલે જવું? કેવી રીતે સ્કૂલે જવું?

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

રાજકોટ ગ્રામ્યમાં 1થી 2, રાજુલા પંથકમાં 3, ખાંભામાં 2, ધારીમાં 1 ઇંચ વરસાદ, રાજુલામાં સાંબેલાધાર, વૃક્ષો ધરાશાયી, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

150 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ: 86 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

અમેરિકાની ટોચની સંસ્થાએ સંક્રમણનાં 6 નવાં લક્ષણોની પુષ્ટિ કરી છે, તેમાં-માથામાં દુખાવો, ગળામાં સોજો, સ્નાયુઓમાં દુખાવો અને સ્વાદ-દુર્ગંધ ન અનુભવવી

Amreli Live

વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી

Amreli Live

મહારાષ્ટ્રમાં જિમ અને સલૂન ખુલશે, પાકિસ્તાનમાં ફસાયેલા 204 ભારતીયો પરત ફર્યા, 14 દિવસ ક્વોરેન્ટીન રહેશે; દેશમાં અત્યારસુધી 4.74 લાખ કેસ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live