24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇચીનના જે શહેર વુહાનથી કોરોનાવાયરસ સંક્રમણની શરૂઆત થઇ હતી, ત્યાંની હોસ્પિટલોમાં અત્યારે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝીરો થઇ ગઇ છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની હોસ્પિટલોમાં હવે કોઇ પણ કોરોના સંક્રમિત દાખલ નથી. વુહાનમાં લોકડાઉન 8 એપ્રિલના હટાવવામાં આવ્યું હતું. આ શહેર 76 દિવસો સુધી લોકડાઉનમાં રહ્યું હતું.

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મિ ફેંગએ બેજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેડિકલ વર્કર્સના કપરા પ્રયાસો અને લોકોની મહેનતથી આ સિદ્ધી મેળવી છે. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે વુહાનમાં કોરોનાવાયરસનો છેલ્લો દર્દી શુક્રવારે સ્વસ્થ થઇ ગયો હતો.

હુબેઇ પ્રાંતમાં 50થી પણ ઓછા લોકો સંક્રમિત

અધિકારીઓએ જણાવ્યું કે હુબેઇ પ્રાંતમાં હવે 50થી પણ ઓછા લોકો સંક્રમિત છે. અહીં છેલ્લા 20 દિવસોમાં સંક્રમણનો કોઇ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી પાંચ કેસ બહારથી આવ્યા હતા જ્યારે બાકી 6 લોકલ ટ્રાન્સમિશનના છે. પાંચ લોકોને હેઇલોંગજિયાંગ પ્રાંતમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનનો આ પ્રાંત રશિયાથી જોડાયેલો છે. તેની રાજધાની હાર્બિન અને સુઇફેને શહેરમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના લીધે રશિયાની બોર્ડર બંધ કરવામાં આવી છે.

લગાતાર 11 દિવસથી કોઇ મોત નહીં
ચીનમાં છેલ્લા 11 દિવસોથી કોઇ મોત નોંધાયું નથી. ચીનમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 82 હજાર 827 કેસ સામે આવ્યા છે જેમાં 4362 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ ફોટો ચીનની રાજધાની બેજિંગનો છે. અહીં મહિલા તેના બાળક સાથે ફેસ માસ્ક પહેરીને જઇ રહી છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારી પ્રમાણે વુહાનમાં છેલ્લો સંક્રમિત દર્દી શુક્રવારે સ્વસ્થ થયો છે.

Related posts

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

શહેરમાં 15 મેના રોજ શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

Amreli Live

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

એક દિવસમાં 90 કેસના વધારા સાથે કુલ આંકડો 468 પર પહોંચ્યો, વધુ ત્રણ મોત નોંધાતાં કુલ 22 ભોગ બન્યા

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live