27.4 C
Amreli
20/10/2020
અજબ ગજબ

ચિકનગુનિયા, ડેન્ગ્યુમાં મદદગાર છે આ અમૃત રસ, જાણો આર્ટિકલમાં વધુ માહિતી.

વ્યક્તિની ઈમ્યુંનીટી એટલે કે તેની રોગપ્રતિકારક શક્તિ તેને બીમાર થવાથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તે વારંવાર બીમાર થતા રહે છે. એટલું જ નહિ આજકાલ લોકોની રોગપ્રતિકારક શક્તિ એટલી બધી નબળી થઈ ગઈ છે કે, કોઈપણ નાનો મોટો તાવ પણ મટવાનું નામ નથી લેતો.

ઘણીવાર એન્ટી બાયોટીકનો નિયમિત ઉપયોગ કરવા પર પણ તે પોતાની અસર દેખાડી શકતું નથી, ઉપરથી બીમારીને વધારવાનું કામ કરે છે. તેવામાં તમે આયુર્વેદના માધ્યમથી તમારા કુટુંબને એકદમ સ્વસ્થ રાખી શકો છો. કુટુંબને સ્વસ્થ રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે.

તેના માટે ઓન્લી આયુર્વેદ (Only Ayurved) કંપનીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ‘અમૃત રસ’ નામથી પ્રોડક્ટ બનાવી છે. તેનું નિયમિત માત્ર 1 ચમચી સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી મજબુત થઇ જશે કે, તમે કોઈપણ રોગ સામે સરળતાથી લડી શકશો. તો આવો જાણીએ અમૃત રસના ફાયદા વિષે.

અમૃત રસના ફાયદા : જણાવી દઈએ કે, અમૃતરસ ત્રણ વસ્તુઓના મિશ્રણથી બને છે, અને તે ત્રણ વસ્તુઓ તુલસી, ગળો અને પપૈયા છે. આ દરેક વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને શરીરમાં બીમારીઓ સામે લડતા રહી ઓછા થઇ ગયેલ પ્લેટલેટ્સને તરત વધારવાનું કામ કરે છે.

અમૃત રસની મદદથી ઓન્લી આયુર્વેદ અત્યાર સુધી ઘણા લોકોને ડેન્ગ્યું તાવ જેવી અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકી છે. તમે તેને નિયમિત રોજ 1 ચમચી સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને કે પછી ડોક્ટરની સલાહ મુજબ પી શકો છો. તેમાં તમે લીંબુ નીચોવીને પણ પી શકો છો. તેનાથી તમારી ઈમ્યુંનીટી વધુ મજબુત બનશે.

અમૃત રસનું સેવન કેવી રીતે કરવું? સ્વસ્થ વ્યક્તિએ તેની 1 ચમચી અને બાળકોએ અડધી ચમચી સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી પીવું જોઈએ. બીમારી હોય તો 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેની 1 ચમચી પાણીમાં મિક્સ કરીને દિવસમાં 3 વખત આપો. જો તે લેવાથી બીમાર વ્યક્તિને ઉલટી થાય, તો તેમાં મધ ભેળવી શકો છો. જયારે પણ આ આપો તો ભોજન અને તેની વચ્ચે 1 કલાકનો ગેપ હોવો જોઈએ.

ઓન્લી આયુર્વેદના અમૃત રસની કિંમત કેટલી છે? અમૃત રસની 1000 ml ની બોટલ 480 રૂપિયા છે. તેની એક ચમચીમાં 5 ml ના હિસાબથી તે રોજની સાડા ત્રણ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પડે છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરસના તાવમાં અમૃત રસ ઉપયોગી સાબિત થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ અને પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.

અમૃત રસ ક્યાંથી મળશે? તમે આ પ્રોડક્ટ ખરીદવા માટે ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરો. તમારે Paytm, google pay, bhim, phone pe કે અન્ય ઓનલાઇન માધ્યમથી એડવાન્સ પેમેન્ટ કરવું પડશે, અને તમારું એડ્રેસ ઉપર આપેલા નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે. કુરિયર દ્વારા આ પ્રોડક્ટ તમને ઘર બેઠા મળી જશે. ગુજરાતમાં ડીલેવરી ફ્રી છે.


Source: gujaratilekh.com

Related posts

સ્વામી વિવેકાનંદના 10 સૂત્ર : જ્યાર સુધી તમે તમારા કામમાં વ્યસ્ત છો, ત્યાર સુધી કામ સરળ રહશે, પરંતુ આળસમાં કોઈ કામ સરળ લાગતું નથી

Amreli Live

ખરા જીવનના હીરો અક્ષય કુમાર અને સોનુ સૂદને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા ઉપર માંગણી જોરમાંર

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live

હવે તમને મળશે ફક્ત શુદ્ધ સરસવનું તેલ, બધા પ્રકારના ભેળસેળ ઉપર લાગશે પ્રતિબંધ.

Amreli Live

ખરીદો ડીઝલવાળી સૌથી દમદાર હેચબેક કાર, જાણો ફીચર્સ અને ખાસિયત.

Amreli Live

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

વાસ્તુશાસ્ત્ર : ઘરની આગળ ન હોવો જોઈએ કંટાળો છોડ, મકાનથી ઉંચુ ઝાડ સમસ્યાનું કારણ થઇ શકે.

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.

Amreli Live

નવરાત્રીમાં જો ભૂલથી તૂટી જાય વ્રત તો કરો આ ઉપાય.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

જાણો પૂજનથી લઈને ભોજન સુધી ઉપયોગ થનારા નારિયળથી જોડાયેલ ખાસ વાતો

Amreli Live

ભારતમાં પબજી ગેમની આ રીતે થઈ શકે છે ફરીથી એન્ટ્રી, જાણો કોણ તેને પાછું લાવી શકે છે.

Amreli Live

એમેઝોન દ્વારા પહોંચાડવામાં આવ્યો આ ગેરકાયદેસર પથ્થર, ડિલિવરી બોય પર કેસ.

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live