26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

ફક્ત ચાર પાન અને અધધ ચાર લાખ રૂપિયાનો છોડ, જાણો ખાસિયત.

4 લાખ રૂપિયાથી તમે શું નથી કરી શકતા. તમે અમુક દિવસો માટે કયાંક ફરવા જઈ શકો છો, અથવા કોઈ ગાડી ખરીદી શકો છો. જો તમે આ બધું નથી કરવા ઇચ્છતા, તો તમે એક છોડ પણ ખરીદી શકો છો. તમને આ મજાક લાગી રહ્યું હશે, પણ ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ 4 લાખ રૂપિયાથી વધારે કિંમત ચૂકવીને 4 પાંદડાવાળો છોડ ખરીદ્યો છે.

તે છોડ માટે એક વેબસાઈટ જેનું નામ ટ્રેડ મી છે તેના પર બોલી લગાવવામાં આવી હતી. ત્યારબાદ સૌથી વધારે બોલી લગાવવાવાળા વ્યક્તિએ 8,150 ન્યુઝીલેન્ડ ડોલર (4.02 લાખ રૂપિયા) માં છોડ ખરીદ્યો. રાફિડોફોરા ટેટ્રાસપેર્મા નામના આ દુર્લભ છોડની ખાસિયત એ છે કે તેના પર પીળા, ગુલાબી, સફેદ અને જાંબલી રંગના પાંદડા પણ આવે છે. તેને ફિલોડેંડ્રોન મિનિમાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

છોડને વેચવાવાળાએ ટ્રેડ મી (Trade Me) સાઈટ પર લખ્યું હતું કે, આ છોડ પર વર્તમાન સમયમાં લીલા અને પીળા રંગના પાંદડા સાથે કુલ 4 પાંદડા છે. લીલા રંગના પાંદડા છોડને પ્રકાશ સંશ્લેષણની સુવિધા આપે છે. તેમજ આછા લીલા અથવા પીળા પાંદડા તેના વિકાસ અને સારવાર માટે જરૂરી શર્કરાનું ઉત્પાદન કરે છે. સંપૂર્ણ રીતે લીલા રંગની ડાળી પર અમુક પરિવર્તનશીલ પાંદડા એ વાતની ગેરેંટી નથી આપતા કે, ભવિષ્યમાં તે કેટલી ઝડપથી અને કઈ રીતે વધશે.

સામાન્ય રીતે વેરિગેટેડ મિનિમાને 14 સેન્ટિમીટરના કાળા કુંડામાં રોપવામાં આવે છે. આ છોડને ટ્રેડ મી નામની કંપનીએ વેચ્યો છે. તેની પ્રવક્તા રુબી ટૉપજેંડે કહ્યું કે, ઓગસ્ટની શરૂઆતમાં તેની સૌથી ઊંચી કિંમત 6500 ડોલર (એટલે કે 3.19 લાખ રૂપિયા) ગઈ હતી. પણ ઓગસ્ટના અંતમાં એક ખરીદદારે તેને 4.02 લાખ રૂપિયામાં ખરીદ્યો. આ છોડની માંગ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ છે. આને ખરીદનાર લોકો આ છોડને બાળકની જેમ સાચવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

નવરાત્રીમાં પોતાની રાશિ અનુસાર માતા રાણીને ચઢાવો આ પુષ્પ, વરસશે કૃપા.

Amreli Live

હવે બાળકોને આ રસી મફત મળશે, કોરોનાને કારણે તે પણ જરૂરી છે.

Amreli Live

ગુરુવારે આ 4 રાશિઓવાળા રહે સાવધાન, આમના ગ્રહ – નક્ષત્ર છે પ્રતિકૂળ.

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

શુભ યોગ બનવાથી ધનુ, મકર અને મીન રાશિવાળાને મળી શકે છે ફાયદો, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

બાળકનો જન્મ વિમાનમાં થયો, તો તે કયા દેશનો નાગરિક થશે? આઈએએસ ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલોના જવાબ.

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

છોકરીએ 16 વર્ષ સુધી કપાવ્યા નહિ પોતાના વાળ, હવે વાળના થઇ ગયા છે એવા હાલ, જુઓ ફોટા

Amreli Live

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

Amreli Live