27.4 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

ચાણાક્ય નીતિ : આ 3 પરિસ્થિતમાં ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, ભોગવવા પડે છે ખુબ જ દુઃખ.

ચાણક્ય અનુસાર આ 3 પરિસ્થિતિઓમાં પુરુષોને ખુબ જ વધારે દુઃખ ભોગવવું પડે છે. ચાણક્ય એક ખુબ જ સમજુ વ્યક્તિ હતા. તેમણે પોતાના જીવનકાળમાં ઘણા પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કર્યા. તે જ્ઞાનના આધારે તેમણે ‘ચાણક્ય નીતિ’ પણ લખી. તેમાં તેમણે જીવનનો સાર અને ઉપદેશો વર્ણવ્યા. તેવામાં આજે અમે તમને આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલો એક શ્લોકનો અર્થ સમજાવવા જઈ રહ્યા છીએ.

આ શ્લોક આ મુજબ છે – वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्। भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।। આ શ્લોકમાં ચાણક્યએ ત્રણ એવી વસ્તુ જણાવી છે, જેને લઈને પુરુષોને સૌથી વધુ દુઃખ હોય છે.

પહેલી સ્થિતિ – ઘરડા વ્યક્તિની પત્નીનું મરવું : આ શ્લોકમાં ચાણક્ય જણાવે છે કે કોઈ પણ ઘરડા પુરુષની જો પત્ની મરી જાય છે, તો તે દુર્ભાગ્યથી ઓછું નથી હોતું. ઘડપણ એક એવો પડાવ છે. જયારે પુરુષને પત્નીનો સાથ સૌથી વધુ જરૂરી હોય છે. પોતાની પત્ની વગર તે જીવન નથી પસાર કરી શકતા. એટલા માટે કોઈ ઘરડા પુરુષની પત્ની તેના પહેલા મરી જાય, તો તે તેના માટે દુર્ભાગ્યની વાત હોય છે.

old age and no money

બીજી સ્થિતિ – બધા પૈસા દુશ્મનો પાસે જતા રહેવા : બીજી સ્થિતિ વિષે આચાર્ય ચાણક્ય જણાવે છે કે જો કોઈ વ્યક્તિનું સંપૂર્ણ ધન દુશ્મન પાસે જતું રહે તો તે પાયમાલ થઇ જાય છે. પોતાની મહેનતની કમાણી દુશ્મનોના હાથમાં જોઈ એક પુરુષ માટે ઘણી દુઃખદ વાત હોય છે. તે એક જ સમયમાં બમણા સંકટની સ્થિતિમાં હોય છે. તેનું ધન દુશ્મન તેની વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે. ધન ન હોવાથી તેનું જીવન પણ સારી રીતે નથી ચાલી શકતું.

ત્રીજી સ્થિતિ – બીજા લોકો ઉપર નિર્ભર રહેવું : ત્રીજી સ્થિતિ વિષે આચાર્ય ચાણક્ય કહે છે કે જયારે એક પુરુષ કોઈ બીજી વ્યક્તિ ઉપર નિર્ભર રહે છે, તો તે તેનું આપેલું ભોજન ગ્રહણ કરે છે, તે અજાણ્યા લોકોના અહેસાન હેઠળ દબાઈ જાય છે. તેવામાં આ પ્રકારના પુરુષોનું જીવન નર્ક સમાન બની જાય છે. આ સ્થિતિમાં તેને એક સાથે ઘણા દુઃખોનો સામનો કરવો પડે છે. બસ એ કારણ છે કે તમારે બીજા ઉપર આધારિત રહેવાથી દુર રહેવું જોઈએ.

પત્નીનું મરવું કે ન મરવું ભલે તમારા હાથમાં ન હોય પરંતુ બીજા ઉપર આધારિત ન રહીને તમે આ દુઃખ માંથી છુટકારો મેળવી શકો છો. તે પોતાના કમાયેલા ધનને દુશ્મનોની નજરથી બચાવીને રાખે. વધુ પૈસાનો દેખાડો ન કરો. જ્યાં સુધી બની શકે તો દુશ્મન બનાવવાથી જ બચો. આશા રાખીએ છીએ કે તમને આ વાતો પસંદ આવી હશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, ભોલેનાથના મળશે આશીર્વાદ

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ લોન્ચ કરી સ્કેનિંગ એપ, આત્મનિર્ભર ભારત અભિયાનથી થયા પ્રેરિત.

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

બિગ બોસ 14 માં શું આ વખત ગાળો રહશે ભરપૂર? કારણ કે આવી રહ્યા છે યુટ્યુબ સેન્સેશન CarryMinati

Amreli Live

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

પ્રેમિકાએ માંગણી કરી ચંદ્રની તો આ યુવકે ખરીદી લીધી ચંદ્ર પર એક એકર જમીન, જાણો તે બનાવ વિષે

Amreli Live