27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

ચાણક્ય નીતિ : આ 4 પરિસ્થિતિ આવે તો તરત ભાગી જવું જોઈએ, નહીં તો જીવ અને સમ્માન બંને જઈ શકે છે

ચાણક્ય અનુસાર હંમેશા આ 4 પરિસ્થિતિમા ભાગવું પડે તો ભાગી જાઓ નહીં તો માનસમ્માનની સાથે જીવ પણ જઈ શકે છે. આચાર્ય ચાણક્યએ ચાર એવી સ્થિતિ જણાવી છે, જેમાંથી વ્યક્તિએ તરત ભાગી નીકળવું જોઈએ. અહીં જાણો તે ચાર સ્થિતિઓ કઈ કઈ છે અને તેમાંથી શા માટે ભાગવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે –

ઉપસર્ગેડન્યચક્રે ચ દ્રુર્ભિક્ષે ચ ભયાવહે,

અસાધુજનસંપર્કે ય: પલાયતિ સ જીવતી.

1. આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ સ્થળ પર તોફાન અથવા ઉપદ્રવ થઇ જાય, તો તરત ત્યાંથી નીકળી જવું જોઈએ. કારણ કે જો આપણે તે ક્ષેત્રમાં ઉભા રહીશું તો ઉપદ્રવીઓની હિંસાનો શિકાર થઈ શકીએ છે. સાથે જ શાસન-પ્રશાસન દ્વારા ઉપદ્રવીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં ફસાઈ શકીએ છીએ. એટલા માટે એવા સ્થળો પરથી તરત ભાગી નીકળવું જોઈએ.

2. જો શત્રુ અચાનક પોતાની સંપૂર્ણ તાકાતથી હુમલો કરી દે તો તે સમયે ત્યાંથી જીવ બચાવીને ભાગવામાં જ ભલાઈ છે, કારણ કે તમે તે સમયે તેના હુમલાનો જવાબ આપવાની સ્થિતિમાં નથી હોતા. એવામાં તમારો જીવ પણ જઈ શકે છે. એટલા માટે ત્યાંથી ભાગી નીકળવું જ યોગ્ય રહે છે.

3. જે સ્થળ પર તમે રહો છો, ત્યાં દુકાળ પડી જાય તો તે જગ્યાને છોડી દેવી જોઈએ. કારણ કે એવી જગ્યા પર વધારે દિવસ રહી શકવું મુશ્કેલ હોય છે.

4. જો કોઈ ગુનેગાર અથવા એવો વ્યક્તિ જેનું સમાજમાં માન-સમ્માન ન હોય, તે આપણી પાસે આવીને ઉભો રહી જાય તો ત્યાંથી તરત જ નીકળી જવું જોઈએ. કારણ કે એવા વ્યક્તિ સાથે ઉભા રહેવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પર ડાઘ લાગી શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

શ્રી કૃષ્ણના મહેલની જગ્યાએ બનાવ્યું દ્વારકાધીશ મંદિર, પુરાતાત્વિક શોધ અનુસાર લગભગ 2200 વર્ષ જૂનું છે આ

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય, આ રાશિઓ પર પડશે વ્યાપક અસર, અપનાવો આ ઉપાય

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

આજે આ 8 રાશિઓનો બની રહ્યો છે લાભનો યોગ, વિવાદોમાં પડવાથી બચવું પડશે.

Amreli Live

એકવાર ફરી ચર્ચામાં છે ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવ, આ વખતે રસપ્રદ રીતે ગણિત ભણાવવાનો વિડીયો વાયરલ.

Amreli Live

જો તમને છે ગેસની સમસ્યા તો ના ખાશો આ શાકભાજી.

Amreli Live

ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે સગાઈ કરીને કર્યા બધાને અચરજ, જાણો કોણ છે આ સુંદર છોકરી?

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

ગણપતિ બાપ્પા જલ્દી સજાવશે આ 6 રાશીઓનું ભાગ્ય, સુખ-સમૃદ્ધિમાં થશે સતત વૃદ્ધિ

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

સંયુક્ત નામ ઉપર મકાન ખરીદવું છે ખુબ ફાયદાકારક સોદો, જાણો કેવી રીતે, જણાવી રહ્યા છે એક્સપર્ટ.

Amreli Live

મળો રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવા વાળા સોમપુરા પરિવારને, 15 પીઢીઓ બનાવી ચુકી છે 131 મંદિર

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

ભારતીયો માટે સારા સમાચાર : સેમસંગ વિયેતનામમાંથી કારોબાર ઉંચકીને આવશે ભારત, મોટી સંખ્યામાં મળશે નોકરીઓ

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live