28.5 C
Amreli
26/01/2021
મસ્તીની મોજ

ચાણક્ય નીતિ અને ગીતા બંનેમાં છુપાયેલી છે સફળતાની ચાવી, ફક્ત કરવા પડશે આ 2 નાનકડા કામ

મનુષ્ય પોતાની અંદર આ બે ગુણને વિકસિત કરી લે, તો તેને જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકશે નહિ. જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે. દરેકને સફળતાનો સ્વાદ ચાખવો છે. આમ તો તેના માટે મહેનત અને પોતાને યોગ્ય કરવાની વાત આવે છે, તો ઘણા બધા લોકો આળસ કરી જાય છે. તેથી આજે અમે તમને સફળતાની સાચી ચાવી જણાવવા જઈ રહ્યા છીએ. આ ચાવી આપણે બધાને પ્રાપ્ત થઇ શકે છે. તેના માટે બસ થોડી એવી મહેનત કરવાની રહેશે.

આમ તો ચાણક્ય નીતિ અને ગીતા ઉપદેશમાં સફળતાની ચાવી દેર્શાવવામાં આવી છે. તે મુજબ જો માણસ પોતાની અંદર બે વિશેષ ગુણો વિકસિત કરી લે, તો તેને જીવનમાં સફળ થવાથી કોઈ નથી રોકી શકતા. હંમેશા એ જોવામાં આવે છે કે વહેલી સફળતા માટે માણસ શોર્ટકટ શોધવા લાગે છે. તે ધીરજ અને સંયમથી કામ લઈને પોતાને યોગ્ય નથી બનાવતા. પરંતુ સારી અને મૌલીક વસ્તુને ભૂલી ખોટા રસ્તે જવા લાગે છે. એટલા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે તેને આ બે ગુણ ઉપર કામ કરવું જોઈએ.

happy

મધુર વાણી : આચાર્ય ચાણક્યએ તેની ચાણક્ય નીતિમાં મધુર વાણીનું મહત્વ સમજાવ્યું છે. તે મુજબ જો તમારી વાણી મધુર હશે, તો તમારી ભાષા અને વર્તનમાં એક અલગ જ સોંદર્ય ખીલીને સામે આવશે. વાણીમાં એવી મધુરતા હોવી જોઈએ કે તે સીધી સામે વાળાના હ્રદયમાં પ્રવેશ કરે. જો તમારી વાણીમાં મીઠાસ ઉભી થશે, તો સામે વાળા તમારો ઠપકો પણ સાંભળી લેશે. તેને તમારી આસપાસ રહેવાનું ગમશે. તે તમારા દિલ સાથે જોડાઈ જશે. તમારી કહેલી વાત સાંભળશે.

તેનાથી વિપરીત વાણીમાં કડવાશ હોવાથી વ્યક્તિ તમારાથી દુર ભાગવા લાગશે. તે તમારી મદદ કરવાનું તો દુર તમને મળવાનું પણ પસંદ નહિ કરે. કડવી વાણી વાળા લોકો જીવનમાં વધુ સફળ નથી થઇ શકતા. કોઈ પણ તેને મનથી સન્માન નથી કરતા. તે પોતાની રીતે હંમેશા એકલા જ રહી જાય છે. આ કડવી વાણીની કિંમત તેને ઘણા અલગ અલગ નુકશાનના રૂપમાં ચૂકવવી પડે છે.

વિનમ્રતા : ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં ઘણા ઉપદેશ આપ્યા છે. તેમાંથી એક ઉપદેશ વર્તનમાં વિનમ્રતા લાવવાનો પણ છે. જેટલા પણ પૌરાણીક ગ્રંથ છે તેમાં જયારે કોઈ મહાન વ્યક્તિના ગુણોનું વર્ણન આવે છે, તો તેમાં વિનમ્રતાનું વર્ણન જરૂર થાય છે. તમે જેટલા સહજ અને સરળ હશો તમારી અંદર એટલી જ વિનમ્રતા હશે.

પ્રાચીન સમયમાં સંતોના આચરણમાં વિનમ્રતા હોવાને કારણે તેમના મનમાં શાંતિ રહેતી હતી. જયારે તમે જ્ઞાન, સંસ્કાર અને સત્યના રસ્તે ચાલો છો, તો વિનમ્રતા આપમેળે જ આવે છે. આ વિનમ્રતાથી તમે શત્રુને પણ મિત્ર બનાવી શકો છો. વિનમ્ર લોકો ઉપર માં લક્ષ્મી પણ હંમેશા કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભાઈબીજ વિશે તમારે આ બધું જાણી લેવું જોઈએ જાણી લો કામની આ વાતો

Amreli Live

સુનિલ શેટ્ટીને પોતાનો બીજા બાપ સમજતી હતી દીકરી આથિયા, પોતે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે શિવ યોગ, આ 6 રાશિઓ માટે છે શુભ.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

‘જુનિયર હાર્દિક’ સાથે કૃણાલ પંડ્યાએ શેયર કર્યો આ ક્યૂટ વિડીયો, ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

ભોળાના ભક્તો માટે ખુશખબરી 20 જુલાઈ પછી શરુ થઈ શકે છે અમરનાથ યાત્રા

Amreli Live

આ 4 રાશિ વાળાઓને સફળતાની મળશે ઘણી બધી તકો, ભોલેબાબાની કૃપાથી દરેક દુઃખ થશે દૂર.

Amreli Live

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેયર કરી પોતાની ‘મિરર સેલ્ફી’, દેખાયો હોટ અંદાજ.

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

આજે આ 8 રાશિઓને મળશે નસીબનો સાથ જયારે અન્ય લોકોને થઈ શકે છે નુકશાન.

Amreli Live

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live

આ 5 રાશિવાળાઓના જીવનની તમામ સમસ્યાઓ ગૌરી પુત્ર ગણેશ કરશે દૂર, મળશે મોટો નફો.

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live