26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ચાણક્ય નીતિ અનુસાર એક સુખી જીવન માટે વ્યક્તિએ આ બે અવગુણોથી દૂર રહેવું જોઈએ.

ચાણક્ય નીતિ : જીવનમાં આ વસ્તુઓની આદત નશા સમાન હોય છે, એક વખત લાગી જાય તો બધું બરબાદ થઇ જાય છે. ચાણક્યને સદીના સૌથી મોટા વિદ્વાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની ચાણક્ય નીતિ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. તેમણે પોતાના અનુભવથી જીવન જીવવાની સાચી રીત શોધી છે. જો આપણે ચાણક્ય નીતિ મુજબ આપણું જીવન જીવવાનું શરુ કરી દઈએ, તો જીવનમાં કોઈ દુઃખ નહિ રહે.

ચાણક્ય નીતિ મુજબ જીવનમાં તે વ્યક્તિ સુખી રહે છે, જે અવગુણોથી દુર રહે છે. તે અવગુણ વ્યક્તિના દુઃખના કારણ બને છે. તેનાથી તેને ખોટા તણાવ અને ભ્રમ થાય છે. તે ઘણી તકલીફોનું મૂળ પણ બને છે. ચાણક્ય નીતિ મુજબ એક સુખી જીવન માટે વ્યક્તિએ આ બે અવગુણોથી દુર રહેવું જોઈએ.

લાલચ ન કરો : લાલચ કોઈ બીમારીથી ઓછી નથી હોતી, તે એક વખત તમને લાગી જાય તો તમે ક્યારેય શાંતિથી બેસી નહિ શકો. તમારા મનમાં સતત કાંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થતી રહેશે. થોડા જ સમયમાં તે એક એવો નશો બની જશે, જેને પ્રાપ્ત કરવા માટે તમે ખોટા રસ્તાનો સાથ લેવાથી પણ પાછા નહિ પડો. આ બધી વસ્તુને કારણે તમારા જીવનમાંથી સુખ નામની વસ્તુ અદ્રશ્ય જ થઇ જશે.

લાલચ તમારા ઘરનો નાશ કરીને જ છોડે છે. તેના લીધે તમે જીવનમાં ક્યારે પણ સંતુષ્ટ નથી રહી શકતા. આ લાલચને કારણે તમારી પાસે પહેલાથી જે છે તેની તમને કદર નથી હોતી. તમે જીવનનો આનંદ લેવાને બદલે નવી નવી વસ્તુ પ્રાપ્ત કરવા પાછળ ભાગતા રહો છો. બસ એ કારણ છે કે જીવનમાં સુખ અને સંતુષ્ટ રહેવા માટે લાલચનો ભાવ તમારા મગજમાંથી કાઢીને ફેંકી દેવો જોઈએ.

નિંદા ન કરો : ચાણક્ય નીતિ મુજબ માણસે બીજાની નિંદા કરવાથી દુર રહેવું જોઈએ. તે પણ એક પ્રકારની બીમારી હોય છે. તે તમને લાગી જાય તો તમારી પ્રતિષ્ઠા અને યોગ્યતા નાશ થઇ જાય છે. ક્યારેય કોઈની નિંદા ન કરવી જોઈએ. જો તમે હંમેશા બીજાની બુરાઈ કરવા લાગશો તો તે અવગુણના ગુલામ થઈ જશો. નિંદા કરવાવાળા લોકોની સમાજમાં કોઈ ઈજ્જત નથી હોતી. તે લોકો હંમેશા નેગેટીવ વિચારોથી ભરાયેલા રહે છે.

આ પ્રકારના લોકો જીવનમાં આગળ નથી વધી શકતા. નિંદા કરવી અને સાંભળવી બંને જ ખરાબ ટેવ છે. જયારે તમે કોઈની નિંદા સાંભળો છો તો વહેલી તકે જ તે ટેવ તમને પણ ઘેરી લે છે. એટલા માટે હંમેશા સામે વાળાની સારી બાબતો અપનાવો. જો તેનામાં થોડી ખામી લાગે તો તેને ધ્યાનબહાર કરી દો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live

રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

માં દુર્ગાના આશીર્વાદ સાથે આજનો દિવસ લઈને આવ્યું છે લાભ અને સફળતાના અવસર.

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિવાળાઓ ને ફાયદો, કોનો સમય રહશે કઠણ.

Amreli Live

કોવિડ સમાપ્ત થયા પછી સરકાર બીજું આર્થિક પેકેજ લાવી શકે છે, સચિવે આપ્યો આ સંકેત.

Amreli Live

આ તારીખે જન્મેલ છોકરી હોય છે આત્મવિશ્વાસી, જાણો તેમની સાથે જોડાયેલા કેટલાક મોટા રહસ્ય.

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

2 ટ્રેન સામ સામે આવીને ઠોકાઈ ગઈ તે વખતે તમે DM હોય તો શું કરશો?

Amreli Live

મહાદેવની કૃપાથી આ 4 રાશિ વાળાઓનું નસીબ છે ખુબ ઊંચું, સુખ -સુવિધાઓથી જીવન થશે પરિપૂર્ણ.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

કુમાર અને રવિ નામના બન્યા શુભ યોગ, જાણો કઈ રાશિની સમસ્યાઓ થશે ઓછી, કોના આવશે સારા દિવસો.

Amreli Live