30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

ચાણક્ય નીતિ અનુસાર આ વાતો મિત્રતાને કરે છે નબળી, સુખી રહેવું હોય તો આ વાતોનું હંમેશા રાખો ધ્યાન.

તમારી મિત્રતાને કમજોર કરે છે આ વાતો, ચાણક્ય અનુસાર દરેકે રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન. ચાણક્યની ચાણક્ય નીતિ કહે છે કે, મિત્રતાની બાબતમાં વિશેષ સાવચેતી રાખવી જોઈએ. મિત્રતાનો પાયો વિશ્વાસ અને સમર્પણ પર ટકેલો હોય છે. એટલા માટે ક્યારેય એવી વાતો થવી ન જોઈએ જે આ મજબૂત સંબંધને નબળો પાડે.

ચાણક્યના જણાવ્યા અનુસાર મિત્રતા એક એવો સંબંધ છે, જે વ્યક્તિ પોતે બનાવે છે. સાચો મિત્ર કિંમતી રત્નથી ઓછો નથી હોતો. જીવનમાં જેટલા સારા મિત્રો હશે, વ્યક્તિની સફળતાની ગતિ એટલી જ ઝડપી હશે. એટલે કે વ્યક્તિની સફળતામાં મિત્રોનું ઘણું મોટું યોગદાન હોય છે.

મિત્રો બનાવતી વખતે જાગૃત રહેવું જોઈએ : ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ મિત્રો બનાવતી વખતે ખૂબ સાવચેત રહેવું જોઈએ. સમર્પણ એ મિત્રતાની પ્રથમ શરત છે. એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના મિત્રતાને મજબૂત બનાવે છે. સમર્પણ વિશ્વાસને લીધે આવે છે. જ્યારે આ બંને બાબતો જોડાઈ જાય છે, ત્યારે મિત્રતાનો રંગ ઊંડો થાય છે.

ચાણક્યની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે : ચાણક્યની ગણતરી દેશના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્ય એક શિક્ષક હોવાની સાથે સાથે અર્થશાસ્ત્ર જેવા ગંભીર વિષયોના નિષ્ણાંત પણ હતા. ચાણક્યએ માણસના જીવનને અસર કરતા વિષયોનો ખૂબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.

ચાણક્યનું માનવું હતું કે, વ્યક્તિના જીવનમાં મિત્રતાના સંબંધની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જે આ સંબંધને આદર આપે છે અને તેની ઉપયોગીતાને સમજે છે, તે ખરાબમાં ખરાબ સમયને પણ કોઈ પ્રકારના કષ્ટ વિના પસાર કરી શકે છે. ચાણક્યના જણાવ્યા મુજબ કેટલીક એવી બાબતો છે, જે મિત્રતાના સંબંધને નબળો બનાવે છે, તેથી તમારે આ બાબતોથી દૂર જ રહેવું જોઈએ.

સ્વાર્થની ભાવનાથી મિત્રતા ન કરો : ચાણક્યની ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાર્થી મિત્ર સંકટના સમયે સૌથી પહેલા સાથ છોડી દે છે. એટલા માટે મિત્રો એવા બનાવો જે સ્વાર્થી ન હોય. મિત્રતામાં ક્યારેય લાલચ અને સ્વાર્થનો ભાવ નહીં આવવો જોઈએ.

સંકટ સમયે સાથે ઉભો રહો : ચાણક્યના કહેવા મુજબ, સાચો મિત્ર તે જ છે જે સંકટના સમયે પડછાયાની જેમ ઉભો રહે. જે મિત્ર સંકટ સમયે ધૈર્ય પ્રદાન કરે અને તમને આગળ વધવાની પ્રેરણા આપે એવા મિત્ર સાચા મિત્ર કહેવાય છે.

પ્રેરણા આપે : ચાણક્યના જણાવ્યા મુજબ, મિત્રનું એક કાર્ય એ પણ હોય છે કે તે હંમેશાં તમને આગળ વધવા માટે પ્રેરિત કરે. જે મિત્ર ખોટાને ખોટું કહે છે અને સાચાને સાચું કહે તેજ સારો મિત્ર હોય છે. આવા મિત્રો વ્યક્તિની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા મિત્રનું હંમેશાં સન્માન કરવું જોઈએ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોને આજે આકસ્મિક ધન લાભ થાય, વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

વિડીયો એડિટિંગ માટે સૌથી ખાસ એપ, ખૂબીઓ જાણીને ચકિત થઇ જશો

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

ભારતીય બજારમાં છે આ પાંચ સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત છે 5,000 રૂપિયાથી પણ ઓછી, જુઓ આખું લિસ્ટ

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

ઓક્ટોબરથી કેવો પ્રભાવ રહશે કોવીડ-19 નો ભારતમાં ઉપર, જાણો એક્સપર્ટ દ્વારા.

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

ધનુ રાશિના લોકો માટે સૂર્યદેવની કૃપાથી કાર્ય સફળતાનો દિવસ છે, આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

લીવર રિએક્ટિવેટર એટલે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટીસ જેવી લીવરની દરેક બીમારી દૂર કરનાર આયુર્વેદિક ટોનિક.

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

જાણો આ અઠવાડિયે કોના નસીબના દ્વાર ખુલશે અને કોણે થવું પડશે પરેશાન, વાંચો સાપ્તાહિક ભવિષ્યફળ.

Amreli Live