28.3 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

ચર્ચામાં છે આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના નું બ્રેકઅપ, પોસ્ટ શેયર કરી જતાવ્યું દુઃખ.

હિમાંશી ખુરાના અને આસીમ રિયાઝના બ્રેકઅપની થઇ રહી છે ચર્ચા, સિંગરે શેયર કરી દિલ તોડનારી પોસ્ટ. હિમાંશી ખુરાનાએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી. જેથી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેના પોતાના બોયફ્રેન્ડ આસીમ રિયાજના સંબંધો સારા નથી રહ્યા. તો આવો તમને જણાવીએ.

પંજાબી ગાયીકા હિમાંશી ખુરાના અને મોડલ ટર્ન કલાકાર આસીમ રિયાજની રીલેશનશીપ વિષે ભાગ્યે જ કોઈ જાણતું હશે. પરંતુ હવે હિમાંશીની તાજી પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે જેમ કે આ કપલ વચ્ચે બધું ઠીક ચાલી રહ્યું નથી. તો આવો તમને જણાવીએ કે એવું શું હિમાંશીએ પોસ્ટ કર્યું. જે તેના અને આસીમના સંબંધમાં તિરાડ તરફ ઈશારો કરતું જોવા મળી રહ્યું છે?

શું તૂટી ગઈ બંનેની જોડી?

આમ તો થોડા સમય પહેલા હિમાંશીએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી ઉપર શાયરી શેર કરી હતી. તે શાયરીમાં દિલ તોડવા વાળી કોટ્સ હતી, જેમાં પહેલી પોસ્ટમાં તેણે લખ્યું હતું, ‘મૌન છું પરંતુ નબળી નહિ..’ ત્યાર પછી બીજી શાયરીમાં લખ્યું, ‘અમે જાણતા હતા તૂટશે પરંતુ વચન સારું હતું,’ હવે હિમાંશીના પ્રસંશક પેજ ઉપર આ પોસ્ટ તે પ્રશ્ન સાથે વાયરલ થઇ રહી છે કે શું ખરેખર આ સુંદર જોડી તૂટી ગઈ છે?

હાલમાં જ આ પંજાબી સિંગરે એક વિડીયો શેર કર્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝીક ચાલી રહ્યું છે, (They don’t love you like I love you) જેથી એક વખત ફરી તે ચળવળ ગતિ પકડી રહી છે કે શું ખરેખર આ કપલના સંબંધ પુરા થવાની અણી ઉપર છે.

‘બીગ બોસ 13’ દરમિયાન હિમાંશી-આસીમને થયો હતો પ્રેમ : ટીવીના સૌથી મોટા રીયાલીટી શો ‘બીગ બોસ સીઝન 13’ માં આમ તો સ્પર્ધક પહોચ્યા અસીમ રિયાજ અને હિમાંશી ખુરાનાનો પ્રેમ શો દરમિયાન જ બહાર આવવા લાગ્યો હતો. આસીમના દિલમાં હિમાંશી માટે તેની દોસ્તી પછી પહેલા સોફ્ટ કોર્નર બની ગયું, જયારે હિમાંશી ખુરાના શો માંથી એલીમિનેટ થઇ તો આસીમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો.

એટલું જ નહિ શો ના રનરઅપ રહેલા આસીમ રિયાજે નેશનલ ટેલીવિઝન ઉપર સૌની સામે હિમાંશી પોતાના બોયફ્રેન્ડ જેને તે ખુશ થઈને બોલાવતી હતી તેનું વર્ણન કરતી રહી. પરંતુ છેવટે તેણે આસીમનો પ્રેમ જોઇને તેની સાથે રીલેશનમાં જવાનો નિર્ણય કર્યો.

બંનેએ સાથે કર્યા ઘણા ગીત : આમ તો બીગ બોસ 13 પછી આસીમ રિયાજના જીવનમાં ઘણો મોટો ફેરફાર આવ્યો. તે શો માંથી નીકળ્યા પછી પ્રસંશક વચ્ચે ઘણો પ્રસિદ્ધ થઇ ગયો. તે દરમિયાન આસીમ અને હિમાંશી એક સાથે ઘણી જગ્યાએ જોવા મળતા હતા. એટલું જ નહિ બંનેએ ઘણા મ્યુઝીકલ વિડીયોજમાં સાથે કામ પણ કર્યું છે, જે ઘણું પ્રસિદ્ધ થયું છે. હાલમાં જ બંનેએ નવો વિડીયો સોન્ગ ‘અફસોસ કરોગે’ રીલીઝ થયું હતું. તે ગીત તેના રીલીઝ સાથે જ યુટ્યુબ ઉપર છવાઈ ગયું હતું.

તે પહેલા પણ હિમાંશી ખુરાના અને આસીમ રિયાજના મ્યુઝીક વિડીયો ‘ખ્યાલ રખ્યા કર’, ‘કલ્લા હી સોના ન’ અને ‘દિલ તો મેંને દી હે કસમ’ રીલીઝ થયો છે. જેને ફેંસનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. આમ તો, ઘણી વખત આસીમના પ્રસંશક હિમાંશીને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટીપ્પણી કરતા જોવા મળે છે. એટલું જ નહિ, બંનેને એક સાથે જોઇને ઘણા પ્રસંશક હિમાંશીને જેમ તેમ બોલીને અસીમથી દુર રહેવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

આમ તો હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને તે પોતાના વિચાર સ્પષ્ટ રજુ કરવા વાળી તરીકે ઓળખાય છે. બંનેના સંબંધમાં કડવાશ ઉભી થઇ છે કે બધું ઠીક છે? તે તો આવનારા સમયમાં પ્રસંશકને ખબર પડી જ જશે. હાલ અમે એવી પ્રાર્થના કરીએ કે બંનેના સંબંધ જળવાઈ રહે.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત 5 મિનિટમાં ફટાફટ બનશે બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશે લોકો.

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

કિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું છે એક્સપેટની સલાહ.

Amreli Live

શિવરાત્રી ઉપર આ વિધિ વડે કરો પૂજા, મળશે મનગમતું ફળ, બધા કષ્ટ ભોલેનાથ કરશે દૂર.

Amreli Live

કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

ડાયાબિટીસ, કેંસર સહીત ઘણા રોગોનો અસરદાર ઈલાજ છે લીમડો, જાણો તેના ઔષધીય ગુણ.

Amreli Live

આ છે નીતુ શર્મા, તેમની ઉપલબ્ધી જાણી તમે પણ થઇ જશો ચકિત, ગામડાને બનાવી નાખ્યું શહેર.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

નેપાળમાં મળ્યો ગોલ્ડન કાચબો, ભગવાન વિષ્ણુનો અવતાર માનીને લોકો કરી રહ્યા છે પૂજા.

Amreli Live

3 અલગ-અલગ રીતે બનાવી શકાય છે દરરોજની સામાન્ય દાળ, ખાવામાં વધશે બે ગણો સ્વાદ.

Amreli Live

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live