24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

ચમત્કાર: હવે ઘરનો કાચ ક્યારેય ફૂટશે નહીં, વૈજ્ઞાનીકોએ આ વસ્તુ માંથી બનાવી દીધો મજબૂત કાચ

હવે કાંચ તુંટવાની સમસ્યા નહિ રહે કારણ કે વૈજ્ઞાનીકોએ બનાવી દીધો છે આ વર્ષો જૂની વસ્તુ માંથી મજબૂત કાચ. ‘શીશા હો યા દિલ હો, આખિર ટુટ જાતા હૈ’ – હવે આ લાઈન ખોટી સાબિત થઈ જશે. દિલ પર તો વૈજ્ઞાનિકોનું કોઈ જોર નથી. પણ તેમણે એક એવો કાચ બનાવ્યો છે, જે લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જી હાં, લાકડામાંથી બનાવેલો ટ્રાન્સપરન્ટ કાચ હાલના દિવસોમાં ચર્ચામાં છે. તેના સેમ્પલને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કે તે લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોની ટીમે ઘણા વર્ષ મહેનત કરીને તેને બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હવે તેમણે લોકો સમક્ષ સેમ્પલ રજુ કર્યું છે. આવો તમને જણાવીએ લાકડામાંથી કાચ કઈ રીતે બનાવવામાં આવ્યો?

વૈજ્ઞાનિકોએ લાકડામાંથી ટ્રાન્સપરન્ટ ગ્લાસ બનાવીને ક્રાંતિ જ લાવી દીધી છે. આ કાંચ ઘરમાં ઉપયોગમાં લેવાતા કાચને રિપ્લેસ કરવાનો ઉત્તમ વિકલ્પ બની ગયો છે.

લાકડામાંથી બનેલો આ કાચ બાલસા ઝાડ (એક અમેરિકન ઉષ્ણકટિબંધી ઝાડ) ના લાકડામાંથી બને છે. આ ઝાડ સાઉથ અને સેન્ટ્રલ અમેરિકામાં મળી આવે છે. તેમાંથી બનાવેલો કાચ સામાન્ય કાચ કરતા 5 ગણો વધારે મજબૂત છે.

વૈજ્ઞાનિકોની ટીમે બાલસાના લાકડાને બ્લીચમાં ત્યાં સુધી ડુબાડી રાખ્યું જ્યાં સુધી તેની આરપાર દેખાવા ના લાગે. ત્યારબાદ તેને એક સિંથેટિક પોલિમર જેને polyvinyl alcohol (PVA) કહે છે, તેની સાથે તેની પ્રતિક્રિયા કરાવવામાં આવી.

આ કાચ સામાન્ય કાચ કરતા ઘણો અલગ છે. લાકડામાંથી બનેલો આ કાચ તૂટવાની જગ્યાએ વળી જશે અને તેમાં ક્યારેય તિરાડ નહિ પડે. આ શોધને ક્રાંતિનું નામ આપવામાં આવી રહ્યું છે.

તેને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ અને યુનિવર્સિટી ઓફ કોલોરોડોએ ભેગા મળીને તૈયાર કર્યો છે. હવે તેનું વાર્ષિક 25 હાજર ટન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

એક સ્ટડી અનુસાર, આ કાચ ગ્રીનહાઉસ ગેસમાં પણ મદદ કરશે. તે અન્ય કાચની સરખામણીમાં 10 થી 25 ટકા ઓછી ઉર્જા ઉત્સર્જિત કરશે. આ પહેલા વૈજ્ઞાનિકોએ ટ્રાન્સપરન્ટ ઈલ્યુમિનિયમનું પણ નિર્માણ કર્યું હતું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

તમારા મુશ્કેલ કામને સરળ બનાવી શકે છે મીણબત્તી, જાણો અને અજમાવો.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

શ્રીરામની વંશાવલી જાણીને તમે પણ મોટેથી કહેશો જય શ્રી રામ, જાણો ભગવાન શ્રી રામના પૂર્વજો વિષે.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

રિલાયન્સ Jio નો ફાયદાકારક પ્લાન, 3.5 રૂપિયામાં મળશે 1 GB ડેટા

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

શ્રાવણના પહેલા શનિવારે ના કરશો આ 10 ભૂલો, ઉથપ-પાથલ મચાવી દેશે શનિદેવ.

Amreli Live

જુલાઈ મહિનાનો પહેલો દિવસ આ રાશિઓનું ચમકાવશે નસીબ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

આજે 8 રાશિવાળાને મળશે સૂર્યદેવના આશીર્વાદ, આવકમાં વધારો થશે.

Amreli Live

આ રાશિ વાળાઓની મુશ્કેલીઓ વધારવા આવી રહ્યો છે મંગળ, મીન રાશિમાં થવા જઈ રહ્યો છે ગોચર

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

જો દુનિયાની બધી મધમાખી મરી જાય તો શું થાય? ખોરાકનું મોટું સંકટ અને બીજી અનેક મુસીબત આવી શકે છે.

Amreli Live

સુશાંત કેસ અને રામ મંદિર ભૂમિ પૂજન પર અમિતાભના મૌન ઉપર કંગનાએ ઉઠાવ્યો સવાલ, જણાવ્યું : આ માફિયાનો ભય છે.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

SBI એ બદલી દીધા ATM માંથી કેસ ઉપાડવાના નિયમ, તમારે જાણી લેવાની ખાસ જરૂર છે.

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

આ વખતે ઘોડા પર સવાર થઈને આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત.

Amreli Live