30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ચટપટું ખાવાના શોખીન હો તો બનાવો ‘આલુ-ચણા ચાટ’, માત્ર 20 મિનિટમાં બની જશે

ચાટનું નામ લેતા જ ભલભલી વ્યક્તિના મોંમા પાણી આવી જાય. તો ચાલો આજે અમે તમને બંગાળી ક્યૂઝિન આલૂ-ચણા ચાટ બનાવતા શીખવી દઈએ. આ ચાટ ટેસ્ટમાં એકદમ ચટપટી હોય છે. આ સિવાય તેને બનાવવામાં પણ વધારે સમય નથી લાગતો. તો નોંધી લો રેસિપી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સામગ્રી
2 નંગ બાફેલા બટાકા
1/2 કપ સમારેલી ડુંગળી
1 ચમચી લીંબૂનો રસ
સ્વાદાનુંસાર મીઠું
1 ચમચી સમારેલી કોથમીર
3 ચમચી સેવ
1 નંગ સમારેલા ટામેટા
1 કપ બાફેલા કાળા ચણા
1 નંગ બારીક સમારેલું લીલું મરચું
1/2 ચમચી ચાટ મસાલો
1 ચમચી શેકેલી સીંગ
2 ચમચી ગ્રીન ચટણી
3 ચમચી આંબલીની ગળી ચટણી

બનાવવાની રીત
એક બાઉલ લો. તેમાં બાફેલા બટાકાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લો. હવે તેમાં કાળા ચણા ઉમેરીને મિક્સ કરી લો.

બનાવવાની રીત
હવે તેમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, સમારેલું લીલું મરચું, મીઠું, ચાટ મસાલો, શેકેલી સીંગ, લીંબૂનો રસ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. હ

બનાવવાની રીત
આ મિશ્રણમાં ટેસ્ટ મુજબ તીખી ચટણી અને ગળી ચટણી ઉમેરીને મિક્સ કરી લો. આ મિશ્રણને સર્વિંગ બાઉલમાં લઈ લો અને તેને સમારેલી કોથમીર અને સેવથી ગાર્નિશ કરી સર્વ કરો. તો લો તૈયાર છે ફટાફટ બની જશે આલૂ-ચણા ચાટ.


Source: iamgujarat.com

Related posts

કોરોના પ્રાણીમાંથી માણસમાં કઈ રીતે આવ્યો? વૈજ્ઞાનિકોને મળી મહત્વની કડી

Amreli Live

કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે કેવી છે અમિતાભ બચ્ચનની તબિયત? ડોક્ટર્સે આપી અપડેટ

Amreli Live

ઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા

Amreli Live

સુશાંતના પરિવાર અને ફેન્સ માટે સલમાન ખાને કરી ખાસ અપીલ, ટ્વીટ વાઈરલ

Amreli Live

બોલિવુડની મ્યુઝિક કંપોઝર જોડી સાજિદ-વાજિદ ફેમ વાજિદ ખાનનું અવસાન

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

Amreli Live

અમદાવાદઃ જે સિવિલમાં બ્લાસ્ટ કર્યા હતા ત્યાંના ડોક્ટર્સે જ સારવાર કરીને આતંકીને કોરોનાથી બચાવ્યો

Amreli Live

અમદાવાદઃ કોન્સ્ટેબલે સ્કૂટર ચાલક પર છૂટી લાકડી ફેંકતા રસ્તે જતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા

Amreli Live

ભારતીય સશસ્ત્ર દળોને ચીનની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવાની છૂટ

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

‘પહેલી વખત માર્યા ગયા ચાર આંતકવાદી સંગઠનોના ચીફ’

Amreli Live

કોરોનાની મહામારીમાં ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માગ વધી

Amreli Live

અમદાવાદઃ રથયાત્રાનાને હાઈકોર્ટે આપી શરતી મંજૂરી, રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું

Amreli Live

દુનિયાની કોઈ તાકાત ભારતની એક ઈંચ જમીનને પણ છીનવી શકે તેમ નથી: રાજનાથ

Amreli Live

નશાની હાલતમાં પોલીસવાળાએ મહિલા પર કાર ચડાવી દીધી

Amreli Live

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાં રહેવાની સલાહ

Amreli Live