28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

ચંદ્ર પર પડી શનિની વક્ર દ્રષ્ટિ, જાણો કઈ રાશિ વાળાઓએ સંભાળીને રહેવું પડશે, કોનો સમય થશે શુભ

શનિની વક્ર દ્રષ્ટિના શિકાર થયા ચંદ્ર દેવ, આ રાશિઓ માટે લાભદાયક પણ આ રાશિ વાળાઓ થઇ જજો સાવધાન

આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવા માંગે છે. બધા લોકો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ તકલીફો ઉભી ન થાય, પરંતુ ગ્રહ-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે. તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે.

આ સંસારમાં દરેક વ્યક્તિની રાશી અલગ-અલગ છે અને બધા ઉપર ગ્રહ-નક્ષત્રની ચાલની અસર પણ અલગ-અલગ પડે છે. જ્યોતિષ શાસ્ત્રના માનવા મુજબ આજે ચંદ્રમાં ઉપર શનીની ત્રાંસી નજર પડી રહી છે, જેના કારણે અમુક રાશીના લોકોને મુશ્કેલી પડશે તો અમુક રાશીઓનો સમય સારો પણ રહેશે. ખરેખર કઈ રાશી વાળા ઉપર તેની શુભ-અશુભ અસર પડશે? આજે અમે તમને તેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ કઈ રાશીઓનો સમય રહેશે સારો.

મેષ રાશી વાળા લોકોનો સમય ઘણે અંશે સારો રહેવાનો છે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. કુટુંબના લોકોનો પુરતો સહકાર મળશે. માતા-પિતા સાથે કોઈ મંદિરમાં દર્શન કરવાનું આયોજન કરી શકો છો. જો તમે કોઈ નવો બિજનેસ શરુ કરવા માગો છો, તો આ સમય ઘણો જ સારો રહેવાનો છે. અનુભવી લોકોના માર્ગદર્શનથી તમે તમારી કારકિર્દીમાં સતત પ્રગતી પ્રાપ્ત કરશો. જુના કરવામાં આવેલા રોકાણનો તમને સારો લાભ મળી શકે છે. તમારી વિચારસરણી સકારાત્મક રહેશે. પૈસા સાથે જોડાયેલી તકલીફો દુર થશે.

વૃષભ રાશી વાળા લોકોનો સમય સારો રહેવાનો છે. બેરોજગાર લોકોને સારી કંપની માંથી જોબની ઓફર મળી શકે છે. દાંપત્ય જીવનની તકલીફો દુર થશે. તમારું મન પ્રફુલ્લિત થશે. કોઈ નજીકના સંબંધી પાસેથી ભેંટ મળી શકે છે. તમારું ભાગ્ય પ્રબળ રહેશે. કામમાં તમે સતત પ્રગતી પ્રાપ્ત કરશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય શુભ ફળદાયક રહેવાનો છે. તમારા સંબંધો મજબુત બનશે. વહેલી તકે જ તમારા પ્રેમ લગ્ન થઇ શકે છે.

કન્યા રાશી વાળા લોકોનું ભાગ્યના સ્ટાર મજબુત રહેશે. અચાનક ધન લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમે તમારા તમામ અટકેલા કામ પુરા કરશો. સંતાનની મદદ મળી શકે છે. જરૂરિયાત વાળા લોકોની મદદ કરવાની તક મળશે. ઓફીસમાં ઉપરી અધિકારી સાથે કોઈ ખાસ મુદ્દા ઉપર મીટીંગ થઇ શકે છે. ઉપરી અધિકારી તમારા વિચારો સાથે સહમત થશે. અચાનક કોઈ લાભદાયક યોજના તમારા હાથમાં લાગી શકે છે. કુટુંબની આર્થીક સ્થિતિ મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાના છો. મિત્રો સાથે સારો સમય પસાર થશે.

તુલા રાશી વાળા લોકોનો સમય સારો રહેવાનો છે. વેપાર સાથે જોડાયેલા કામમાં પ્રગતી આવશે. તમારી આર્થીક સ્થિતિ સમય સાથે સાથે સારી બનતી જશે. સાસરીયા પક્ષ સાથે સબંધમાં સુધારો આવશે. ઓફીસમાં ઉપરી અધિકારીઓ તમારા કામથી ઘણા ખુશ રહેશે. અચાનક આર્થીક લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સારું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

ધન રાશી વાળા લોકોનો સમય ફાયદાકારક રહેવાનો છે. વેપારી વર્ગમાં લોકોને અટકેલા કામ ઝડપથી આગળ વધશે. આર્થીક સ્થિતિ પહેલાથી સારી બનશે. કોર્ટ કચેરીના કામમાં તમને સફળતા મળી શકે છે. જીવનસાથીના સહકારથી તમારા કોઈ અટકેલા કામ પુરા કરશો. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. જમીન સાથે જોડાયેલી કોઈ જૂની લેવડ-દેવડમાં તમને ફાયદો મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલી તકલીફો માંથી છુટકારો મળશે.

કુંભ રાશી વાળા લોકોના વ્યક્તિત્વમાં સુધારો આવશે. સામાજિક ક્ષેત્રમાં તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. કચરીમાં તમને કોઈ મોટું સ્થાન મળી શકે છે. કુટુંબનું વાતાવરણ તમારા મનને ખુશ કરી શકે છે. લગ્ન લાયક લોકોને લગ્નની સારી વાત મળી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. તમારું આરોગ્ય સારું રહેશે. ધર્મ-કર્મના કામોમાં તમારું મન વધુ લાગશે. વેપારમાં મોટો ફાયદો મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. શેર બજાર સાથે જોડાયેલા લોકોનો સમય અનુકુળ રહેશે.

મીન રાશી વાળા લોકોના જીવનમાં સોનેરી પળ જોવા મળશે. ટેકનીકલી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો મળશે. કચેરીમાં બઢતી સાથે સાથે પગારમાં વધારાના શુભ સમાચાર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે. દાંપત્ય જીવનમાં વિશ્વાસ વધશે. જે લોકો ઘણા લાંબા સમયથી નોકરીની શોધમાં ભટકતા રહ્યા હતા તેને સારી નોકરી મળી શકે છે. તમે તમારી કારકિર્દીમાં સતત આગળ વધશો.

આવો જાણીએ બીજી રાશીની કેવી રહેશે સ્થિતિ

મિથુન રાશી વાળા લોકોએ પોતાના જીવનમાં ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે. ખાસ કરીને તમારે તમારા બિજનેસમાં સંભાળીને રહેવું પડશે. નહિ તો નુકશાન થવાની સંભાવના ઉભી થઇ રહી છે. માતાના આરોગ્યને લઈને તમે ઘણા ચિંતિત રહેશો. કોઈ પણ મહત્વની બાબતમાં નિર્ણય લેતી વખતે વિચાર વિમર્શ જરૂર કરવા. વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં નહિ લાગે. કોઈ નજીકના મિત્ર સાથે મતભેદ થવાની સંભાવના જોવા મળી રહી છે. તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. કોઈ પણ સાથે વાત કરતી વખતે તમારા શબ્દો ઉપર ધ્યાન આપો.

કર્ક રાશી વાળા લોકોએ પોતાના દરેક કામમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. કચેરીમાં અમુક લોકો તમારા કામ બગાડવાનો પ્રયત્ન કરશે, એટલા માટે તમે સતર્ક રહો. કોઈ વાતને લઈને તમે લાગણીશીલ થઇ શકો છો. લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન લેશો. ખાવા પીવાની ટેવોમાં સુધારો કરવાની જરૂર છે. કુટુંબના તમામ લોકો સાથે તમે સારું વર્તન રાખીને ચાલો. દાંપત્ય જીવન સારું રહેશે. તમારા સંબંધોમાં મીઠાશ વધશે.

સિંહ રાશી વાળા લોકોને બિજનેસની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જવું પડશે. પ્રવાસ દરમિયાન વાહનના ઉપયોગમાં સાવચેતી રાખો. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે, જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે તેમને મિશ્ર ફાયદો મળશે. તમારી આવક સામાન્ય રહેશે. આવક મુજબ ખર્ચા ઉપર પણ કાબુ રાખો. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ ઉભી થશે.

વૃશ્ચિક રાશી વાળા લોકોના જીવનમાં ઘણા ફેરફાર જોવા મળશે. કોઈ પણ નવા કામ કરતા પહેલા તમે વિચાર વિમર્શ જરૂર કરો, નહિ તો મોટું નુકશાન સહન કરવું પડશે. ખાવા પીવામાં વધુ રૂચી રહેશે. તમારે તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખવું પડશે. માતા પિતાનું આરોગ્ય ખરાબ રહેશે. દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને ગેરસમજણ ઉભી થઇ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે, જેનો તમને આગળ ફાયદો મળી શકે છે.

મકર રાશી વાળા લોકોને મિશ્ર ફળ મળશે. તમારુ મન કોઈ વાતને લઈને ઘણું ચિંતિત રહેવાનું છે. માનસિક તણાવ વધુ હોવાને કારણે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. અચાનક ઘરે મહેમાનનું આગમન થઇ શકે છે, જેથી તમે ઘણા વ્યસ્ત રહેશો. તમે તમારા દાંપત્ય જીવનની તકલીફો સમજણ પૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરો. બહારના ખાવા પીવાથી દુર રહો. પ્રેમ જીવન સારું રહેશે. તમે તમારા પ્રિય સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી શકો છો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શ્રીરામની વંશાવલી જાણીને તમે પણ મોટેથી કહેશો જય શ્રી રામ, જાણો ભગવાન શ્રી રામના પૂર્વજો વિષે.

Amreli Live

Rule of 72 : જાણો PPF, SSY, KVP અને NSC માં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

લંડનમાં લાખોની નોકરી છોડી શરુ કરી ખેતી, આજે વર્ષે આટલા લાખથી પણ વધારે કમાય છે નેહા ભાટિયા

Amreli Live

ખુલી ગયો વૈષ્ણો દેવીનો દરબાર, દર્શન માટે કરવું પડશે આ નિયમોનું પાલન

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

હરભજનના એક મિત્રએ જણાવ્યું તે ચૈન્નાઈના કૈમ્પમાં થયેલ કોવિડ કેસના કારણે નહિ પણ આ કારણે નીકળ્યા

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

26 ઓગસ્ટ રાધાષ્ટમી ઉપર કરો આ ઉપાય, આર્થિક સમસ્યાઓ થશે દૂર, થશે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

રણવીર શૌરી અને કોંકણા સેનના ફરીથી લગ્નને લઈને ફેન્સે પૂછ્યા સવાલ, તો મળ્યો આવો મજેદાર જવાબ

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

આજે આ રાશિઓના લોકો પર માતા કાત્યાયનીની રહેશે વિશેષ કૃપા, થઈ શકે છે કોઈ મોટો ચમત્કાર.

Amreli Live

શરદ નવરાત્રીનો થવા જઈ રહ્યો છે શુભારંભ, માં દુર્ગા 9 દિવસ સુધી રહશે તમારા ઘરમાં.

Amreli Live

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live