25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

રાશન કાર્ડમાં કોઈપણ સભ્યનું નામ હવે તમે ઘરબેઠા ઉમેરી શકો છો, સરકારી ઓફિસના ધક્કા ખાવાથી મળશે છુટકારો.

BPL કેટેગરીમાં આવતા લોકો માટે રાશન કાર્ડ એક મહત્વ પૂર્ણ દસ્તાવેજ છે. સરકાર દ્વારા રાશન કાર્ડ ધરાવતા લોકો સસ્તું અનાજ આપવામાં આવે છે. હમણાં જ લોકડાઉન પછી સરકાર મોટા પાયે રેશનકાર્ડના માધ્યમથી અનાજ વિતરણનું કામ કરી રહી છે. આ સિવાય કેટલીય સરકારી યોજનાનો લાભ લેવા માટે રેશનકાર્ડનું હોવું ઘણું જરૂરી છે. એવામાં ખુબ જરૂરી છે કે આ મહત્વનો દસ્તાવેજ હંમેશા અપડેટ રહે. જો પરિવારના કોઈપણ સભ્યનું નામ રેશનકાર્ડમાં રહી દાખલ થવાનું બાકી રહી ગયું છે? તો હવે સરકારી ઓફિસના ધક્કા ખાવાને બદલે ઓનલાઇન પ્રક્રિયાનું પાલન કરીને ખુબ જ સરળતાથી ઉમેરી શકાય છે અને આ રીતે આપણા રેશનકાર્ડને અપડેટ કરી શકાય છે.

આ કાગળિયાનું હોવું ખુબ જ જરૂરી છે.

રેશનકાર્ડમાં જો કોઈ બાળકનું નામ ઉમરેવું હોય તો એના માટે ઘરના મુખ્ય વ્યક્તિનું રેશનકાર્ડ હોવું ખુબ જ જરૂરી છે. તેની એક ઝેરોક્ષ અને ઓરીઝનલ કોપી હોવી જરૂરી છે. આ સિવાય બાળકનો જન્મનો દાખલો, માતાપિતાના આધાર કાર્ડની જરૂર પડશે.

જો લગ્ન પછી પત્નીનું કે વહુનું નામ ઉમેરવું હોય તો એના માટે મહિલાનું આધારકાર્ડ, મેરેજ સર્ટી, પતિના રેશનકાર્ડની કોપી અનિવાર્ય છે.

આવી રીતે કરો ઓનલાઈન અપડેટ.

– રાજ્યની ખાદ્ય આપૂર્તિ વિભાગની વેબસાઈટ ઉપર જાઓ, પહેલી વખત તમારે આ વેબસાઈટ ઉપર લોગીન આઈડી બનાવી પડશે.

– લોગીન આઈડી બનાવ્યા પછી વેબસાઈટના હોમપેજ ઉપર નવા સભ્યનું નામ ઉમેરવાનો વિકલ્પ આવશે. આ વિકલ્પ ઉપર ક્લિક કરો.

– નવા ફોર્મ ખુલ્યા પછી મંગાવામાં આવેલા જરૂરી કાગળિયાની સ્કેન કોપી અપલોડ કરો. આ પછી ફોર્મને સબમિટ કરો.

– ફોર્મ સબમિટ થયા પછી એક રજીસ્ટેશન નંબર મળશે, આ નંબર વડે તમે ફોર્મને ટ્રેક કરી શકો છો.

– ફોર્મ અને કાગળિયાને અધિકારીઓ દ્વારા વેરિફિશન કરવામાં આવશે, જો જાણકારી સાચી હશે તો ફોર્મને સ્વીકાર કરવામાં આવશે.

– આ પછી પોસ્ટ દ્વારા ઘરના સરનામાં ઉપર રેશનકાર્ડ મોકલવામાં આવશે.


Source: 4masti.com

Related posts

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live

ગુરુવારે આ 5 રાશિવાળા હશે નસીબદાર, કામમાં મળશે સફળતા

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

ચાવાળાની દીકરીએ મેળવી હતી 4 કરોડની સ્કોલરશીપ, લફંગા લોકોએ ‘મારી નાખી’

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live