30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

ઘરેલુ કંપની pTron એ એક સાથે લોન્ચ કરી 6 પ્રોડક્ટ, પાવરબેંકથી લઈને નેકબેન્ડ સુધીના ગેજેટ્સ શામેલ.

ભારતીય કંપની pTron એ લોન્ચ કરી પોતાની 6 નવી પ્રોડક્ટ, કિંમત એટલી કે ખરીદતા સમયે તમારે વિચારવું નહિ પડે. ભારતીય ઘરેલું ઓડિયો એસેસરીઝ બ્રાન્ડ પીટ્રોન (pTron) એ ફેસ્ટિવલ સેલને ધ્યાનમાં રાખીને એકસાથે પોતાની 6 પ્રોડક્ટ બજારમાં ઉતારી છે, જેમાં પાવરબેંક, ઇયરબડ્સ અને નેકબેન્ડ સહિતના છ ઉત્પાદનો છે. પીટ્રોનના આ બધા ઉત્પાદનો 17 ઓક્ટોબરથી શરૂ થનારા એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં વેચવામાં આવશે.

બેસબડ્સ એલાઇટ (Bassbuds Elite) – આ બડ્સ તમને લાલ અને કાળા તેમજ કાળા અને પીળા રંગના વેરિયન્ટમાં મળશે. તેની કિંમત 899 રૂપિયા છે. તેમાં 8 મીમી ડાયનેમિક ડ્રાઈવર અને બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યું છે. તેની બેટરી લાઇફને લઈને કંપનીએ 12 કલાકના પ્લેટાઇમનો દાવો કર્યો છે. તેમાં વોઇસ અસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે.

બેસબડ્સ ડ્યૂઓ (Bassbuds Duo) – આ ઇયરબડ્સમાં બાસબડ્સ એલાઇટ વાળા તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બડ્સની પણ 12 કલાકની બેટરી લાઇફ છે, અને આ બડ્સમાં બ્લૂટૂથ 5.0 નો સપોર્ટ છે. આ બડ્સમાં 13 મીમી ડ્રાઇવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની સાથે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટનો સપોર્ટ છે. ફેસ્ટિવલ સેલમાં તેની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે.

pTron

ટેંજન્ટ પ્લસ (Tangent Plus) – આ નેકબેન્ડ બે કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે, જેમાં બ્લુ / બ્લેક અને ગ્રે / બ્લેક શામેલ છે. તેની કિંમત 799 રૂપિયા છે. આ નેકબેન્ડમાં કેમેરાનું શટર બટન આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે સેલ્ફી ક્લિક કરી શકો છો. તેમાં 10 મીમીનું ડાયનેમિક ડ્રાઈવર છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.0 છે અને તેની બેટરી લાઇફ 15 કલાક હોવાનું જણાવાયું છે.

બેસફેસ્ટ પ્લસ (Bassfest Plus) – આ વાયરલેસ નેકબેન્ડમાં બ્લૂટૂથ 5.0, આઈપીએક્સ 4 રેટિંગ આપવામાં આવ્યું છે. તેનો પ્લેટાઇમ 6 કલાક હોવાનો જણાવવામાં આવ્યું છે. તેમાં રિમોટ કંટ્રોલ અને ઈન બિલ્ટ માઇકનો સપોર્ટ પણ છે. તેની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે.

ડાયનામો પ્રો (Dynamo Pro) – આ પીટ્રોનની પાવરબેંક શ્રેણી છે. ડાયનેમો પ્રો 549 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમાં 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જેની મદદથી પાવરબેંક પોતાને 3-4 કલાકમાં ફૂલ ચાર્જ કરી લે છે. તેમાં બે આઉટપુટ આપવામાં આવ્યા છે.

ડાયનામો લાઇટ (Dynamo Lite) – આ અગાઉના પાવરબેંકનું લાઇટ વર્ઝન છે, જેની કિંમત 499 રૂપિયા છે. બંને પાવરબેંકની ક્ષમતા 10000 એમએએચ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો પૂજનથી લઈને ભોજન સુધી ઉપયોગ થનારા નારિયળથી જોડાયેલ ખાસ વાતો

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

શુક્રવારે લક્ષ્મી માતા રહેશે આ 6 રાશિઓ પર મહેરબાન, આવકમાં વૃદ્ઘિ થાય, કાર્યમાં સફળતા તથા યશ મળે.

Amreli Live

પર્યાવરણ માટે પોતાનું જીવન હોમી દેનારામાંથી એક “જાદવ પેયન્ગ”.

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

ડાયટમાં એડ કરશો ફળ અને શાકભાજી તો ઓછી થઇ જશે ટાઈપ-2 ડાયાબિટીસનું ટેંશન

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

નવરાત્રીમાં જો ભૂલથી તૂટી જાય વ્રત તો કરો આ ઉપાય.

Amreli Live

Google બંધ કરી પોતાની આ મ્યુઝિક એપ, હવે આ એપથી માનવો પડશે સંતોષ

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

કુતરાને રંગીને બનાવી દીધો વાઘ, હવે સોશિયલ મીડિયા પર ભડકી રહ્યા છે લોકો, કાર્યવાહી કરવાની કરી માંગણી.

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live