18.4 C
Amreli
27/01/2021
અજબ ગજબ

ઘરમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક સંપન્નતા માટે મકર સંક્રાંતિના દિવસે જરૂર કરો આ ઉપાય.

મકર સંક્રાંતિના દિવસે ભૂલ્યા વિના જરૂર કરો આ અચૂક ઉપાય, ધન લાભની સાથે થશે સુખ-સમૃદ્ધિમાં વધારો. હિંદુ પંચાંગ મુજબ પોષ માસના સુદ પખવાડિયાના રોજ મકર સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિનું આ પર્વ હિંદુ ધર્મના લોકો માટે ઘણું જ વિશેષ હોય છે. તે ઉપરાંત જ્યોતિષ અનુસાર વાત કરીએ તો, તે એ દિવસ હોય છે. જે દિવસે સૂર્ય ધન રાશી માંથી નીકળી મકર રાશીમાં પ્રવેશ કરી જાય છે. તેવામાં આ દિવસનું મહત્વ કેટલાય ગણું વધી જાય છે.

મકર સંક્રાંતિના આ ખુબ જ શુભ દિવસ વિષે એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલા દાન અને ફળ સો ગણું થઈને દાન આપવા વાળા માણસને પાછુ મળી જાય છે. સાથે જ આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ તેની યથાશક્તિ મુજબ દાન કરે છે. તેની તમામ મનોકામનાઓ સૂર્ય દેવ જરૂર પૂરી કરે છે. તે ઉપરાંત એક બીજી મહત્વની વાત એ છે કે, 14 જાન્યુઆરીનો એટલે કે જે દિવસે મકર સંક્રાંતિનું આ પર્વ મનાવવામાં આવશે તે દિવસથી ખરમાસ સમાપ્ત થઇ જશે અને ત્યાર પછી એક વખત ફરીથી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્ય પુરા કરી શકાશે.

મકર સંક્રાંતિ તિથી અને શુભ મુહુર્ત

14 જાન્યુઆરી, 2021 (ગુરુવાર)

પુણ્ય કાલ મુહુર્ત : 08:03:07 થી 12:30:00 સુધી

સમયગાળો : 4 કલાક 26 મિનીટ

મહાપુણ્ય કાલ મુહુર્ત : 08:03:07 થી 08:27:07 સુધી

સમયગાળો : ૦ કલાક 24 મિનીટ

સંક્રાંતિ પળ :08:03:07

મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિના દિવસનું ખુબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વર્ષ આખું આ આખા મહિનામાં ક્યારે પણ પુણ્ય ન કરી શકે, તો તેને મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય જરૂર કરવું જોઈએ. એમ કરવાથી માણસના જીવનમાં સુખ, સમૃદ્ધી અને સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આવો, જાણીએ મકર સંક્રાંતિના દિવસે કોણ ખુબ જ સરળ ઉપર કરીને તમે તમારા જીવનને સુખમય બનાવી શકો છો. સાથે જ જાણીએ રાશી મુજબ તમારે મકર સંક્રાંતિના દિવસે શું દાન કરવું ફળદાઈ સાબિત થઇ શકે છે.

મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરીને પાણીમાં કાળા તલ નાખો. તલના પાણીથી સ્નાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ એમ કરવા વાળા વ્યક્તિને રોગ માંથી મુક્તિ મળે છે.

જો કોઈ માણસ બીમાર રહે છે તો, તેને મકર સંક્રાંતિના દિવસે તલનું ઉબટન લગાવવાની સલાહ આપવામાં આવે છે. ત્યાર પછી સ્નાન કરવું જોઈએ. એમ કરવાથી વ્યક્તિની કાયા નીરોગી જળવાઈ રહે છે.

મકર સંક્રાંતિના દિવસે સ્નાન ર્ક્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરો અને સૂર્યદેવને ચડાવેલા જળમાં તલ જરૂર નાખો. એમ કરવાથી માણસના બંધ ભાગ્યના દરવાજા ખુલે છે.

આ દિવસ કમળો, ગરમ કપડા, ઘી, દાળ, ચોખાની ખીચડી અને તલનું દાન કરવાથી ભૂલથી પણ થયેલા પાપો માંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધી આવે છે.

પિતૃની શાંતિ માટે આ દિવસ તેને જળ આપતી વખતે તેમાં તલ જરૂર નાખો. એમ કરવાથી પિતૃના આત્માને શાંતિ મળે છે.

જો વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નીચે છે તો, મકર સંક્રાંતિના દિવસે ઘરમાં સૂર્યની સ્થાપના કરો અને સૂર્ય મંત્રના 501 વખત જાપ કરો.

સૂર્યદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પાકેલા ચોખામાં ગોળ અને દૂધ ભેળવીને ખાવા જોઈએ. તે ઉપરાંત આ દિવસે ગોળ અને કાચા ચોખા વહેતા જળમાં પધરાવવાથી પણ સૂર્યદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

કુંડળીમાં રહેલા કોઈ પણ પ્રકારના સૂર્યદોષને ઓછા કરવા માટે તાંબાનો સિક્કો કે તાંબાના ચોરસ ટુકડા વહેતા જળમાં પધરાવો.

હવે જાણીએ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા રાશી મુજબ ઉપાય

મેશ રાશી : મચ્છરદાની અને તલનું દાન કરો. એમ કરવાથી મનોકામના જલ્દી પૂરું થશે.

વૃષભ રાશી : ઉનના વસ્ત્ર અને તલનું દાન કરો. એમ કરવું તમારા માટે શુભ ફળદાયક સાબિત થશે.

મિથુન રાશી : મચ્છરદાનીનું દાન કરો. એમ કરવાથી તમને લાભ મળશે.

કર્ક રાશી : તલ, સાબુદાણા અને ઉનના વસ્ત્ર દાન કરો. એમ કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહ રાશી : તલ, કામળો અને મચ્છરદાનીનું દાન કરો.

કન્યા રાશી : તલ, કમળો, તલ, અડદ દાળનું દાન કરો.

તુલા રાશી, તલ, રૂ, વસ્ત્ર, રાઈ અને મચ્છરદાનીનું તમારી યથાશક્તિ મુજબ દાન કરો. તમારા માટે શુભ સાબિત થશે.

વૃશ્ચિક રાશી : જરૂરિયાત વાળાને ચોખા અને દાળનો ખીચડીનું દાન કરો.

ધન રાશી : તલ અને ચણાની દાળનું દાન કરો. એમ કરવું તમારા માટે ફળદાઈ સાબિત થશે.

મકર રાશી : તલ, તેલ, ઉનના વસ્ત્ર, કામળો અને પુસ્તકોનું દાન કરો. એમ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે.

કુંભ રાશી : તેલ, સાબુ, વસ્ત્ર અને બીજી વસ્તુઓનું યથાશક્તિ મુજબ કોઈ જરૂરિયાત વાળાને દાન કરો. તમારા ભાગ્યમાં પ્રગતી થશે.

મીન રાશી : તલ, ચણા, સાબુદાણા, કામળો અને મચ્છરદાનીનું દાન કરો. એમ કરવાથી તમને તમામ પાપો માંથી મુક્તિ મળશે અને શુભ ફળ પ્રાપ્ત થશે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

જો તમને પણ સપનામાં દેખાય છે આ વસ્તુઓ, તો જલ્દી જ બનવાના છો ધનવાન.

Amreli Live

પત્નીએ 15 વખત પતિને મોકલ્યો જેલ, 11 વર્ષ સુધી અલગ રહ્યા પછી કોર્ટમાં પહેરાવી પતિને વરમાળા

Amreli Live

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

જ્યોતિષમાં આ બે રત્નોને માનવામાં આવ્યા છે સૌથી વધારે શક્તિશાળી, જાણો તેના તમારા પર પડતા પ્રભાવ વિષે.

Amreli Live

ડાયટમાં એડ કરશો ફળ અને શાકભાજી તો ઓછી થઇ જશે ટાઈપ-2 ડાયાબિટીસનું ટેંશન

Amreli Live

નવ્યા નવેલી નંદાએ પોતાની ઇન્સ્ટા પ્રોફાઈલ કરી પબ્લિક, સામે આવ્યા શાનદાર ફોટા

Amreli Live

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : બાળકો જણાવો, ઘરે ઘરે શૌચાલય બનાવવાના શું ફાયદા છે? સોનુ : સાહેબ…

Amreli Live

કુમાર સાનુને લઈને બોલ્યો દીકરો જાન કુમાર – ‘નામ સિવાય કાંઈ જ આપ્યું નથી’, તો પિતાએ આપ્યો આવો જવાબ.

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો લક્ષ્મી પૂજનના મુહૂર્ત અને મહત્વ

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

કોવિડ19 : જો ઘરે આવવાની હોય કામવાળી બેન, તો રાખો આ 9 વાતોનું ખાસ ધ્યાન.

Amreli Live

આ છે ‘દયાબેન’ ના અસલી ‘જેઠાલાલ’, 37 વર્ષની ઉંમરે લીધા હતા 7 ફેરા.

Amreli Live

પાર્ટનરને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરવા માંગે છે આ રાશિઓના લોકો, તેના માટે કાંઈ પણ કરી શકે છે.

Amreli Live

30 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા પર થશે ગંગા સ્નાન, આ દિવસે રાશિ અનુસાર કરો આ વસ્તુઓનું દાન

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live