30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

મોરપીંછના આ ઉપાયો કરવાથી ઘરમાં પૈસાની તંગીની સાથે દૂર થઇ જશે ગરીબી. મોરના પીંછાને ન માત્ર ભગવાન શ્રીકૃષ્ણને પરંતુ દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ઇન્દ્ર દેવને પણ ખૂબ પસંદ છે. હિંદુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં પણ મોર પીંછાને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે મોર પીંછાને ઘર, દુકાન અને ઓફીસમાં લગાવવાથી સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાઈ રહે છે, તો આવો આજે અમે તમને જણાવીએ, મોર પીંછા સાથે જોડાયેલી થોડી રસપ્રદ વાતો.

દેવી-દેવતાઓ સાથે સંબંધ : હિંદુ ધર્મ મુજબ મોરનો સંબંધ સરસ્વતી, મહાલક્ષ્મી, ઇન્દ્રદેવ, કાર્તીકેય, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ વગેરે દેવી દેવતાઓ સાથે છે. આ દેવી-દેવતાઓનો સંબંધ હોવાને કારણે જ મોર પીંછાને ઘર, ઓફીસ અને દુકાનમાં લગાવવા શુભ ફળદાયક રહે છે. પૌરાણીક કાળમાં તો મોર પીંછાથી જ કલમ તૈયાર કરવામાં આવતી હતી અને મોટા મોટા ધાર્મિક ગ્રંથો લખવામાં આવતા હતા.

ધન અને વિદ્યાની દેવી સાથે વિશેષ સંબંધ : મોર પીંછાને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી સાથે જોડાયેલા જોવામાં આવે છે. તેવામાં મોર પીંછાને ઘરમાં રાખવાથી ક્યારે પણ ધન અને વિદ્યાની ખામી નથી થતી. તનાથી ધન-ધાન્યની તંગી નથી રહેતી અને ઘરના સભ્યોની બુદ્ધી અને જ્ઞાનમાં પણ વધારો થાય છે.

શું છે ગ્રીકમાં મોર પીંછાની માન્યતા : માનવામાં આવે છે કે આર્ગસ, જેને લગભગ 100 આંખો હતી, તેના દ્વારા જ મોરની રચના કરવામાં આવી હતી. એ કારણ છે કે ગ્રીક લોકો મોરનો સીધો સંબંધ સ્વર્ગ અને સ્ટારની સાથે માને છે.

બોદ્ધ ધર્મ : મોર પીંછાને અલગ અલગ ધર્મમાં અલગ અલગ માન્યતા આપવામાં આવી છે. બોદ્ધ ધર્મ મુજબ જયારે મોર પોતાની પાંખ ખોલે છે, તો તે સકારાત્મક ઉર્જાનો પ્રસાર કરે છે. તેવામાં જો તમે મોર પીંછા પોતાના ઘરમાં રાખશો તો તમને સકારાત્મકતા અને મોકળાશનો અહેસાસ થશે.

ઈસાઈ ધર્મ : ઈસાઈ ધર્મ મુજબ મોર પીંછા પુનર્જીવિત અને આધ્યાત્મિક શિક્ષણ સાથે જોડાયેલા છે.

ઇસ્લામ ધર્મ : ઇસ્લામ ધર્મની વાત કરવામાં આવે તો તે મુજબ મોર સુંદરતાનું પ્રતિક છે. તે જન્નતની બહાર અને શાહી અને સુંદર બગીચાને પ્રદર્શિત કરે છે.

એશિયાના દેશો અને મોર પીંછ : એશિયાના ઘણા દેશો અને મોર પીંછનો સંબંધ આધ્યાત્મ સાથે જણાવે છે. તે ઉપરાંત ઘણા એશીયાઇ દેશોમાં મોર પીંછ, પ્રેમ, ખુશી અને સકારાત્મકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે.

મોર પીંછાના આ તુટકાથી દુર થશે ઘરના ઝગડા : જો તમારા દાંપત્ય જીવનમાં ઝગડા ચાલી રહ્યા છે, તો તમારે તમારા બેડરૂમમાં મોર પીંછા જરૂર લગાવવા જોઈએ, તેનાથી તમને અને તમારા પાર્ટનર વચ્ચેનું અંતર દુર થશે અને તમારા સંબંધોમાં મીઠાશ આવશે.

દુશ્મનોથી છુટકારો : જો તમે તમારા દુશ્મનોથી દુઃખી છો, તો મંગળવાર કે શનિવારની રાતે હનુમાનજીને મસ્તકનું સિંદુર લગાવીને મોર પીંછામાં દુશ્મનોનું નામ લખી દે અને ઘરના પૂજાસ્થળમાં રાખી દો. બીજા દિવસે સવારે ઉઠીને મોર પીંછને નદીમાં પધરાવી દો. આ તુટકાથી તમને વહેલી તકે દુશ્મનીથી છુટકારો મળશે.

મોર પીંછથી આવા થશે ધન લાભ : તમારા ઘરની દક્ષીણ દિશામાં આવેલી તિજોરીમાં મોર પીંછા રાખી દો. ધ્યાન રાખો કે મોર પીંછને ઉભું કરીને જ રાખો, તેનાથી તમારા ઘરમાં ક્યારે પણ આર્થીક તંગી નહિ આવે. સાથે જ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દુર થશે.

આરોગ્યમાં થશે સુધારો : જો તમારા ઘરના સભ્યોના આરોગ્યમાં સતત ઘટાડો થતો રહે છે, તો મોર પીંછાની પૂજા કરી તેને ઘરના પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દીવાલ ઉપર લગાવી દો. તે ઉપરાંત મોર પીંછ તમે તમારા ખિસ્સામાં કે ડાયરીમાં પણ રાખી શકો છો, તેનાથી પણ તમારુ આરોગ્ય સારું રહેશે.

પ્રગતીની ખુલશે તકો : પોતાના ઘરની આસપાસ કોઈ રાધા કૃષ્ણ મંદિરમાં જઈને શ્રીકૃષ્ણના મુગુટ ઉપર મોર પીંછ લગાવી દો, તેનાથી 40 દિવસ પછી મોર પીંછને લઈને તમારી તિજોરીમાં મૂકી દો. એમ કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થાય છે અને આવકની નવી તકો મળે છે.

મોર પીંછા કરે ખરાબ નજરથી બચાવ : જો તમારા બાળકને હંમેશા ખરાબ નજર લાગી જાય છે અને બાળક રડવા લાગે છે, તો તેને ખરાબ નજરથી બચાવવા માટે એક ચાંદીના તાવિતમાં મોરનું પીંછું મૂકી દો અને તમારા બાળકને પહેરાવી દો.

ઘરમાં આવશે સકારાત્મક ઉર્જા : ઘરના મુખ્ય દ્વાર ઉપર 3 મોર પીંછા લગાવો અને તેમાં ‘ૐ દ્વારપાલાય નમઃ’ લખી દો અને તેની નીચે ભગવાન ગણેશનો ફોટો કે મૂર્તિ લગાવી દો. એમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરી શકે.

વાસ્તુદોષ થશે દુર : ઘરની દક્ષીણ અને પૂર્વ દિશામાં મધ્યમાં એટલે આગ્નેય ખૂણામાં મોરના પીંછા લગાવવાથી વાસ્તુદોષ દુર થાય છે, એટલું જ નહિ પરંતુ ઇશાન ખૂણામાં શ્રીકૃષ્ણનો મોર પીંછા વાળો ફોટો કે ચિત્ર લગાવવાથી ઘરમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે છે.

જીવાતથી મળશે છુટકારો : જો તમે જીવાત અને ગરોળી વગેરેથી કંટાળી ગયા છો, તો મોર પીંછાને ઘરની દીવાલ ઉપર લગાવી દો. ઘરમાં ક્યારે પણ જીવાતનો પ્રવેશ નહીં થાય.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

અધિકમાસમાં પણ અટકતા નથી આ 4 શુભ કર્યો, જાણો આ મહિને જન્મેલ બાળકો કેમ હોય છે ભાગ્યશાળી

Amreli Live

ગુરુ-શિષ્ય પરંપરાની આ 5 અદભુત વાર્તા, જે આજે પણ ઉદાહરણ છે.

Amreli Live

લગ્નના દિવસે અજાણ્યા છોકરાઓ સાથે કેમ ઝગડી પડી કન્યા? જાણો સંપૂર્ણ ઘટના ક્રમ.

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

Amreli Live

વાંચો આજનું પંચાંગ, આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂળ.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શિવ તત્વ શું છે? અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા શું કરવું જોઈએ?

Amreli Live

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી મુખ, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોને થશે અચાનક ધન લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

સાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા સામે ઉભા થશે પડકારો.

Amreli Live

નવરાત્રીના પહેલા દિવસે આ 5 રાશિઓવાળા પર વરસશે માં દુર્ગાની કૃપા.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

તમારા મુશ્કેલ કામને સરળ બનાવી શકે છે મીણબત્તી, જાણો અને અજમાવો.

Amreli Live

આવી રીતે બનાવશો ઢોસો તો તવા ઉપર નહિ ચોંટે, ખીરાને ફેલાવતા પહેલા કરવાનું રહેશે બસ એક કામ

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live