32.3 C
Amreli
25/10/2020
અજબ ગજબ

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

લેમન ગ્રાસ એક ખુબજ ટેસ્ટી, અને બહુ જ હેલ્ધી છોડ છે. આ છોડ આંગણામાં કે અગાસી ઉપર, બહુ જ સહેલાઇથી ઉછેરી શકાય તેવો ખૂબ જ ઉપયોગી છોડ છે. લીલી ચા એ હકીકતમાં “ચા” નથી કે જે આસામના બગીચાઓમાં થઈ છે. અને એ ચા સાથે આ છોડને કોઈ દૂરનો પણ સબંધ નથી. સિવાય કે તેના નામ લીલી ચા.

આ છોડને લેમન ગ્રાસ કહેવામાં આવે છે. હિન્દીમાં સુગંધી તુણ કહેવાય છે. આ છોડ ફોટામાં દર્શાવ્યા મુજબ થુંબડું થાય. એની સાઈડમાંથી એકાદ તંતુ મૂળ સહિત સળી કાઢી વાવવાથી તેનું સંવર્ધન સહેલાઇથી થાય. એક વાર વાવ્યા પછી વરસો સુધી ઓછી માવજતે ટકી રહે.

ચા બનાવવાની રીત :

આ છોડના લીલા પાંદડા લઈ, તેના નાના નાના ટુકડા કરવા. એક રકાબીના પ્રમાણ સર ચાર પાંદ રાખવા. પછી તેને સાફ કરી ગરમ પાણીમાં સખત ઉકળવા. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડ નાખો. ફુદીનાના પાંદડા હોય તો નાખો. યાદ રહે આમાં કાળી ચા ની ભૂકી કે દૂધ બિલકુલ નાખવું નહિ. આ ઉકાળાને ગરણીથી ગાળી લઈ રકાબીમાં પીવું. એકદમ ટેસ્ટી સ્વાદ આવશે. તે ટેસ્ટી ઉપરાંત, ખૂબ જ હેલ્ધી પણ છે.

ફાયદા :

આ પાંદડામાં વિટામિન એ અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે.

આ ચા પીધા પછી થોડી વારે ગેસ છૂટો પડી, ઓડકાર આવે છે.

શરીરમાં તુરંત સ્ફૂર્તિ આવે છે.

આ ચા નિયમિત લેવાથી કિડની, લીવરમાંથી કચરો સાફ થાય છે.

કોલસ્ટ્રોલ ઘટે છે.

પાચનશક્તિમાં સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે.

રક્ત પરિભ્રમણ વધે છે.

આ છોડના પાંદડાને ઘેર ત્રણ ચાર દિવસ પલાળીને સામાન્ય રાખી શકાય છે. તેમજ ફ્રીઝમાં લાંબો સમય રાખી શકાય છે.

(નોંધ : કોઈ પણ ઔષધી જે તે વ્યક્તિની તાસીરને આધારે કાર્ય કરે. માટે ઉપયોગ કરતા પહેલા સ્થાનિક ડોકટરની સલાહ લેવી જરૂરી છેજ.)

– ઇસબ મલેક “અંગાર”. કાલાવડ ( જામનગર).


Source: gujaratilekh.com

Related posts

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

એક 65 વર્ષની મહિલાને 13 મહિનામાં 8 બાળકો, એક દિવસમાં બે વાર બાળકો પણ.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, નોકરીમાં હોદ્દો વધે તેવી શક્યતા છે.

Amreli Live

શા માટે શરદપૂનમ પર ખડીસાકરને અગાસી પર મૂકવામાં આવે છે? જરા સમજો તેનું વૈજ્ઞાનિક મહત્વ.

Amreli Live

આ રાશિના લોકોને ધનલાભના યોગ છે, વેપારમાં લાભ થાય, ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

Amreli Live

સીએનજી પંપ પર 6 હજારમાં નોકરી કરતા સંદીપ સાથે આ ડોકટરે જે કર્યું તે ખરેખર માનવતાની મિશાલ છે.

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

કન્યા રાશિના લોકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

1 કહાની 6 છ રોલ, બધા પર ભારે પડશે મનોજ બાજપેયીના આ રોલ

Amreli Live

કાલાનમક ચોખાને મળશે આંતરાષ્ટ્રીય ઓળખાણ, અધધ કિમતે વેચાશે આ ચોખા, બલ્લે બલ્લે થશે ખેડૂતો.

Amreli Live

ચાણક્ય નીતિ, દુનિયામાં સૌથી કિંમતી છે આ ત્રણ વસ્તુઓ, તેની સામે હીરા, મોતી, સોનુ કોઈ તોલે ના આવે.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

પ્રધાન મંત્રીએ કોરોના મહામારી વિરુદ્ધ ફરીથી ભેગા મળીને લડાઈની કરી અપીલ, જનતાને જણાવી આ જરૂરી વાતો

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live