29.7 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

ઘરમાં અચાનક આમાંથી કોઈ વસ્તુ આવી જાય, તો સમજો કે ધન વર્ષા થનાર છે. એવી માન્યતા છે કે ઘરમાં જો અચાનક જ કોઈ વસ્તુ આવી જાય, તો ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે. આવો જાણીએ તે વસ્તુ વિષે જેનું આગમન ધન લાભનો સંકેત.

હિંદુ ધર્મની માન્યતાનુસાર દરેક પશુ અને પક્ષીમાં ભગવાનનો વાસ હોય છે. એ કારણ છે કે ઘણા વિશેષ પ્રસંગો ઉપર પશુઓ અને પક્ષીઓની વિધિ પૂર્વક પૂજા પણ કરવામાં આવે છે. ઘણી વખત ઘરમાં કોઈ પશુ કે પક્ષી અનાયાસે જ આવી જાય છે, જે તે વાત દર્શાવે છે કે ઘરમાં સુખ સમૃદ્ધી આવવાની છે.

એટલું જ નહિ તેના આગમનથી ઘર, ધન, ધાન્યથી પરિપૂર્ણ થઇ જાય છે અને પૈસાની ઉણપ પણ નથી આવતી. એટલા માટે જો અમુક વસ્તુનું આગમન અચાનકથી તમારા ઘરમાં થાય છે, તો તેને ઈશ્વરનો સંકેત સમજવો જોઈએ અને તેનું સ્વાગત આનંદપૂર્વક કરવું જોઈએ. આવો જાણીએ કઈ છે તે વસ્તુ.

પોપટનું આગમન : પશુ અને પક્ષી આપણી પ્રકૃતિનો એક મહત્વનો ભાગ હોય છે એટલું જ નહિ જો અચાનકથી તે આપણા ઘરમાં જોવા મળે છે, તો તે આપણા માટે શુભ સંકેત આપે છે. એવું કહેવામાં આવે છે કે જો અચાનક જ ઘરમાં પોપટ આવી જાય છે, તો તે ઘરને ધન ધાન્યથી પરિપૂર્ણ થવાના સંકેત છે.

parrot and Owl

ઘુવડનું આગમન : ઘુવડને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે એટલા માટે તે માતા લક્ષ્મીનું સર્વપ્રિય છે. જો ઘરમાં અચાનકથી ક્યારેય ઘુવડ આવી જાય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ઘુવડ સાથે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

દશેરામાં નીલકંઠનું આગમન : નીલકંઠને શ્રીરામનો સંદેશા વાહક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો દશેરા વાળા દિવસે ઘરમાં નીલકંઠ પક્ષીનું આગમન થઇ જાય, તો તે તમારા ઘરની સુખ સમૃદ્ધીમાં વધારો કરશે. નીલકંઠ, ભગવાન શ્રી રામનો સંદેશો લઈને આવે છે અને તે વાત દર્શાવે છે કે ઘરના તમામ દુઃખો દુર થવાના છે.

પિતૃ પક્ષમાં કાગડાનુ આગમન : કાગડાને પિતૃના સંદેશ વાહક માનવામાં આવે છે તે કારણ છે કે પિતૃ પક્ષમાં કાગડાને ભોજન કરાવવામાં આવે છે. એટલે જો તે દરમિયાન કાગડા ઘરમાં આવી જાય તો તે અત્યંત શુભ હોય છે. કાગડાનું આગમન (પિતૃ પક્ષમાં કાગડાને ભોજન કરાવે છે) દર્શાવે છે કે આપણા પૂર્વજ આપણી ઉપર ખુશ છે. કાગડાને બોલવું ઘરમાં મહેમાનના આગમનનો પણ સંકેત માનવામાં આવે છે.

ગાયનું આગમન : કહેવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. એટલા માટે જો ઘરની બહાર અચાનક ગાયનું આગમન થઇ જાય તો તે સાક્ષાત ભગવાનની કૃપા માનવામાં આવે છે. ગાયને નિયમિત રોટલી ખવરાવવાથી જરૂર શુભ લાભની પ્રાપ્તિ થાય છે.

કાળી કીડીઓનું આગમન : જો ઘરમાં અચાનક કાળા રંગની કીડીઓ આવી જાય, તો તે એક શુભ સંકેત હોઈ શકે છે. વહેલી તકે તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. કીડીઓનું આગમન તમારા કુટુંબ માટે મંગળકારી રહેશે. કીડીઓને લોટ ખવરાવવો તમારા માટે શુભ હોઈ શકે છે.

દેડકાનું આગમન : સામાન્ય રીતે દેડકાનું આગમન વરસાદની ઋતુમાં થાય છે. પરંતુ જો તમારા ઘરમાં અચાનકથી દેડકા આવી જાય, તો સમજો કે તમારા ઘરમાં ધનની વર્ષા થવાની છે.

ઘરમાં આ વસ્તુનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે એટલા માટે તેને ઘર માંથી ભગાડવાને બદલે તેનું સ્વાગત કરવું જોઈએ. જેથી ઘરમાં ક્યારે પણ ધનની ખામી નહિ રહે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

આ મહિલાની પાસે એવી ખાસિયત છે કે એના કારણે ગામમાં એને ‘વાયર વુમન’ તરીકે ઓળખવામાં આવે છે.

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

રિલાયન્સ Jio નો ફાયદાકારક પ્લાન, 3.5 રૂપિયામાં મળશે 1 GB ડેટા

Amreli Live

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

ફક્ત પત્થરોથી બનશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, 10 હજાર તાંબાના સળિયાનો થશે ઉપયોગ.

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

જૂનામાં જુના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરે છે આ 4 સસ્તા ઉપાય.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

આ ટીવી સેલિબ્રિટીઝે એક જ પાર્ટનર સાથે બે વખત કર્યા લગ્ન.

Amreli Live

10 સૌથી ચોખ્ખા શહેરોમાં ગુજરાતના 4 શહેર, ભોપાલ 7 માં નંબર ઉપર, બનારસ બેસ્ટ ગંગા ટાઉન ઘોષિત.

Amreli Live

બુધવારે શ્રીગણેશની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, બસ કરો આ ઉપાય, નહિ થાય ધનની અછત.

Amreli Live