29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો વિચારોમાં નકારાત્મકતા આવી જાય છે, તેનાથી બચવા માટે અપનાવો આ 10 વાસ્તુ ટિપ્સ.

જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે, ત્યાં રહેતા લોકોએ નકારાત્મકતાનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષોથી બચવા માટે ઘરમાં શુભ વસ્તુઓ મુકવી જોઈએ. તેમજ સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કોલકાતાની વાસ્તુ વિશેષજ્ઞ ડો. દીક્ષા રાઠી અનુસાર જો ઘરમાં સકારાત્મકતા રહે છે, તો તેની શુભ અસર આપણી માનસિકતા પર થાય છે. તેનાથી આપણા વિચારોમાં પણ સકારાત્મકતા બની રહે છે. જાણો વાસ્તુની અમુક ખાસ ટિપ્સ જેનાથી ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકાય છે.

ઘરમાં અગ્નિ સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે, ગેસ, દીવો તથા પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘરના આગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી જોઈએ.

ઘરમાં તુલસીનો છોડ ઘરની છત પર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ.

આપણે ત્યાં રોજ સવારે સૂર્યોદયના દર્શન કરવાની પરંપરા છે. જો ઘરમાં સૂર્યદેવની મૂર્તિ મુકવાની ઈચ્છા છે, તો સાત ઘોડાના રથ પર સવાર સૂર્યદેવનો ફોટો અથવા મૂર્તિ મુકવી જોઈએ. આ ફોટો અથવા મૂર્તિ પૂર્વ દીધામાં રાખો. તેમજ ઘરમાંથી નીકળતા પહેલા સૂર્યદેવના દર્શન જરૂર કરવા જોઈએ.

ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટો મુકવો જોઈએ. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં સિંદુરી ગણેશનો ફોટો લગાવવો અથવા મૂર્તિ મુકવી શ્રેષ્ઠ રહે છે.

ઘરના હોલમાં પર્વત અથવા ઉડતા પક્ષીઓનો ફોટો લગાવવો જોઈએ. હોલમાં શ્રીકૃષ્ણની બાળ લીલાઓ વાળા ફોટા પણ લગાવી શકો છો.

ઘરના મંદિરમાં શ્રીયંત્ર પણ રાખવું જોઈએ. શ્રીયંત્રને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અન્ય દેવી-દેવતાઓ સાથે શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઈએ.

જો બાળકોનું મન ભણવામાં નથી લાગતું તો સ્ટડી ટેબલ પર નાનકડો પિરામિડ મુકવો જોઈએ.

વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવવો જોઈએ. ધ્યાન રહે કે, મની પ્લાન્ટના પાંદડા પીળા થઈ જાય અથવા ખરાબ થઇ જાય તો તે પાંદડા કાઢી નાખવા જોઈએ. અને મની પ્લાન્ટને જમીન પર ફેલાવવો જોઈએ નહિ.

રોજ સવાર-સાંજ ઘરના મંદિરમાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે. ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ.

મુખ્ય દ્વાર પર બહારની તરફ ગણેશજીની નાનકડી મૂર્તિ અથવા ફોટો લગાવવો જોઈએ. તેની સાથે જ દરવાજા પર લાલ રિબિનમાં બાંધીને વાસ્તુના ત્રણ સિક્કા પણ લટકાવવા જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે 8 રાશિવાળાને મળશે સૂર્યદેવના આશીર્વાદ, આવકમાં વધારો થશે.

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

સુંદરતામાં સની લિયોનથી બે પગલાં આગળ છે તેમની ભાભી, નણંદને દરેક બાબતમાં આપે છે ટક્કર.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

આ રાશિઓના લોકો હોય છે બુદ્ધિમાં સૌથી આગળ, જાણો તમારી રાશિ શું કહે છે.

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

દેવું ચુકવવામાં થઈ રહી છે મુશ્કેલી? તો આ 6 ઉપાય તમારી સમસ્યાનું કરશે સમાધાન.

Amreli Live

આ જગ્યાએ દેખાયો દુર્લભ સાપ, વન કર્મચારીઓએ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

એનર્જી વધારવાની સાથે મોટું પેટ પણ ઓછું કરે છે આ 2 એક્સરસાઇઝ.

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

શનિ પ્રકોપથી બચવા માટે શા માટે કરવામાં આવે છે મહાબલીની પૂજા, વાંચો આ કથા.

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live